Breaking News

કૃષ્ણ ભગવાનનો ફોટા સ્ટેટ્સમાં મૂકતા વિધર્મીએ આપી મારી નાખવાની ધમકી.. કિશન ભરવાડ કેસ બાદ વધુએક બનાવ.. વાંચો સમગ્ર મામલો..!

આજકાલ ધર્મના નામ પર થતી હિંસા ખુબ જ વધી ગઈ છે. છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં બનેલી કિશન ભરવાડ હત્યા કેસ તેમજ રાધનપુર વિધર્મી યુવકે ચૌધરી સમાજની યુવતી પર કરેલા હુમલાની ઘટના બાદ ન્યાયની માંગ સાથે લોકોની ગુંજના પડઘા પડી રહ્યા છે. પોલીસ ખાતુ આ કેસને જલ્દી જલ્દી ઉકેલવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે…

હજુ આ બનાવ શાંત નથી પડ્યો નથી પડ્યો ત્યાં ફરી પાછો ધાર્મિક લાગણીઓ પર ખિલવાડ કરતો નવો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યા બાદ સમગ્ર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે કોઇપણ ધર્મની લાગણીને દુભાવવી એ સૌથી મોટું પાપ છે..

ધંધુકામાં બનેલી કિશન ભરવાડ હત્યા કેસની ઘટના બાદ હવે આણંદના પેટલાદમાં એક યુવકને જાન થી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી વિધર્મી યુવકે આપી છે. પેટલાદમાં રેહતો ઇલેશ પરમાર નામનો હિન્દુ યુવકે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્ટેટ્સ મુક્યું હતું.

વિધર્મી યુવકે આ સ્ટેટ્સ જોઈને હિન્દુ યુવકને વિધર્મી યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપતા જ મામલો બખેડાયો છે. આ ધમકી તેને મેસેજ થકી આપી હતી અને ત્યારબાદ ધમકી આપતો ઓડિયો પણ વાયરલ થયો છે. ગુજરાતમાં હાલ આ પ્રકારનો આ 4થો કેસ સામે આવ્યો છે..

આ ધમકી મળતા જ ઈલેશ પરમારે તરત જ પોલીસ મથકે જઈને વિધર્મી યુવકની ખિલાફ ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસને ધમકી બાબતના સબુત મળતા જ આરોપીને પકડવા માટે કામગીરી હાથધરી છે. ભારત એક સ્વતંત્ર દેશ છે. દરેક યુવાનને કોઇપણ ધર્મ પાળવાની તેમજ તેનો પ્રચાર કરવાનો પૂરે પૂરો હક છે..

ધર્મ પ્રત્યે રહેલી અસ્થા અને શ્રદ્ધા અમુક વિધર્મીઓથી જોવાતી નથી એટલા માટે તેઓ ધાક ધમકી આપી રહ્યા છે તેમજ મનફાવે તેમ હિંસા આચરી રહ્યા છે. પરતું આવા ગઠીયાઓને ઝડપી પાડવા માટે ગુજરાતનું પોલીસ ખાતું તત્પર જ છે. કિશન ભરવાડ નામનો યુવક ધંધુકામાં રહે છે.

તે એક દીવસ પોતાના જુના ઘરે જતો હતો એ દરમિયાન કોઈક અજાણ્યા 2 લોકોએ તેના પર પિસ્તોલથી ફાયરીંગ કર્યુ હતું. જેમાં એક ગોળીનું મિસ ફાયર થયું હતું જ્યારે બીજી ગોળી વાગતા જ કિશન ભરવાડ ત્યાં ઢળી પડ્યો હતો… તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરતું ત્યાં જતા જ મોત થયું હતું.

આ ઘટના બન્યા બાદ માલધારી સમાજની સાથે સાથે સમગ્ર હિંદુ સમાજમાં પણ રોષ ફેલાયો ચુક્યો હતો. અને સૌ કોઈ લોકો કિશન ભરવાડનો જીવ લેવામાં સામેલ આરોપીઓની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ઠેર ઠેર મૌન રેલી યોજવામાં આવી હતી તેમજ ઘણા વિસ્તારોમાં બંધનું એલાન પણ પાળવામાં આવ્યું હતું.

આ સમાચાર કોઈપણ ધર્મ કે કોઈપણ સંપ્રદાય ને નીચા બતાવવા માટે નથી તમામ ધર્મ ને સંપ્રદાય એક બીજા નું સમ્માન કરે છે તમામ વચ્ચે પરસ્પર એકતાની ભાવના બની રહે કોઈપણ પ્રકારની જાતીય વિષમતા ફેલાવી એવી પોસ્ટ થી દૂર રહેવા વિનંતી અમારો પ્રયાસ આપને સત્ય ને સચોટ સમાચાર પોંહચાડવાનો છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *