Breaking News

નાની ઉંમરમાં યુવક-યુવતીએ ભાગીને લગ્ન કરી લીધા, 2 મહિના બાદ યુવતી ભીંસ ભાળી જતા વિડીયો બનાવીને કહ્યું એવું કે સાંભળીને પિત્તો ફાટી જશે..!

અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે જેને જાણીને તમે પણ કહેવા લાગશો કે કોઈ દિવસ વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કરવો ન જોઈએ કારણકે પોતાના સ્વાર્થ તને પોતા ઉપર આવેલા પ્રેશરના કારણે તેઓ ક્યારે ફરી જાય છે અને નક્કી હોતું નથી. અને તેમના ઘણા બધા કારનામને સામેવાળા વ્યક્તિને જીલવા પડતા હોય છે..

અત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. બદરવાસ વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીને અશોકનગરમાં 23 વર્ષના કૃપાલ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. આ બંને યુવક યુવતીઓ એકબીજાને આઠ વર્ષથી ઓળખતા હતા. ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને ત્યારબાદ તેઓ છેલ્લા બે મહિનાથી ઘરેથી ભાગીને ગાઝિયાબાદ ચાલ્યા ગયા હતા..

તેઓએ લગ્ન પણ કરી લીધા અને એકબીજાને પતિ પત્ની માંગીને જીવન જીવવા લાગ્યા હતા. ગાજિયાબાદ નજીકમાં કૃપાલ નામના આ યુવકે મોલમાં જોબ પર શરૂ કરી દીધી હતી. પરંતુ અચાનક જ યુવતીના પરિવારજનો પોલીસને સાથે લઈને ગાજિયાબાદ પહોંચી ગયો હતો અને ત્યાં યુવતીને લઈને પોતાની સાથે પોતાના ઘરે પરત ફરી ગયા હતા.

આ ઉપરાંત યુવકને પણ પોલીસે પકડીને જેલમાં નાખી દીધો હતો. પરંતુ બે દિવસની અંદર તેને છોડી મૂકવામાં આવ્યો ત્યારે તેને તેની પત્નીને પોતાના પિયરીથી પોતાની પાસે લઈ આવવા માટે પોલીસને વિનંતી કરી હતી. તો બીજી બાજુ યુવતીએ કૃપાલને સપોર્ટ કરવાની બદલે તેને એક વિડીયો જાહેર કર્યો હતો..

આ વિડીયો સામે આવતા જ હડકંપ મચી ગયો હતો. કારણ વિડીયોમાં આ યુવતી બોલી રહી હતી કે, કૃપાલએ તેને જબરજસ્તીથી બંધી બનાવીને રાખતો હતો. તેણે આઠ વર્ષની દોસ્તી ઉપર પાણી ફેરવી દીધું છે. તેને આ દોસ્તીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા..

અને ત્યાર બાદ તેને ભગાવી લઈ જાય તેના ઉપર શારીરિક સંબંધો પણ આચર્યા હતા. અને સાથે સાથે તેને તમામ ઘટનાનો વિડીયો અને ફોટો પણ ઉતારી લીધા હતા. ત્યારે બધા બ્લેકમેલ કરીને તેની પાસેથી બે લાખ રૂપિયા પણ પડાવી દીધા. આ સાથે સાથે જો પૈસા ન આપે તો પણ ફોટો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો.

વીડિયોમાં જણાવી રહી છે કે, યુવક કૃપાલે તેને એવી ધમકીઓ આપી હતી કે તેના ફુવા પોલીસમાં નોકરી કરે છે. જો કોઈ પણ પ્રોબ્લેમ થશે તો તેના ફૂવાને કહીને તેને અંદર કરાવી દઈશ, પોલીસની ધમકીઓ આપીને તેને વારંવાર તેના પર શારીરિક સંબંધ ગુજાર્યા છે. આ ઉપરાંત ઘણી બધી ધમકીઓ પણ આપી છે.

એના સાથે સાથે બદનામ કરવાની એવો પણ ધમકી આપવા લાગ્યો હતો. એટલા માટે હું ડરી ગઈ હતી. પરંતુ હવે હું આ યુવક થી બચવા માંગુ છું. તમે બધા મારી મદદ કરો અને આ યુવક પાસે રહેલા મારા તમામ ફોટોસ અને વીડિયોસ ડીલીટ કરાવવામાં મારી સાથે ઉભા રહો તેવો બોલીને યુવતીએ વિડીયો બનાવ્યો છે..

હવે આ વીડિયોમાં કેટલી સાથે બાબતો સાચી છે ને કેટલી બાબતો જુઠી બાબતો છે. તેની તો તપાસ જાણકારી મળી શકે છે. પરંતુ અત્યારે આ પ્રેમ સંબંધ ને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે. તો યુવક અને યુવતી બંનેના પરિવારજનો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *