Breaking News

ભાડાનું ઘર ગોતતી મહિલાને સબંધીએ ઘર જોવાના બહાને ફ્લેટે બોલાવી, રૂપ જોઈને દાનત બગાડી તૂટી પડતા મચી ગયો હલ્લો.. વાંચો..!

અત્યારના સમયમાં નજીકના વ્યક્તિઓ પર પણ મન મૂકીને વિશ્વાસ કરવો જોઈએ નહીં, જે વ્યક્તિ સાથે રોજ બેસતા હોઈએ તેવા વ્યક્તિ પણ અત્યારે ચુનો ચોપડીને જતા રહે છે. અને આપણને ખબર પણ રહેતી નથી. તો કેટલાક લોકો તો ખૂબ જ મીઠી રીતે છેતરપિંડી કરવામાં માહીર હોય છે.

તેઓ આપણી સાથે છેતરપિંડી કરીને જતા રહે તેના ઘણા સમય બાદ આપણે જાણ થાય કે, હકીકતમાં ખૂબ જ ખોટું થઈ ગયું છે. આવા લોકોથી હંમેશા જીતીને રહેવું જોઈએ. જે લોકો મન મૂકીને ગમે એ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી લેતા હોય તેમના માટે અત્યારે ખુબ જ ચોંકાવનારો બનાવો રાજસ્થાનના જયપુરથી સામે આવ્યો છે..

અહીં લોટવાડા વિસ્તારમાં 25 વર્ષના રીમાબેન નામની મહિના પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેના પતિએ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ તેઓ ભાડાના મકાનમાં રહેતા હોવાથી ભાડુંઆતે તેમને મકાન ખાલી કરી દેવાની સૂચના આપી દીધી હતી. એટલા માટે તેઓને પોતાનું મકાન ફેરવવાની ફરજ આવી પડી હતી..

તેઓએ પોતાના સગા વાલા અને સંબંધીઓમાં સૌ કોઈ લોકોને જણાવી દીધું હતું કે, જો તેમની ઓળખાણમાં કોઈ પણ ભાડાનું મકાન હોય તો ભાડે રહેવા માટે તેમને જરૂર જણાવે. છેલ્લા કેટલાક દિવસથી આ મહિલા ભાડાનું મકાન ગોતી હતી. પરંતુ અહીંથી તેને મકાન મળતું હતું નહીં.

આ બાબતને લઈને તેઓ ખૂબ જ હેરાન પરેશાન હતા. કારણ કે, એક બાજુ મકાનમાં ખૂબ જ દબાણ આપી રહ્યો હતો. નજીકના સગા સંબંધી કે, જેનું નામ સુરેન્દ્ર ચોધરી છે. તેણે રીમા બહેનને જણાવ્યું હતું કે તેમની ઓળખાણમાં એક મકાન છે. અને તમે એને જોવા માટે આવજો તેમ કહીને રિમા બહેનને એક ફ્લેટ ઉપર બોલાવી હતી.

સુરેન્દ્ર ચોધરીએ બહેનને આ ફ્લેટ ઉપર બોલાવી હતી અને જણાવ્યું કે, તેઓ અહીંથી એક મકાન જોવા માટે જશે, રીમાબહેન સુરેન્દ્ર ચોધરીના મકાને ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાં સુરેન્દ્ર ચૌધરી તેમના ઉપર દાનત બગાડી બેઠો હતો. અને એકલતાનો લાભ લઈને તેને રૂમનો દરવાજો બંધ કરી રીમાબેન ઉપર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.

અહીં એક એપાર્ટમેન્ટમાં સુરેન્દ્ર ચૌધરી પોતાના મિત્રો સાથે પણ હાજર હતો. એટલું જ નહીં સુરેન્દ્ર ચોધરીની સાથે સાથે તેના મિત્રોએ પણ રીમાબહેન ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. આ ઉપરાંત તેઓએ રીમા બહેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત સુરેન્દ્ર ચૌધરી બોલતો જતો હતો કે, જો તું આ વાતની જાણ કરી તારા પતિ તેમજ પરિવારના અન્ય સભ્યોને કરીશ..

તો હું તને જાનથી મારી નાખીશ જીવતી જવાની આ ધમકી સાંભળીને તે ચૂપચાપ રહી હતી. પરંતુ તેને વિચાર્યું કે, ચૂપચાપ રહેવાથી આરોપીઓ સુધરશે નહીં એટલા માટે તેણે પોતાના ઉપર થયેલી આપવીતીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસે ફરિયાદીને તાત્કાલિક તપાસવાનું શરૂ કરી દીધી છે.

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, આ ગુનાખોરી ક્યા જઈને ઉભી રહેશે. દરેક સમાજમાં મહિલાની સુરક્ષા સલામતી અને સુખાકારી અંગેની વાતચીતો કરવામાં આવે છે. પરંતુ મહિલાઓને જોઈએ તેટલી સુરક્ષા મળતી નથી. અને હવે ના સમયમાં તો નજીકના વ્યક્તિઓ પણ જે તે વ્યક્તિ સાથે ન કરવાની હકતો કરવા લાગ્યા છે. જે ખૂબ જ ખોટી બાબત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *