Breaking News

ભાડાની કારમાં બેઠેલી મહિલાને નશીલી ચા પીવરાવીને નરાધમોએ પીંખી નાખી, ઘટના જાણીને તમારું પણ લોહી ઉકળવા લાગશે..!

હવેના સમયમાં તો મુસાફરી કરતી વખતે પણ એટલું બધું ધ્યાન રાખવું પડતું હોય છે કે, જેની ન પૂછો વાત. જો સહેજ પણ ભૂલચૂક થાય તો ઘણી મોટી નુકસાની સહન કરવાનું વારો આવે છે. તો કેટલીક વખત પોતાના ઉપર પણ આપવીતીની ઘટનાઓ બની જતી હોય છે. અત્યારે એક મહિલા સાથે અતિશય ચોંકાવનારી ઘટના બની છે..

આ ઘટના ઉત્તર પ્રદેશના હરદાની છે. અહીંના એક ગામડાની મહિલા શહેરમાં જવા માટે નીકળી હતી. ત્યારે રસ્તામાંથી તેણે એક કાર ચાલકની કારને થોભાવી હતી અને જણાવ્યું કે, તે શહેર તરફ જવા માંગે છે. અને જે કંઈ પણ ભાડું થશે તે ચૂકવી આપશે. ત્યારે કાર ચાલકે કારની અંદર બેસવાની હા પાડી હતી..

મહિલા પાછળની સીટે બેસી ગઈ હતી. આ કારની અંદર રમ્યા બે વ્યક્તિઓ પણ હાજર હતા. તેઓએ આ મહિલા સાથે વાતચીત કરવાની શરૂ કરી હતી. મહિલાને અજાણ્યું લાગતા તેણે વાત કરવાની ટાળી હતી. પરંતુ આ બંને યુવકો તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન શરૂ રાખ્યો હતો..

થોડે દૂર પહોંચતાની સાથે જ હાઇવે ઉપર એક હોટેલ આવી હતી, ત્યાંથી ગાડીની અંદર બેઠેલા અન્ય લોકોએ ચા ખરીદી હતી. તેઓએ આ મહિલાને પીવા માટે ચા આપી હતી. મહિલાએ માનવતા ખાતર તેઓએ આપેલી આ ચા પીઈ લીધી હતી. પરંતુ ચા પીતાની સાથે જ તેને ધીમે-ધીમે ચક્કર આવવા લાગ્યા હતા..

અને તેની આંખો પણ બંધ થઈ ગઈ હતી, તેને સમજણ પડી ગઈ કે નક્કી આ વ્યક્તિએ ચા ની અંદર એવો કોઈ નસીલો પદાર્થ ભેળવી દીધો છે. તેને કારણે તેને વધારે પડતી ઊંઘ આવી રહી છે. જ્યારે આ મહિલા બેહોશ થઈ ગઈ ત્યાર પછી આ બંને યુવકોએ વારંવાર તેના પર ન કરવાની કામગીરીઓ આચરી નાખી હતી..

જ્યારે મહિલાને હોશ આવ્યો ત્યારે તેને ખબર પડી કે, આ નરાધમ વ્યક્તિઓએ તેની સાથે ન કરવાની કામગીરીઓ કરી નાખી છે. ત્યારે તેને તરત જ નજીકના પોલીસ સ્ટેશનને હાજર થઈને ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેણે ભાડાની કારની અંદર એક ચા પીધી હતી અને આ ચા પીતાની સાથે જ તે બેહોશ થવા લાગી હતી..

ત્યારબાદ કારની અંદર રહેલા અન્ય વ્યક્તિઓ હોય તેની સાથે ન કરવાની કામગીરીઓ કરી નાખી છે. જેને લઈને હાલ તે ખૂબ જ દુઃખી છે. એટલા માટે તે આ નરાધમ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવા માંગે છે. પરંતુ તેની સ્થાનિક પોલીસે મહિલાની ફરિયાદ ઉપર ધ્યાન આપ્યું નહીં અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી..

પરંતુ મહિલા ન્યાય માટે જુદા-જુદા કાર્યાલય ઉપર પહોંચી ગઈ હતી. અને ત્યાં ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગણી કરવા લાગી હતી. જ્યારે ઊંચ અધિકારીઓ સુધી વાત પહોંચી ત્યારે મેડિકલ તપાસ માટે મહિલાને મોકલવામાં આવી છે. તેમજ તેની સાથે ખરાબ કારનામાઓ કરનાર આરોપીઓને પણ પકડવા માટે જુદી જુદી ટીમને રવાના કરી દેવામાં આવી છે.

જ્યારે જ્યારે આપણે આવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણું લોહી પણ ખદ ખદ ઉકળી જતું હોય છે અને વિચારીએ છીએ કે આવા નરાધમો જો આપણા હાથમાં આવી જાય તો તેને બરાબરનો મેથીપાક ચખાડીને અક્કલ ઠેકાણે લાવી દઈએ, પરંતુ પોલીસ પણ આવા લોકોને અક્કલ ઠેકાણે લાવવા માટે જરૂરી કામગીરીઓ કરવા લાગ્યા છે..

શહેરનું તંત્ર આવી કામગીરી અને ડામવા માટે હંમેશા કાર્યરત રહે છે. છતાં પણ કેટલાક લોકો તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મન ફાવે તેવી પ્રવૃત્તિઓ આચરવા લાગ્યા છે. જેના કારણે સામાન્ય લોકો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે, મહિલાએ એકલા મુસાફરી કરતી વખતે ખૂબ જ વધારે પ્રમાણમાં ધ્યાન રાખવું જોઈએ..

જો કોઈ ભાડે બાંધેલી કાર, રીક્ષા, ટેમ્પો કે બસની અંદર અન્ય કોઈ વ્યક્તિ હાજર હોય નહીં તો આવી એકલી મુસાફરી કરવી જોઈએ નહીં. કારણ કે અત્યારે કયા વ્યક્તિના મગજ કઈ વિચારધારાથી કામ કરી રહ્યા હોય તેની આપણને ખબર હોતી નથી. આજ કાલના સમયમાં હંમેશા ડગલેને પગલે સાવચેત રહેવું પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *