Breaking News

બાતમી મળી હતી કે પેસેન્જર બેગમાં ડાયમંડ લઈને આવી રહ્યો છે, તપાસ માં બેગ ખોલી તો થયા મોટા ચોંકાવનારા ખુલાસાઓ….!

આજકાલના યુગમાં લોકો રૂપિયા કમાવા માટે આંધળી દોટ મૂકતા હોય છે અનેક નાના-મોટા ધંધાઓ પણ હાથ લગાડતા હોય છે જેમાં મોટાભાગના લોકોને જો વાત કરવામાં આવે મહેનત અને પોતાની આવડત ને આધારે કોઈપણ નાના-મોટા કામ ધંધા કરીને પોતાનું ઘર અને ગુજરાન ચલાવી જ રહેતા હોય છે પરંતુ અમુક ગણ્યાગાંઠ્યા લોકો જ્યારે એક હદ કરતા વધારે રૂપિયા કમાવવાની લાલચમાં આવે છે ત્યારે તેઓ કાયદાથી વિરુદ્ધ તેવા કામોમાં પોતાનો હાથ લગાડતા હોય છે અને,

આ તમામ પ્રકારના કાર્યો માં ખૂબ મોટું જોખમ પણ પોતાના માથે ઉઠાવતા હોય છે અને આ બધી ઘટનાઓ માં જો ક્યારેક કોઈ માણસ અધિકારી કે કોઈ પોલીસના સકંજામાં પકડાઈ ગઈ ત્યારે તેની પાછળ જવાબદાર તમામ લોકોનો પણ પર્દાફાશ થતો જ હોય છે ત્યારે આ તમામ લોકોને પોતાના જીવનમાં ખૂબ મોટી સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે હાલમાં આપણી સામે એક એવી જ ઘટના આવી છે જેને વિસ્તારવા વાત કરવામાં આવે તો આપણને પણ ઘણી માહિતી મળી શકે છે.

જેમાં હીરાના એક વેપારી મુંબઈના હીરાના વેપારીઓ માટે પોતે કમીશન લઈ અને દાણચોરી કરતા હોવાનું સામે આવ્યું છે એની વાત કરવામાં આવે તો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ દુબઈ હીરાની દાણચોરી કરતા યુવાન પકડાયો હતો. જેમાં એક કરોડના હીરાની દાણચોરીના આરોપીની જામીન આપતી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. તેમાં મુંબઈના હીરાના વેપારીઓ માટે કમિશન લઈ દાણચોરી કરતો હોવાનું સામે ખુલાસો આવ્યો છે. હવે આ સમગ્ર ઘટના જાણવામાં આવે તો,

હાલ થોડા સમય પેહલા જ ડીઆરઆઈ દ્વારા મુંબઈના હીરાના વેપારીઓની તપાસ ચાલુ કરી છે. ડીઆરઆઇના અધિકારીઓને ચોક્કસ અને ખુબ સચોટ બાતમી મળી હતી કે પેસેન્જર દુબઈ થી ડાયમંડ લઈને આવી રહ્યો છે. જેના આધારે લેક અહેમદની તપાસ કરવામાં આવતા તરની લગેજ બેગમાંથી ખુબ જ મોતા પ્રમાણ માં માલ સામાન હાથ માં લાગ્યો છે જેમાં ૧૧ પેકેટ પ્રતિબંધિત થયેલ દાણચોરીના ડાયમંડ મળી આવ્યા હતા. આ ઉપરાંત દુબઈની કરન્સી દિરહામ મળી આવી હતી.

જેની કિંમત ભારતીય  રૂપિયા મુજબ આઠ લાખ રૂપિયા થવા જાય છે. તથા ડીઆરઆઈએ આરોપીની દાણચોરીના મામલે ધરપકડ કરીને જેલમાં પણ મોકલી આપ્યો હતો. આ દરમ્યાનમાં આરોપી લેક અહેમદએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે અરજી મેટે.કોર્ટે જ ફગાવી દીધી હતી. જેની સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ સાથે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ.૧.૦૬ કરોડના હીરાની દાણચોરીના કેસમાં પકડાયેલા આરોપી લેક અહેમદની,

જામીન માટે કરાયેલ અરજી એડીશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરએ પોતે ફગાવી દીધી છે. જેમાં ડીઆરઆઈની તપાસમાં ખુલ્યુ છે કે, આરોપી પોતે દુબઈ હીરાની દાણચોરી કરવા માટે ખાસ જતો હતો. એક વખતે દુબઈ ફેરો મારે એટલે કાયદેસર રીતે નહીં પરંતુ ચોરી છુપી થી તો રૂ.૫ હજાર મળતા હતા. હવે આ પ્રકારની થયેલ હીરાની દાણચોરીના મામલે આની પાછળ તો અનેક મુંબઈના કેટલા હીરાના વેપારીઓ સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *