Breaking News

બટેકાની લારી ચલાવતા યુવકને બટેકા વચ્ચેથી મળ્યું એવું કે રાતોરાત કરોડપતિ બની ગયો, ભગવાનનો ચમત્કાર જોઈને તમે પણ ડોળા ફાડી જશો..!

જીવનમાં દરેક વ્યક્તિ મહેનત કરે છે, પરંતુ અમુક વખતે જો કુદરતનો સાથ સહકાર કે નસીબનો ચમકારો કામ કરી જાય તો બેઠા બેઠા પણ કેટલાક વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયા હોય તેવા પણ ઘણા બધા દાખલા પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે, અને અત્યારે પણ દિવસ રાહત મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકનું નસીબ એવી રીતે પલટી મારી ગયું કે..

તે રાતો રાત કરોડપતિ બની ગયો હતો. આ વાત લક્ષ્મણ નગર વિસ્તાર પાસે આવેલી શાક માર્કેટની છે, આ શાક માર્કેટમાં ચંદુ નામનો યુવક છેલ્લા કેટલાક વર્ષોથી બટેકા અને ડુંગળીની લારી લગાવીને શાકભાજી વહેંચવાનું કામકાજ કરે છે. આ ઉપરાંત તેની પત્ની પણ રસ્તા ઉપર જ શાકભાજી વેચીને કમાણી કરે છે..

તે છેલ્લા કેટલાક સમયથી બટેકાના વ્યવસાય સાથે જોડાયેલો હતો, તે ડાયરેક ખેડૂતો પાસેથી બટેકા ખરીદીને શાક માર્કેટમાં વહેંચતો હતો. રોજબરોજ તે પોતાની સાફ નિયતથી કામ ધંધો ચલાવતો અને જે પણ પૈસા મળે તેનાથી તેમના પરિવારનું ગુજરાન ચાલતું હતું. એક દિવસ અચાનક જ તેની સાથે અતિશય હચમચાવી દેતી ઘટના બની ગઈ અને તેનું નસીબ પલટી મારી જવાને કારણે..

તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો, ભગવાનના આ ચમત્કાર ને જોઈને ત્યાં ઉભેલા લોકોના પણ ડોળા ફાટેલા રહી ગયા હતા. તે સવારના સમયે પોતાની લારી સ્વચ્છ કર્યા બાદ બટેકાના કોથળાઓ લારીની અંદર હલાવતો હતો. એ વખતે બટેકાના કોથળા અને અંદરથી તેને એક ખૂબ જ અતિશય કિંમતની હીરા જડેલી સોનાની વીંટી મળી આવી હતી..

આ કોઈ મામુલી વીંટી નહીં પરંતુ કરોડોની કિંમતની હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે તેનો વજન ખૂબ જ વધારે હતો અને ચારેકોર સોનુ તેમજ હીરા જડિત હતી. આ ઉપરાંત વીંટીની ઉપર એક અતિશય નવીનતમ આકારનો જુદા જ કલરનો હીરો પણ જડેલો હતો. ત્યારે ચંદુ આ વીંટીને જોઈ ગયો ત્યારે શરૂઆતમાં તો તેને કશું સમજાયું નહીં..

તેણે તરત જ તેની પત્નીને પણ પોતાની પાસે બોલાવીને કહ્યું કે આપણે કરોડપતિ બની ગયા છીએ કારણકે આ કોથળાની અંદર જે તેને અતિશય કિંમતની આ વીટી મળી આવી છે. તે નજીકમાં રહેલી સોનીની દુકાને જ્યારે આ વીટીની પરખ કરાવી ત્યારે તેમને ખબર પડી કે આ વીટીની અંદાજિત કિંમત દોઢ કરોડ રૂપિયા છે..

એને આ વીટીને વિદેશની અંદર બનાવવામાં આવી છે, ચંદુભાઈ ખુબ જ ખુશ ખુશાલ થઈ ગયો હતો અને તેણે કહ્યું કે હવે આપણે નવું ઘર પણ ખરીદી શકીશું અને કોઈ અન્ય ધંધા માટે પણ આપણે રૂપિયા વાપરી શકીશું. પરંતુ બીજી બાજુ ચંદુની પત્નીએ ચંદુને જણાવ્યું કે આટલી બધી વધારે કિંમતની વીટી જ્યારે પણ આપણે રાખવી જોઈએ નહીં..

અને તેને વેચીને સુખ સગવડતાના સપના પણ જોવા જોઈએ નહીં, હકીકતમાં આ વીટીનો જે માલિક હશે તેને શોધીને આપણે તેને પરત આપી દેવી જોઈએ, કારણ કે એટલી મોટી કિંમતની ચીજ વસ્તુ ખોવાઈ જવાને કારણે આ વીટીના અસલી માલિકને પણ ખૂબ જ દુઃખ થતું હશે. આપણે કોઈપણ વ્યક્તિ લઈનું છીનવી લઈને કરોડપતિ બની જવું જોઈએ નહીં..

ચંદુની પત્નીની વાત બિલકુલ સાચી હતી અને તેઓ તરત જ નજીકના પોલીસ સ્ટેશન અને ત્યાંથી તેમને વીટીના અસલી માલિકની પણ ઓળખાણ મળી ગઈ હતી, વીંટીના અસલી માલિક શહેરના ખૂબ જ મોટા ખેડૂત છે. તેઓ શાકભાજીની ખેતી ચલાવી રહ્યા છે. એક દિવસ તેઓ તેમના ખેતરે તપાસ માટે ગયા હતા..

એ વખતે તેઓએ બટેકાના કોથળાને જોયા હતા અને તેમાં બટાકાની તપાસ ચલાવી રહ્યા હતા, એ વખતે તેમના હાથમાંથી આ વીટી શરીરની નીચે પડી ગઈ હોય તેવું તેમને જણાવ્યું હતું. જેની ભાળ બટેકા વેચનાર ચંદુને થઈ હતી. આ મોટા ખેડૂતોએ ચંદુને ઈમાનદારી પેઢી પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું..

આ અગાઉ પણ ઈમાનદારી અને મહેનતથી કમાણી કરનાર વ્યક્તિઓના ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જો સાચી મહેનતથી કામકાજ કરવામાં આવે તો ભગવાન એક ને એક દિવસ જરૂર કરોડપતિ બનાવી આપે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *