બરફના ગોલા ખાતી વખતે મહિલા સાથે થયું એવું કે બિચારીનો 2 સેકન્ડમાં જ જીવ ગયો, રોડે લોકોની દોડધામ મચી ગઈ..!

કહેવાય છે કે, આવતીકાલે શું થવાનું છે તેની આપણને સહેજ પણ ખબર રહેતી નથી. એટલા માટે આપણે જે પણ પરિસ્થિતિની અંદર હોઈએ તે પરિસ્થિતિમાં ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવી લેવું જોઈએ કારણ કે, એક વખત મોત આવ્યા બાદ કોઈપણ ચીજ વસ્તુઓનો પસ્તાવો કરવો કે કોઈ પણ ચીજ વસ્તુઓનો મોહ બાકી રાખવો હોય એ કોઈ પણ વ્યક્તિ માટે શક્ય બાબત નથી..

એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ પરિસ્થિતિની અંદર જીવન જીવે છે, ત્યારે એકદમ મોજ મસ્તીથી જીવન જીવી લેવું જોઈએ કારણકે આવનારા સમયમાં કયા વ્યક્તિ સાથે શું બનવાનું છે.? તેની કોઈ પણ વ્યક્તિને ખબર હોતી નથી, હાલ એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને સૌ કોઈ લોકોએ દોડધામ મચાવી દીધો હતો..

આ ઘટના કરનાલ પાસે આવેલી માલતીબાગ સોસાયટીની છે, આ સોસાયટીની અંદર મિનેષભાઈ તેમજ નિશાબેન નામના પતિ પત્ની તેમનું સુખી લગ્ન જીવન પ્રસાર કરી રહ્યા છે. મીનેશભાઈ એક પ્લાન્ટની અંદર હેડ અધિકારી તરીકેનું કામકાજ કરતા હતા, જ્યારે નિશાબેન ઘરકામ કરીને જીવન ગુજારે છે..

સાંજના સમયે જ્યારે મિનેષભાઈ ઘરે આવ્યા ત્યારે નિશા બેને તેના પતિને જણાવ્યું કે, ઉનાળાના આ સમયમાં તેઓને બરફના ગોલા ખાવાની ઈચ્છા થઈ છે. ઉનાળો આવતાની સાથે જ શહેરના દરેક વિસ્તારોમાં બરફના ગોલા વેચવાના શરૂ થઈ જાય છે અને લોકો મેળવવા માટે બરફના ગોલા ખાવા માટે પહોંચી પણ જતા હોય છે..

જુદા-જુદા ફ્લેવરમાં બનાવવામાં આવતા બરફના ગોલા ખાતાની સાથે જ પેટમાં થતી બળતરા એકદમ રાહતમય બની જતી હોય છે, પરંતુ નિશાબેન સાથે બરફનો ગોળો ખાતી વખતે કંઈક અજુગતી જ ઘટના બની હતી. તેઓ તેમની સોસાયટીથી થોડે દૂર આવેલા વિક્રમપુરા ચોકડી પાસેના ગ્રાઉન્ડ નજીક એક બરફના ગોલાવાળાની દુકાન પર પહોંચી ગયા હતા..

અને ત્યાં તેઓએ બરફના ગોલાનો ઓર્ડર પણ આપી દીધો હતો, ત્યારબાદ બંને પતિ પત્ની બરફના ગોલા ખાવાનું શરૂ કરતાં હતા. એ વખતે જ મોઢામાં બરફનો ગોળો મુકતા જ નિશાબેન તરત જ તેની છાતીએ હાથ મૂકી દીધો અને તેઓ ત્યાંને ત્યાં નીચે ઢળી પડ્યા હતા, મીનેશભાઈ બે ઘડી વિચારવા લાગ્યા કે, એવું તો શું થયું કે નિશા તરત જ નીચે ઢળી પડી છે..

તેને તરત જ બૂમોબૂમ કરીને આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા અને તાબડતો નિશાબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેઓ વારંવાર નિશાબેનની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ નિશાબેને આંખો મીચી દીધી હતી. અને તેમના હાથમાં રહેલો બરફના ગોલાનો વાટકો પણ નીચે ઢળી પડ્યો હતો..

જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડોક્ટરે તરત જ સારવાર શરૂ કરી દીધી, પરંતુ ટોપી સારવાર બાદ નિશાબેનનું મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટર એ જણાવ્યું કે, નિશાબેનને હૃદય રોગના ઉપરા ઉપરી ચારથી પાંચ હમલા આવી ગયા છે. અને આ હાર્ટ એટેક આવવાના કારણે નિશાબેન નું મૃત્યુ થયું છે..

મિનેષભાઈ કહેતા હતા કે, નિશા તેની સામે બેઠી બેઠી બરફના ગોલા ખાઈ રહી હતી. પરંતુ એવું તો શું થયું કે અચાનક જ તેને હાર્ટ અટેક આવી ગયો હતો. ડોક્ટરે તપાસ પૂર્ણ કર્યા બાદ મિનેષભાઈ ને જણાવ્યું કે, નિશાબેનને છેલ્લા કેટલાક સમયથી શરીરનું સંતુલન બરાબર હતું નહીં, આવી પરિસ્થિતિ ની અંદર શરીર હંમેશા કોઈને કોઈ રિએક્શન કરે છે..

અને આ રિએક્શન થતાની સાથે તાત્કાલિક ધોરણે સારવાર લેવી જોઈએ, પરંતુ નિશાબેનને સહેજ અમથી પણ સારવાર આપવામાં આવી નથી અને પરિણામે તેમને ખૂબ જ ભયંકર હાર્ટ અટેક આવી ગયો હતો અને તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એ વખતે મિનેષભાઈ એ પણ જણાવ્યું કે, નિશાબેન છેલ્લા કેટલાક સમયથી નજીકના મેડિકલની દવા લઈ રહી હતી..

તેને હંમેશા છાતીમાં દુખાવો તેમાં છાતીમાં બળતરાઓ પણ થતી હતી, પરંતુ તેઓએ ક્યારેય પણ મોટા દવાખાને તપાસ કરાવી નહીં અને આ બેદરકારીને કારણે આજે નિશાબેનનું મૃત્યુ થયું છે. શરૂઆતમાં તો મીનેશભાઈને લાગ્યું કે, નક્કી બરફનો ગોળો ખાતાની સાથે જ તેમની પત્નીને કહ્યું થઈ ગયું છે..

પરંતુ હકીકતમાં તેમને હૃદય રગનો હુમલો આવ્યો હતો અને તેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. સોશિયલ મીડિયામાં એવા રોજબરોજના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે કે, જેમાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય છે, હકીકતમાં આવી ઘટનાને સહન કરવી કોઈ વ્યક્તિ માટે સહેલી હોતી નથી..

નિશાબેનના માતા પિતા તેમજ મિનેષભાઈના માતા-પિતાને પણ આ વાતની ખબર પહોંચતા જ તેઓ તાબડતોબ હોસ્પિટલે પહોંચી ગયા હતા, હાલ તેમની અંતિમ ક્રિયાની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment