Breaking News

બપોરના સમયે રૂમ બંધ કરીને યુવક પંખા સાથે લટકીને કર્યો આપઘાત, કારણ જાણીને તમે પણ કહેશો કે સરકારના લીધે જ…. વાંચો..!

રોજિંદી જિંદગી કંટાળી જઈને કેટલાક લોકો અંતે આ આપઘાતના પગલાં તરફ વળવા લાગ્યા છે. આજથી બે દિવસ પહેલા સૌરાષ્ટ્રના ભાવનગરના શિહોરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને બધા લોકોને હચમચાવી દીધા છે. આપઘાતનો આ કેસ સામે આવ્યા બાદ હવે સૌ કોઈ લોકો સરકાર તરફ આંગળી ચીંધી રહ્યા છે..

સરકાર પાસે યોગ્ય જવાબ માંગણીઓ પણ કરી રહ્યા છે. હકીકતમાં આ બનાવ સિહોર તાલુકાના વીજળીયા ઢાળ ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં મોટા ચોક વિસ્તારમાં એક યુવક કે જેનું નામ રાજુભાઇ મહેન્દ્રભાઈ રાવ છે. તે રહે છે. તેની ઉંમર ૩૬ વર્ષની છે. અને પોતે બે દીકરા ના પિતા પણ છે.

પોતાના ગામે રહીને રાજુભાઈ છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. પરંતુ લોકડાઉનના સમય વીતી ગયા બાદ તેઓને કોઈ ચોક્કસ કામ ધંધો નહીં મળતાં તેઓ પરિવારના તમામ સભ્યોને ભરણપોષણ કરવા માટે અસમર્થ બની ગયા હતા. કેટલી નોકરી-ધંધો શોધ્યા છતાં પણ કોઈ પત્તું સીધું ન પડતાં તેઓ આપઘાત કરીને પોતાનું જીવન સંકેલી લેવાનો નિર્ણય લઈ લીધો હતો.

મહેન્દ્રભાઈ બપોરના સમયે પોતાના ઘરે જઈને રૂમનું બારણું બંધ કરી દીધું હતું. અને ત્યારબાદ પંખા સાથે બનાવીને તેમાં લટકીને આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે, રાજુભાઈ રૂમની અંદર ગયા છે. અને લાંબા સમય સુધી બહાર આવ્યા નથી. ત્યારે તેઓએ દરવાજો ખટખટાવ્યો હતો..

પરંતુ રાજુભાઈ દરવાજો ખોલતાં જ દરવાજો તોડવાની ફરજ પડી હતી. દરવાજો ખોલતાની સાથે જ રાજુભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ જોતાની સાથે જ તમામ પરિવારજનોના આંખના ડોળા ફાટી ગયા હતા. સાથે સાથે કેટલાયે લોકો કહી રહ્યા છે કે, રાજુભાઈ એ બેરોજગારીના કારણે આપઘાત કર્યો છે..

સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, સરકારે દરેક લોકોને રોજગાર પડવો જોઇએ જેથી કરીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને પોતે પણ સુખ શાંતિથી રહી શકે. પરંતુ દિવસેને દિવસે મોંઘવારીનું પ્રમાણ વધતું જાય છે. અને રોજગારીનું પ્રમાણ ઘટતું હોય છે. એટલા માટે દરેક લોકોને ખર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પત્નીને એઈડ્સ થતા જ સાળી સાથે પ્રેમ થયો, સાળી અને જીજાજીએ મળીને મહિલાની ચાર્જરના વાયરથી કરી નાખી હત્યા.. રુંવાટા બેઠા કરતો બનાવ..!

હવે તો દરેક પ્રકારના ગુનાઓ એટલી બધી હદે બનવા લાગ્યા છે કે, જેની ન પૂછો …

Leave a Reply

Your email address will not be published.