Breaking News

બકરી ચરાવતી બે બહેનોને રસ્તો દેખાડવાના બહાને નરાધમ બાઈકમાં બેસારી ખેતરોમાં લઈ ગયો અને પછી તેની સાથે કરી એવી હરકતો કે જાણીને હોશ ઉડી જશે..!

નરાધમ લોકો મોટી મહિલાઓ તેમજ યુવતીઓની સાથે તો શારીરિક અડપલા અને .દુ.ષ્ક.ર્મ. જેવી ખરાબ પ્રવૃત્તિઓ આચરે છે. પરંતુ હવે નાની બાળકીઓને પણ મૂકી રહ્યા નથી. આવા લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડવા જોઈએ અને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ જેથી કરીને તેઓ સીધા દોર થઈ જાય..

પરંતુ આવા કેટલાક નરાધમો ખુલે આમ રખડી રહ્યા છે. અને મન ફાવે તેવું વર્તન કરી રહ્યા છે. ગઈકાલે બારડોલી તાલુકાના ગામની અંદર રહેતી બે બાળકીઓની સાથે ખૂબ જ ખરાબ બનાવો બન્યો છે. આ બંને બાળકીની ઉંમર 12 વર્ષ અને 13 વર્ષની છે. આ બંને બાળકીઓ રાયમ ગામની પાણીની ટાંકી પાસે બકરીઓને ચરાવી રહી હતી..

બપોરના 2:00 વાગ્યા આસપાસના સમયે ગામની અંદર માહ્યાવંશી મોહલ્લામાં રહેતા કલ્પેશ મનુભાઈ માહ્યાવંશી કે જેની ઉંમર 30 વર્ષની છે. તે આવી પહોંચ્યો હતો. કલ્પેશ નામનો યુવકના લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ કોઈ કારણસર તેની પત્ની અને છુટાછેડા આપી દીધા છે અને હાલ તે એકલું જીવન વિતાવી રહ્યો છે.

તે આ પાણીની ટાંકી નજીક આવ્યો હતો અને આ બંને બાળકીઓને પૂછ્યું હતું કે, વરાડ ગામ જવું હોય તો કયો રસ્તો પસંદ કરી શકાય. ત્યારે બાળકીઓએ ઇશારો કરીને જણાવ્યું હતું કે, વરાડ ગામ જવા માટે તમે આ રસ્તો પસંદ કરી શકો છો. પરંતુ કલ્પેશ નામના નરાધમ યુવકે બાળકીઓને કહ્યું કે હું તમને ₹50 આપીશ તમે મને રસ્તો છેક સુધી બતાવી દો..

અને મારી બાઈકની પાછળ બેસી જાવ. આ બંને બાળકીઓ ખૂબ જ અણસમજુ હતી એટલા માટે તે આ નરાધમ યુવકની બાઈક પાછળ બેસી ગઈ હતી અને તેને રસ્તો બતાવવા લાગી હતી. તેઓને સહેજ પણ વિચાર ન આવ્યો કે આ વ્યક્તિ તેમની સાથે ખરાબ કામો કરવા જઈ રહ્યો છે. બાઈક પર બેસતાની સાથે આ યુવક બાઇક ચાલુ કરી હતી..

અને વરાડ ગામ તરફ જવાને બદલે તે રૂવા ગામની નહેર તરફ બાઇક ચલાવવા લાગ્યો હતો. ત્યાં નહેરની પાસે એક શેરડીનું ખેતર આવેલું છે ત્યાં બંને બાળકીઓને લઈ ગયો અને ત્યારબાદ તેને પોતાના કપડા કાઢી નાખવા માટે જણાવ્યું હતું. પરંતુ બંને બાળકીઓને જાણ થઈ કે આ યુવક તેમની સાથે ખરાબ કામ કરવા જઈ રહ્યો છે..

એટલા માટે તેને પોતાના કપડા કાઢવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી. એવામાં તો કલ્પેશ નામના નરાધમ યુવકે બંને બાળકીઓને ગળું પકડીને બેસાડી લીધી હતી. આ યુવક નશામાં ધૂત હતો અને આ બંને બાળકીઓ સાથે શારીરિક અડપલા પણ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ જેમ તેમ કરીને આ બંને બાળકીઓ કલ્પેશ નામના યુવકના ચૂંગલમાંથી ભાગી નીકળી હતી. અને પોતાના ગામે આવીને મામીને જાણ કરી હતી. જ્યારે મામીએ બારડોલી પોલીસ મથકમાં બંને બાળકીઓ સાથે જઈને કલ્પેશ નામ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલ્પેશની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લીધી હતી..

અને તેની સામે કાયદેસરની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. કલ્પેશ નામના યુવકને સંતાનમાં એક પુત્ર છે. તે અવારનવાર નશો કરે છે. અને આ વખતે તો તેને તમામ હદો વાત કરી દીધી હતી. કારણ કે બંને બાળકીઓની સાથે શારીરિક અડપલા કર્યા હતા. અને જેમાં એક બાળકીના મોંમાંથી તો લોહી પણ નીકળવા લાગ્યું હતું..

જ્યારે બીજી બાળકીને ગળાના ભાગે નખના નિશાન દેખાઈ આવ્યા હતા. આ બનાવની જાણકારી ગામના લોકોને થઈ ત્યારે ગામના તમામ લોકોનું ટોળું ખૂબ જ ઉગ્ર બની ગયો હતો. અને આ યુવકને કડકમાં કડક સજા અપાવવાની માંગ કરી રહ્યા છે. જેના કારણે ગામમાં રોશ ફાટી નીકળ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પોલીસને કહ્યું કે, કન્ટેનરમાં AC ભરેલા છે, પોલીસને શંકા જતા કન્ટેનર ખોલ્યું, 2 જ સેકન્ડમાં ખુલી ગઈ ખુબ મોટી પોલ..!

છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વિચિત્ર બનાવો પણ બનવા લાગ્યા છે. આ બનાવોને સાંભળ્યા બાદ …

Leave a Reply

Your email address will not be published.