Breaking News

બહેનના ઘરે રોકાવા આવેલી જુવાન સાળીને જોઈને જીજાજી બેકાબુ થયો, રાત્રે બધા સુઈ જતા ત્યારે કરતો એવી હરકત કે જાણીને તમને પણ શરમ આવશે.. જાણો..!

સમાજમાં દરેક વ્યક્તિએ બનાવેલી ઈજ્જતને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે પરિવારના અન્ય સભ્યોનો પણ સાથ સહકાર અને તેમની વાણી અને વર્તન ખૂબ જ જરૂરી છે. જો તેઓ દરેક વ્યક્તિ સાથે મન ફાવે તેમ વર્તન કરે અને બોલાચાલી કરવા લાગે તો તેમના પરિવારજનોને સમાજના અન્ય લોકો ક્યારે સામે મળીએ બોલાવવા પણ રાજી રહેતા નથી..

તેમજ તેમની ઈજ્જત અને લાગણીઓને પણ ઠેસ પહોંચે છે. પરંતુ જો દરેક વ્યક્તિઓ સાથે સારું વર્તન કરવામાં આવે અને સંબંધોની માન મર્યાદા જાળવીને સિદ્ધાંતો ઉપર ચાલે તો ક્યારે વાંધો આવતો નથી. અત્યારે છત્તીસગઢના રાયપુરથી એક નરાધમ જીજાજીની કાળી કરતુતોનો ભાંડો ફૂટ્યો છે.

રાયપુર નજીક જોબા ગામમાં સંજીવ બધેલ તેની પત્ની સાવિત્રી બધેલ સાથે રહે છે. તેઓના લગ્ન થયાના ત્રણ વર્ષ વીતી ગયા છે. લગ્નજીવન ખૂબ જ સારું ચાલતું હતું. સંજીવ એક ખાનગી કંપનીમાં નોકરી કરીને ખૂબ સારા પૈસા કમાતો હોવાથી તેની સમજના દરેક લોકોમાં ખૂબ જ આગવી હતી.

સૌ કોઈ લોકો તેને માન સન્માનથી બોલાવતા હતા. સાવિત્રીની નાની બહેન રમીલા સાવિત્રીના ઘરે રહેવા માટે આવી હતી. સાવિત્રીની નાની બહેને રમીલા કોલેજનો અભ્યાસ કરતી હતી. અને પોતાની બહેન અને જીજાજી સાથે સમય વિતાવવા માટે તે તેમના ઘરે રહેવા આવી ગઈ અને ત્યારબાદ તે પરત કોલેજ અભ્યાસ માટે જવાની હતી..

પરંતુ જુવાન સાળીના પગલાં પોતાના ઘરમાં પડતા જ જીજાજી તેના પર નજર બગાડી બેઠો હતો અને તેની સાથે ન કરવાની કારનામાઓ કરી નાખ્યા છે. જેને લઇ સમાજમાં સૌ કોઈ લોકો આ પરિવારજનોની મજાક ઉડાવી રહ્યા છે. જ્યારે જુવાન સાળી રમીલાને જાણ થઈ કે તેના જીજાજી તેના પર નજર બગાડીને તેની સાથે ખરાબ કરતો કરવા માટે નજીક આવી રહ્યા છે..

ત્યારે તેણે તેની બહેન અને જીજાજી ને જણાવ્યું કે હવે તે પોતાના માતા-પિતાને ભાઈને મળવા માટે ગામડે જવા માંગે છે. અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભણવા માટે કોલેજ ચાલી જશે. જીજાજીને થયું કે હવે જુવાન સાળીને અંદાજો આવી ગયો છે. અને તે ઘર મૂકીને જઈ રહી છે. જ્યારે તેણે તેની સાળીને ધમકાવી અને કહ્યું કે જો તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બનાવે તો…

હું તારા માતા-પિતા અને તારા ભાઈ તેમજ તારી દીદીને પણ જાનથી મારી નાખીશ, આ ઉપરાંત મારી ઓળખાણ એટલી બધી મોટી છે કે તમે કોઈ પણ લોકો ગોત્યે પણ નહીં જડો, આ ધમકી સાંભળીને રમીલા ખૂબ જ ડરી ગઈ હતી. અને તે મજબૂરી વશ બનીને પોતાના જીજાજી સાથે શારીરિક સંબંધ બનાવવા લાગી હતી..

એટલું જ નહીં જીજાજી આટલી બધી ઈજ્જત, માન-સન્માન અને મોભો ધરાવતો હોવા છતાં પણ તે પોતાની જુવાન સાળી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચારતો રહ્યો અને તેનો વિડીયો પણ બનાવી લીધો હતો. આ ઉપરાંત જ્યારે જ્યારે જીજાજી સંજીવ બધેલે મોકો મળે ત્યારે તે તેની સાળી ઉપર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગતો હતો..

એક વખત સારી રમીલા આ તમામ બાબતોથી ખૂબ જ કંટાળી ગઈ હતી. તેણે વિચાર્યું કે જો તે તેની મોટી દીદી સાવિત્રીને આ વાતની જાણ કરશે તો તે ક્યારેય પણ માનશે નહીં, મારા પરિવારના સભ્યો પણ આ બાબતને માનવા માટે ક્યારેય તૈયાર થશે નહીં કારણકે સંજીવ ખૂબ જ પૈસાદાર વ્યક્તિ છે..

અને તેણે આ કારનામાં કર્યા છે એવું કોઈ પણ વ્યક્તિ માનશે નહીં, એટલા માટે તે એક દિવસ ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશનને હાજર થઈ હતી અને ત્યાં હિંમત કરી પોલીસને આ તમામ ઘટના જણાવી હતી કે તેના જીજાજી તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યા છે. પોલીસે આ યુવતીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી..

જેમાં સંજીવ બધેલની ધરપકડ પણ કરી લીધી હાલ તેની ઘરે પૂછતાછ કરવામાં આવી રહી છે. પરંતુ સંજીવ બધેલે આ આરોપને માનવા માટે તૈયાર નથી અને આ તમામ બાબતો બિલકુલ જુઠ્ઠી છે તેવું જણાવી રહ્યો છે. હાલ આ બનાવને લઈને સામાજમાં સૌ કોઈ લોકો ગમે તેવું મનફાવે તેમ બોલવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *