મોટા મોટા પરિવારોમાં પરિવારના સભ્યો હંમેશા પૈસા કમાવાની રેસમાં દોડવા લાગે છે. અને આ રેસની અંદર અંદર ઘસી જવાને કારણે પૈસાવાળા લોકો તેમના પરિવાર માટે સમય કાઢી શકતા નથી. અને તેનો સીધો જ પરિણામ તેમના દીકરાને દીકરી ઉપર દેખાઈ આવે છે. કારણ કે, એવા ઘણા બધા બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે કે,
જેમાં કરોડપતિ પરિવાર તેમના બાળકોને સમય ન આપી શકવાને કારણે બરાબર સંસ્કારોનું વાવેતર થતું નથી. અને ત્યારબાદ તેમના દીકરા કે દીકરી એવા અવળા રવાડે ચડી જાય છે. જેના કારણે બાપ દાદાઓનું કમાયેલું બધું જ હતું પણ રહેતું હોય છે. અત્યારે કંઈક આવા પ્રકારની જ એક ઘટના સામે આવી છે.
મોટીવડેલી ગામમાં રહેતા સુરધન શેઠ નામના ખૂબ જ નામચીન બિઝનેસમેન પોતાના પરિવાર સાથે શહેરમાં ખૂબ મોટા બંગલામાં રહેતા હતા. હંમેશા તેઓ બિઝનેસની બાબતોમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. એટલા માટે તેઓ પરિવારને સમય આપી શક્યા નહીં. આ ઉપરાંત તેમના દીકરા ઉપર પણ તેઓ દેખરેખ રાખી શક્યા નહીં.
અને તેમના દીકરા કે જુવાન વહીની ઉંમરમાં અત્યારે ખૂબ જ મોટું ભોપાળુ કાઢ્યું છે. જેને લઇ અત્યારે મા-બાપની બધી ઈજ્જત જતી રહી છે. અને તેમને ક્યાંય જવા જેવું બાકી રહ્યું નથી, આ સાથે સાથે ઈજ્જતની તો પથારી ફરી ગઈ છે, રોનકે કોલેજનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે પોતાના નકામા મિત્રો સાથે ઉંધા રવાડે ચડી ગયો હતો..
તે જુદી જુદી નશાની વસ્તુઓનો વેચાણ કરવા લાગ્યો હતો અને નશો પણ કરતો હતો. તેના અન્ય મિત્રોએ તેને ખૂબ જ સમજાવ્યો પરંતુ તે સમજવા તૈયાર હતો નહીં અને પોતાની ખરાબ સંગત છોડી નહીં એટલા માટે આજે તેના કારણે સમગ્ર પરિવારને પસ્તાવાનો વારો આવ્યો છે કે, ઘરેથી પૈસા ચોરી કરવાનો શરૂ કરી દીધું હતું..
અને આ પૈસા એકઠા કરી તે અન્ય મિત્રો સાથે મોજ મજા કરતો હતો. આ ઉપરાંત ઘરના કાગળિયા ઉપર પણ લોન લઈને તેણે હમણાં ધંધાઓ શરૂ કરી દીધા હતા. જેમાં નુકસાની જવાને કારણે અત્યારે સુરધન શેઠને તેમની તમામ સંપત્તિઓ વેચીને બંગલે તાળા મારી ગામડે જવાનો વારો આવી ગયો છે..
કરોડપતિ પરિવાર ના આ નકામા દીકરાને કારણે આજે પરિવાર રોડ પતિ થઈ ગયો છે. આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. કે તેમાં જો જુવાન ઉંમરની વ્યક્તિઓ શહેર અમથી પણ ભૂલ કરે તો તેની સિદ્ધિ અસર પરિવાર ઉપર દેખાઈ આવતી હોય છે. સુરધન શેઠ નું નામ એટલું બધું મોટું હતું કે આસપાસના પાંચ ગામોમાં સૌ કોઈ લોકો સુરધન શેઠના આદેશોને ખૂબ જ મહાન સન્માન આપતા હતા..
પરંતુ તેમના દીકરાનો કે આ બધું નીચે બેસાડી દીધું છે આ સાથે સાથે પોતાના માતા પિતા અને પરિવારનું નામ પણ ખૂબ જ ખરાબ કર્યું છે. અત્યારે સુરધન શેઠ અને તેમના પત્નીને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે કે, તેઓએ તેમના દીકરા ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું નહીં. તેના કારણે તેમનો દીકરો ખરાબ સંગતમાં પડી ગયો..
અને એવા કાળા કારનામાઓ સાથે જોડાઈ ગયો કે, જેમાં હંમેશા તેની બરબાદી રહેલી હતી. પરિવારને જાણ ન થતા તેઓ તેમના દીકરાને સીધા રસ્તે વાળી શક્યા નહીં અને પરિણામે આજે પરિવારને ખૂબ જ મોટું દુઃખ અનુભવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત કેટલાક લોકો તો પૈસાની ઉઘરાણી કરવા માટેના બંગલા પાસે પણ આવી પહોંચ્યા હતા. અને ખૂબ જ મોટો હલો મચાવી દીધો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]