Breaking News

Gujarat Posts Team

વ્યાજે પૈસા આપીને ચિઠ્ઠી ફાડતા વેપારી સાથે થયું એવું પરિવાર રાતો-રાત રોડ ઉપર આવી ગયો, જો જો ક્યાંક તમારું કોકડું સલવાઈ ન જાય.. જાણો..!

દરેક લોકો જુદા-જુદા ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલા છે. કોઈ વ્યક્તિ નોકરી કરે છે. તો કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ ચલાવે છે. દરેક ધંધામાં જુદા-જુદા પ્રકારનું સાહસ રહેલુ હોય છે. એમાં પણ અત્યારના સમયની અંદર ધંધો કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. કારણ કે અત્યારના સમયમાં ક્યારે કયો વ્યક્તિ આપણી …

Read More »

ભાડાની કારમાં બેઠેલી મહિલાને નશીલી ચા પીવરાવીને નરાધમોએ પીંખી નાખી, ઘટના જાણીને તમારું પણ લોહી ઉકળવા લાગશે..!

હવેના સમયમાં તો મુસાફરી કરતી વખતે પણ એટલું બધું ધ્યાન રાખવું પડતું હોય છે કે, જેની ન પૂછો વાત. જો સહેજ પણ ભૂલચૂક થાય તો ઘણી મોટી નુકસાની સહન કરવાનું વારો આવે છે. તો કેટલીક વખત પોતાના ઉપર પણ આપવીતીની ઘટનાઓ બની જતી હોય છે. અત્યારે એક મહિલા સાથે અતિશય …

Read More »

મહિલાએ પ્રેમી સાથે મળીને તેના પતિને કુહાડીથી પતાવી દીધો, પતિના ટુકડા ખેતરમાં દાટી દેતા તપાસ કરનાર પોલીસ પણ હોશ ખોઈ બેઠી..

અમુક પરિવારમાં જોવા મળે છે કે પારિવારિક જીવનમાં જીવતા પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થઈ રહ્યા હોય છે અને તેઓ પોતાના અંગત વ્યક્તિઓને છોડીને બીજા વ્યક્તિઓ સાથે પ્રેમસંબંધ બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના લખીમપુરમાં આવેલા નિગાસનના જાડી રોડ વિસ્તારમાં રહેતા પરિવારના યુવક …

Read More »

માતાથી દીકરાની આંગળી છૂટી જતા દીકરો વિખોટો પડ્યો અને પકડવા દોડેલી માતાની નજર સામે જ બાળકને કાર ચાલકે ટક્કર મારી દેતા થયું મોત, ઓમ શાંતિ..!

ગામ અને શહેરી વિસ્તારમાં અવારનવાર નાના બાળકો સાથે બનતા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો હરદોહીના પિહાની વિસ્તારમાં આવેલા અયારી ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બન્યો હતો. દીકરો તેના માતા-પિતા સાથે રહેતો હતો. દીકરાનું નામ કૃણાલ કશ્યપ હતું. કૃણાલની ઉંમર …

Read More »

ઘરે જવા માટે રસ્તો ક્રોસ કરતા વડીલને બેફામ કાર ચાલકે હવામાં ઉડાડી દીધા, હોસ્પિટલ પહોચતા જ મોત થતા પરિવારને આવ્યો છાતી કૂટવાનો વારો..!

ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર બનતા ચોકાવનારા કિસ્સાઓ સાંભળતા જ લોકોને હૃદય ધ્રુજી જાય છે પરંતુ આવી ઘટનાઓ બનતા પરિવારના લોકો નિરાધાર થઈ રહ્યા છે. પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવીને નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. આવી એક દર્દનાક ઘટના હાલમાં સામે આવી …

Read More »

અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગતા યુવાન પતિ-પત્ની સળગીને ભડથું થઈ ગયા, કાળજા કંપાવતો બનાવ..!

ક્યારે કોની સાથે શું બની થઈ તે કહી શકાતું નથી. અવારનવાર દરેક વિસ્તારમાંથી એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની હતી, અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેર …

Read More »

શેરડીના ખેતર વચ્ચે ઉડતા કાગડાનું ટોળું જોઈને ખેડૂતે તપાસ કરી, ખેતરમાં વચ્ચે જ મળ્યું એવું કે જોઈને પરસેવે રેબઝેબ થઈ ગયો..!

સવાર પડતાની સાથે જ ગિરીશચંદ્ર નામના એક ખેડૂત તેમના ખેતરે જવા માટે નીકળી ગયા હતા, તેઓએ તેમના ખેતરમાં શેરડીનો પાક લીધો હતો, તો તેમના બીજા ખેતરની અંદર કપાસનો પાક લેવામાં આવ્યો હતો, તેઓ હંમેશાં સવારના સમયે તેમના ખેતરે આંટો મારવા માટે જતા હતા. જ્યારે તેઓ ખેતરે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું …

Read More »

છાપો મારતા અગાસી ઉપર ખુફિયા રૂમનો દરવાજો મળ્યો, અંદર પ્રવેશતા જ મળ્યું એવું કે પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારા..!

અમુક ગણ્યા ગાંઠિયા લોકો એવું ભેજુ દોડાવે છે કે, તેમની કાળી કરતૂતોને પકડવા માટે તપાસ ચલાવનાર અધિકારીઓના પણ મગજ ચકરાવે ચડી જતા હોય છે. અત્યારે છાપા મારતી વખતે પોલીસને એવી ચીજ વસ્તુઓ મળી છે કે જે જોતાની સાથે ધોળા દિવસે તેમને આંખે અંધારા આવી ગયા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના …

Read More »

પ્રમુખસ્વામી નગરમાંથી બાપાનાં આશીર્વાદ લઈને ઘરે જતા હરિભક્તોની બસને અકસ્માત નડ્યો, સામેથી અથડાયેલી કારમાં સવાર 8 સહીત કુલ 9 લોકોના મોત.. ઓમ શાંતિ..!

જો સાચા મનથી ભગવાનની ભક્તિ અને પ્રાર્થના કરવામાં આવે તો ભગવાનનો સાથ સહકાર જરૂર આપડી સાથે રહે છે, જેનો ઉત્તમ દાખલો હાલ એક કાળમુખા અકસ્માતમાં જોવા મળ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં કુલ 9 લોકોનો જીવ ગયો છે જે ખુબ જ દુઃખદ બનાવ છે પરતું સામે આખી બસના ઘણા લોકોના જીવ …

Read More »

પ્રમુખસ્વામી નગરમાંથી દર્શન કરીને પરત આવતી બસ સાથે ફોર્ચુનરનો અકસ્માત, કુલ 9 લોકોના મોતથી હાઈવે લોહીલુહાણ બન્યો.. ઓમ શાંતિ..!

હાઈવે ઉપર અવાર-નવાર અકસ્માતના દ્રશ્યો સામે આવે છે. આજે વહેલી સવારે અકસ્માતના સમાચાર સામે આવી ગયા છે કે જે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકોના રુંવાટા બેઠા થઈ ગયા છે. આ ગોઝારો અકસ્માત ગુજરાતના નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે. આ અકસ્માત એક લક્ઝરી બસ અને ફોર્ચુનર કાર વચ્ચે સર્જાયો હતો.. …

Read More »