Breaking News

અસ્થિર મગજની યુવતીની સાથે રાત્રીના સમયનો લાભ લઈને મજૂરે કર્યુ એવું કે, લોકોની આંખો ફાટેલી રહી ગઈ..

ગુજરાતમાં દુષ્કર્મનો સિલસિલો કયારેય ઉભો રહેશે તેનું કોઈ ઠેકાણું નથી. રોજ રોજ કેટલાય કિસ્સાઓ વારંવાર સાંભળવામાં આવતા હોય છે કે ગુજરાતના આ વિસ્તારમાં નાની બાળકી સાથે કરી અ.શ્લી.લ હરકતો, તો ગુજરાતના આ વિસ્તારોમાં નરાધમ યુવકે યુવતી ઉપર ગુજાર્યો દુ.ષ્ક.ર્મ.

આ પ્રકારના બનાવો નોંધાવાની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. અત્યારે સાબરકાંઠાના ઇડરમાં પણ એક એવો જ કિસ્સો નોંધાઈ ચૂક્યો છે. હકીકતમાં ઇડરમાં 1 અઠવાડિયા પહેલા અસ્થિર મગજની યુવતી ઉપર કોઇ અજાણ્યા શખ્શે દુ.ષ્ક.ર્મ કરી હોવાની ઘટના સામે આવી હતી.

આ ઘટના પોલીસ સ્ટેશને નોંધાતા જ જુદી જુદી પાંચ ટીમો બનાવીને આરોપીને દબોચી લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેમાં ઘટના સ્થળના સીસીટીવી પરથી સાબરકાંઠાના જિલ્લા પોલીસે ઇડર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી છૂટક મજૂરી કામ કરતો આરોપીને પકડી લીધો હતો.

આરોપીને પકડીને કડક કાર્યવાહી કરતા તેણે કબૂલ્યું હતું કે ઇડર એપોલો ત્રણ રસ્તા પાસે અસ્થિર મગજની મહિલા પસાર થતી હતી એ સમયે આ યુવકે તે મહિલા ઉપર દુ.ષ્ક.ર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ તે મહિલા બેભાન હાલતમાં થઈ ગઈ હતી. છતાં પણ આ યુવકે ત્યાં બાજુમાં પડેલા એક કોથળા માં પૂરી ને લારીમાં કોથળા મૂકીને તેને બીજી જગ્યાએ લઈ ગયો હતો…

આ લારીને તેણે ઘટના સ્થળથી 100 મીટર દૂર એક ખુલ્લા પ્લોટમાં મૂકી દીધી હતી. અને દીવાલ કૂદીને એપીએમસીમાં પ્રવેશી ગયો હતો. જે દિવસે યુવકે દુષ્કર્મ કર્યું હતું એ દિવસે ઠંડીનો માહોલ ખૂબ હતો. તેમજ વાતાવરણ વરસાદ હોવાના કારણે રાત્રીના સમયે કોઈ પણ અવરજવર કરતું ન હતું તેથી તેનો લાભ લઈને તેને દુ.ષ્ક.ર્મ. કર્યું હતું.

આરોપી મુળ બિહારનો છે. જે છેલ્લા ત્રણ વર્ષથી ઇડરના માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરે છે. આરોપીએ ગુનો સ્વીકારી લેતા તથા તેનો ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ આગામી તપાસ ચાલુ કરી હતી લોકો પણ આરોપીને કડકમાં કડક સજા આપવા માટે મથી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *