Breaking News

અપંગ પિતાના એકના એક જુવાનજોધ દીકરાએ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો, મળેલી અંતિમ ચિઠ્ઠી વાંચીને સૌ કોઈ થથરી ગયા..!

દિન પત્તી દિન આપઘાતના બનાવો ખૂબ જ વધી ગયા છે. વ્યક્તિને સહેજ પણ દુઃખાવી પડે કે તે આપઘાત કરીને જીવન ટૂંકાવી દઈને પોતાનો રસ્તો સાફ કરી લેતો હોય છે. પરંતુ તેઓ એક પણ વાર તેમના પાછળના સભ્યોનું વિચારતા નથી કે, તેમના આપઘાત કર્યા બાદ તેમના પરિવારજનો તેમજ તેમના માતા પિતા અને ભાઈ બહેનની હાલત શી થશે..?

ઘણી વખત તો નજેવી મામલામાં પણ સહન ન થઈ શકતા તેઓ આપઘાત કરી લેતા હોય છે. અત્યારે વધુ એક આપઘાતનો બનાવ મધ્યપ્રદેશના ભૂંડાંમાંથી સામે આવ્યો છે. અહીં સવારના સમયે જ્યારે પોતાની બહેન મજૂરી કામ કરવા માટે ગઈ હતી. જ્યારે પોતાના અપંગ પિતા નજીકની પાનની દુકાને ગયા હતા..

ત્યારે એક યુવકે પોતાની રૂમમાં લટકીને આપઘાત કરી લીધો છે. જ્યારે પરિવારજનો ઘરે આવ્યા અને દરવાજો ખટખટ આવવાની કોશિશ કરી ત્યારે કોઈ પણ વ્યક્તિએ દરવાજો ખોલ્યો નહીં. અંતે દરવાજો તોડી નાખતા જોયું તો તેમનો લાડકો દીકરો મૃત હાલતમાં મળી આવ્યો હતો..

આ ઉપરાંત ઘટનાની જાણકારી તાત્કાલિક ધોરણે પોલીસને પણ આપી દેવામાં આવી હતી. અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં તેઓને એક અંતિમ નોટ પણ મળી આવી છે. આ અંતિમ નોટ ના શબ્દો વાંચતાની સાથે જ ઘરના સભ્યો તેમ જ આસપાસના પડોશીઓની સાથે સાથે સ્નહીજનો પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા..

આ અંતિમ નોટની અંદર યુવકે લખ્યું હતું કે, તે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બીમારીને કારણે કંટાળી ગયો છે. તેમજ નોકરી ન મળવાને કારણે આટલા બધા વેણ વચ્ચેનો સાંભળી રહ્યો છે કે, તેને ખૂબ જ માઠું લાગી ગયું હતું. જેને કારણે તેને જીવ આપી દીધો છે. તે છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીની તૈયારીઓ કરતો હતો..

પરંતુ ન જીવા માર્ક્સ ને લઈને તે ને નોકરી મળતી હતી નહીં. છેલ્લા ઘણા વર્ષથી સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી ચાલતી હતી. પરંતુ એકપણમાં તેને જોઈએ તેવી સફળતા મળી નહીં અને કંટાળી જઈ અને તેણે આપઘાત કરી લીધો છે. આ યુવકનું નામ શુભમ હોવાનું સામે આવ્યું છે…

જ્યારે તેના પિતા શ્યામલાલ પણ આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી થયા છે. શુભમના મૃત્યુ બાદ સમગ્ર પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે. હજુ પણ તેઓ સમજી શકતા નથી કે, આખરે શુભમને એવું તો શું દુઃખ આવી પડ્યું કે તેણે આવડું મોટું પગલું ભરી લીધું છે. આસપાસના પડોશીઓનું પણ કહેવું છે કે, શુભમ ખૂબ જ સારો વ્યક્તિ હતો..

તેને જીવનમાં કોઈપણ દુઃખ હતું નહીં છતાં પણ તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે એકાએક ચકચાર મચી જવા પામે છે. જો શુભમે પોતાની સાથે રહેલા કોઈ ચિંતા કે ટેન્શનની વાત પરિવારના સભ્યો કે કોઈ મિત્રોને કરી હોત તો તેનું દિલ હળવું થઈ ગયું હોત અને મુશ્કેલીનું સમાધાન પણ મળી જાત..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

હીરા ઉદ્યોગમાં મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારે એકસાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો, પરિવારના 3 વ્યક્તિઓનું કરુણ મોત..!

રોજબરોજની દોડાદોડી અને આર્થિક સંકડામણનો ભોગ બની ગયેલા એક પરિવારે સામુહીક આપઘાત કરીને જીવન ટૂંકાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *