Breaking News

અકસ્માત થતા લોકોનું ટોળું એકઠું થયું, મૃતદેહોને બહાર કાઢતા જ હતા ત્યાં બેકાબુ બસ મોત બની ઘસી આવતા એક સાથે 34ના જીવ લેતી ગઈ..!

કેટલા અકસ્માત એવા પણ હોઈ છે કે જેમાં બચાવનાર વ્યક્તિના પણ મૃત્યુ થઈ જતા હોય જ્યારે પણ અકસ્માત સર્જાય છે, ત્યારે અકસ્માતની આસપાસ રહેલા તમામ લોકો માનવતા ખાતર અકસ્માતમાં ભોગ બનેલા લોકોને મદદ માટે દોડી આવે છે. ગઈકાલે તુર્કીમાં રુંવાટા બેઠા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો..

અકસ્માત બન્યા બાદ સૌ કોઈ લોકોના ટાંટીયા ધ્રુજવા લાગ્યા હતા. આ મામલો તુર્કીના ગાજ્યાંતા શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં હાઇવે ઉપર અચાનક જ પલટી મારી ગઈ હતી. એ આકારની અંદર કુલ ચાર લોકો સવાર હતા. કાર પલટી મારતા તેઓ ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત જ્યારે બન્યો ત્યારે ત્યાં એક એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ અને ઘટના સ્થળે પોલીસને પણ જાણ કરી દેતા પોલીસની ગાડીઓ પણ પહોંચી ગઈ હતી..

આજુબાજુના સૌં કોઈ લોકો ત્યાં એકઠા થઈ ગયા અને પલટી મારેલી આ કાલમાં ફસાયેલા ઈજાગ્રસ્ત લોકોને કારમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી અને એમ્બ્યુલન્સની અંદર આ તમામ લોકોને શિફ્ટ કરી હોસ્પિટલ ખસેડવામાં આવતા હતા..

અંદાજે 50 કરતાં વધારે લોકોનું ટોળું કામગીરીમાં વ્યસ્ત હતું. એવામાં ઉપર સામેની બાજુથી મુસાફરો ભરેલી એક બસ ઝડપે આવી પહોંચી હતી. આ બસ એટલી બધી બેકાબૂ બની ગઈ હતી કે, રસ્તા પર ઉભેલા લોકોનું ટોળું તેને દેખાયું નહીં અને ત્યાં હાજર તમામ લોકો ઉપર આ બસ ઘસડાઈ ગઈ હતી..

આ બસએ ઓછામાં ઓછા 40 જેટલા લોકોને પોતાની અડફેટે લીધા હતા. જેમાંથી કુલ 34 લોકોના મૃત્યુ થયા છે. જે લોકો હાઇવે પર બનેલા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે ઉભા હતા. એ તમામ લોકો બેકાબુ બનેલી આ બસની ટક્કરમાં મૃત્યુ પામ્યા છે. આ ખૂબ જ મોટા અકસ્માતનો બનાવ સામે આવ્યા બાદ તુર્કીના સરકારી તંત્ર પણ હચમચી ગયા છે..

આ ઉપરાંત મોટા મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડતા થયા છે. આ અકસ્માતમાં કુલ 34 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 29 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. અને હાલ તમામ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માતનો આ વિડીયો પર સોસીયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે..

કારણ કે આ અકસ્માત કુલ 34 લોકોને ગયો છે. જે લોકો માનવતા ખાતર અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવા માટે હાઇવે પર મદદે આવ્યા હતા આ તમામ લોકોનું મૃત્યુ બસની આ અડફેટના કારણે થઈ ગયું છે. હકીકતમાં આટલો મોટો ગોજારો અકસ્માત તમે પણ ક્યારેય નહીં જોયો હોય..

આ બનાવ સામે આવ્યા બાદ સ્થાનિક લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. જ્યારે ૩૪ લોકોને કે જે મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારજનોની હાલત ખૂબ જ દયનીય બની છે. ચારેકોર ગમીની છવાઈ ગઈ છે. આ ઉપરાંત મૃતક વ્યક્તિના પરિવારજનો ચોધાર આંસુએ રડી રડીને હિબકે ચડ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *