Breaking News

અગાસીથી નીચે બોલાવી ફોટા પાડી, બે મિત્રો એ ભેગા મળી 12માં ધોરણની છોકરીને ઉપરા-ઉપરી બે વાર પીંખી નાખી..!

છેલ્લા કેટલાય દિવસોથી અનેક વખત મોબાઇલમાં અને ટીવીના માધ્યમથી સાંભળજો અથવા જોયું જશે કે વારંવાર નાની દીકરીઓ અને યુવાનની દીકરીઓ ઉપર અણ બનાવવાની ઘટના અવારનવાર સામે આવતી જ રહેતી હોય છે આ પ્રકારની ઘટનાઓમાં જ્યારે અન્યની સાથે કોઈ ઘટના બને તેની ઉપર લોકો વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા હોતા નથી.

પરંતુ જ્યારે પોતાના ઘરે આવી કોઈ ઘટના બને ત્યારે સાચી સમજણ આવતી હોય છે આ ઉપરાંત જ્યારે કોઈ દીકરી ઉપર ખોટો બનાવ અથવા ગંદુ કામ થાય છે ત્યારે તે એક સમય માટે તો હિંમત હારી જતી હોય છે અને કેટલાક કિસ્સાઓ તો એવા પણ સામે આવ્યા છે કે અણ બનાવ બાદ દીકરીઓ ખૂબ જ ઊંડા આઘાતમાં પણ સરી જતી હોય છે અને માનસિક સમસ્યાના પીડામાં ઉતરી જતી હોય છે,

જેના કારણે તેના ભવિષ્ય સામે પણ ખૂબ જ મોટા પ્રશ્નો સર્જાઇ શકે છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર રાજ્યમાં અણ બનાવવાની ઘટનાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં સામે આવતી રહે છે આ પ્રકારની બનતી ઘટનાઓમાંથી દરેક વ્યક્તિઓએ કહીને કંઈ શીખ લેવાની જરૂર છે હાલમાં આવી જ ઘટના બની છે જેને જાણી એક સમય માટે તો તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

આ ઘટના બની છે માણેજા વિસ્તારમાં જેને વિસ્તારમાં વાત કરવામાં આવે તો ધોરણ 12 માં પરીક્ષા આપીને 17 વર્ષની દીકરી સાથે પહેલા તો ફ્રેન્ડશીપ ના નામે ચક્કર ચલાવીને તેને ભોળી વાતો કરી ને ફોસલાવવામાં આવે છે માણેજા વિસ્તારમાં રહેતા મિતેશ રોહિત જેની ઉંમર 22 વર્ષ છે તેની સાથે ગયા વર્ષે આ કિશોરીની ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી.

આ સાથે જ ભાવેશ મરાઠી નામના 24 વર્ષના યુવક સાથે પણ તે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપમાં હતી તે વચ્ચે ભાવે છે આ કિશોરીને જણાવ્યું હતું કે મિતેશ સાથેના સંબંધો તોડી નાખ તે સારો છોકરો નથી અને તેની વાતોમાં આવીને કિશોરીએ મિતેશ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને ભાવેશની વાતમાં આવી ગઈ હતી ત્યાર પછી તે ભાવેશ ના કહેવા પ્રમાણે કરવા લાગી હતી એક દિવસે તો ભાવેશે પ્રપોઝ કર્યું હતું.

બંને જણા આવવાનું બાઈક ઉપર સાથે ફરવા અને મોજ મસ્તી કરવા માટે જતા હતા આ બધી જ વાતને ખબર તેના જૂના મિત્ર મિતેશને થઈ ગઈ હતી ગયા વર્ષે મે મહિનામાં અડધી રાતે જ્યારે કિશોરી તેના મકાનના ધાબા ઉપર ઉનાળાના સમયે સુવા માટે જતી હતી બરોબર એવા સમયે કે કિશોરી સુતી હતી ત્યારે અચાનક મિતેશ નો મેસેજ તેના પર આવ્યો અને કીધું તું નીચે આવી જા જો તો નીચે નહીં આવે તો,

હું તારા ઘરના ધાબા ઉપર આવીને પરિવારના તમામ સભ્યો વચ્ચે જ તારા અને ભાવેશના સંબંધોની વાત જાહેર કરી દઈશ આ પ્રકારની ધમકીઓ આપવા લાગ્યો હતો ધમકીઓથી ડરીને યુવતીએ નીચે જવાનો નક્કી કર્યું કિશોરીના મકાનમાં જ નીચે ધમકી આપી તેના સાથે ફોટોગ્રાફ પડ્યા અને તેની સાથે ગુજારીને ત્યાંથી ચાલ્યો ગયો હતો થોડા દિવસ પછીભાવેશે પણ આજ દીકરીને પ્રદીપ તેડવે જેની ઉંમર પણ 24 વર્ષ હતી તેના ઘરે બોલ મળવા માટે બોલાવી હતી.

પ્રદીપ જ્યારે નાસ્તો લેવા માટે બહાર ગયો હતો ત્યારે બંને જણા ઘરમાં એકલા હતા ત્યારે ભાવે છે ધમકી હતી કે તારો ફોટોગ્રાફ મારી પાસે પણ છે જો તારા ફોટા વાયરલ પણ કરી દઈશ આ પ્રકારની ભાવેશે પણ ધમકી આપીને મહિલાને પીંખી નાખી હતી આ ઉપરાંત આ પ્રકારનું કૃત્ય કરતી વખતે ભાવેશે પોતાની ચાલાકી પણ વાપરી હતી ભાવે છે મ્યુઝિક સિસ્ટમ લગાવી હતી દુ.ષ્ક.ર્મ દરમ્યાન અવાજ કોઈને ન સંભળાઈ જાય તે માટે તેણે,

આ મ્યુઝિક સિસ્ટમનો અવાજો ખૂબ જ વધારે પ્રમાણમાં કરી નાખ્યો હતો તેથી કોઈને ખબર ના પડે આ ઘટનામાં ડિપ્રેશનમાં આવી ગયેલી દીકરી કેટલા દિવસથી કંઈ પણ બોલતી નથી તેથી માતાએ તેને પૂછતા જ તેને તેની માતાને સમગ્ર વાતને જાણકારી આપી હતી ત્યારબાદ તાત્કાલિક ધોરણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને હાલ પોલીસ ફોટા વાયરલ કરવાની ધમકી અને દુષ્કર્મના કેસમાં ત્રણેય આરોપીને પોલીસ સ્ટેશન માં ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પર ખૂબ જ ગંભીર આરોપો સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *