Breaking News

અડધી રાતે ગામની સીમમાં આવેલી વાડીના 500 ફૂટ ઊંડા બોરમાં માત્ર અઢી વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું અને તરત જ આર્મી આવી અને પછી તો…!

આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે ઘણી બધી વખત બાળકો જ્યારે પોતાની રમતમાં તલ્લીન થઈ જાય છે ત્યારે તેઓને ખ્યાલ પણ રહેતો નથી અને રમત-રમતમાં ક્યારે મોટી ઘટના થઈ જાય છે તેનો ખ્યાલ કોઈને પણ રહેતો નથી એટલે ઘણી બધી વખત માતા-પિતાની બેદરકારીના કારણે પણ બાળકોના જીવ જતા હોય છે તો ઘણી વખત બાળકો રમવા માં લીન થઈ જાય છે અને તેઓ ની સાથે ક્યારેક ઘટના બનતી હોય છે અને તેમાં જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.

આવો જ બનાવ ગત દિવસોમાં બન્યો હતો સુરેન્દ્રનગરના ધાંગધ્રા ના દુદાપુર ગામે ત્યાં માસુમ અઢી વર્ષના બાળક સાથે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દે એવો બનાવ બન્યો હતો તેજ ગામ માં કાળુભાઈ રબારી ની વાડી માં મજુર કામ કરવા માટે દરરોજ આવતા હતા અને કાળુભાઈ ની વાડી માં એક બોર પણ હતો આ બોર ૫૦૦થી ૬૦૦ ફૂટ ઊંડો હતો. તે બોર ખુલ્લો હતો .

સામાન્ય રીતે જોઈએ તો આ બોરમાંથી પાણી બહાર કાઢવા અને ખેતીમાં ઉપયોગ લેવામાં આવતો હતો પરંતુ તે વાડી માં આવતા મજુર માં એક મજૂરને અઢી વર્ષનો બાળક હતો જે તેના માતા પિતા સાથે વાડીમાં મજૂરી કરવા આવતો હતો અને તે બાળક વાડીમાં રમતો હતો ત્યારે એક દિવસ કાળુભાઈ રબારી ની વાડીમાં મજૂરોનું ત્રણ વર્ષનું બાળક રાત્રે આઠ વાગ્યે પછી તે બોર ની નજીક રમી રહ્યો હતો.

અને પગ લપસવાના કારણે તે બોરમાં પડી ગયો હતો ત્યાર બાદ થોડો સમય કોઈને ખ્યાલ જ ન હતું પરંતુ બાળકનો રડવાનો અવાજ આવતા  શોધધોળ કરતા  ખ્યાલ આવ્યો ત્યારે તે બાળક બોરમાં પડી ગયો છે તેમ જણાય આવ્યું અને તેને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા પરંતુ બોર ૫૦૦થી ૬૦૦ ફૂટ ઊંડો હતો પરંતુ આ બાળક 30 ફૂટ પર જ ફસાઈ ગયો હતો.

અને તેના કારણે તેનો જીવ બચી ગયો હતો  તેને શ્વાસ લેવામાં તકલીફ પડે નહી તેથી તેમાં ઓક્સીઝન છોડવામાં આવ્યો હતો નહીતર તે અંદર ને અંદર જ તેનો જીવ ગુમાવી દેત પરંતુ બાળક ૩૦ ફૂટે સલવાઈ ગયો અને રડવાનો અવાજ આવતા હોવાના જણાવ્યું હતું આથી બાળકને જીવિત રાખવા ઓક્સિજન પણ આપવા માટે કામગીરી શરૂ કરી.

બાળકને બચાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા આ અંગે ગામના આગેવાન દિનેશભાઈ પટેલ જણાવ્યું બાળકને બચાવવા માટે ગામલોકો અને તંત્રની ટીમ દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ તે બાળકને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે . ફળદુ પોલીસ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ આરોગ્યની ટીમ પોલીસ ઘટના સ્થળ દોડી ગયા હતા. અને તેની મદદથી આ બાળકને 30 ફુટ ફસાયેલા બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *