અડધી જિંદગીએ યુવક પોલીસ પાસે જઈને રડતા-રડતા બોલ્યો કે, “સાહેબ મને મારી ઘરવાળીથી બચાવી લો”.. હિબકે ચડી ગયેલા યુવકની વાતો દરેક પરિવારે સાંભળવી જોઈએ..!

અવારનવાર સોશિયલ મીડિયા પર ઘર કંકાસને લઈને થતા ઝઘડાઓ જોવા મળે છે. સમાજમાં પારિવારિક ઝઘડાઓ થતાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે, જેમાં પતિ-પત્ની નાની નાની વાતમાં ઝઘડાઓ કરીને તેઓ પોતાના પર મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા હોય છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી.

જેમાં એક પત્ની પોતાના પતિને ખૂબ જ માનસિક ત્રાસ આપી રહી હતી. આ ઘટના હમીરપુર જિલ્લાના રાઢ ફળિયાના પઠાણપુરા વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની રહેતા હતા. જેમાં પતિનું નામ લલ્લુપ્રસાદ હતું અને તેમની પત્નીનું નામ લતા બેન હતું. તે બંનેના લગ્ન થયા તેને ઘણા વર્ષો થઇ ગયા હતા.

નાની નાની વાત માટે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા, જેમાં એક દિવસ લલ્લુ પ્રસાદ સાથે તેની પત્નીનો ઝઘડો ફોરવીલ કારને લઈને થયો હતો. પોતાની કમાણીથી ફોરવીલ કાર ખરીદી હતી અને તેની પત્ની આ કારને વેચી નાખવાનું કહેતી હતી. પત્નીને ફોરવીલ કાર વેચાવીને આવેલા રૂપિયા તેના પિયરમાં મોકલવા હતા.

જેના કારણે લલ્લુ પ્રસાદે કાર વેચવાની ના પાડી દીધી હતી અને બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ લલ્લુપ્રસાદને માર માર્યો હતો અને તેને ગરમ ચીપિયાથી લલ્લુ પ્રસાદને ડામ આપી દીધા હતા. જેના કારણે પતિ ખૂબ જ થાકી ગયા હતા અને તેના પત્નીના આવા માથાભારે ત્રાસને કારણે તેઓ ખૂબ જ પીડાઈ રહ્યા હતા.

તેઓ આ વાત કોઈને પણ જણાવી શકે તેમ ન હતા જેના કારણે પત્નીને ભાન કરવા માટે તેઓ રાઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેણે પોતાની પત્નીની લેખિત ફરિયાદ નોંધાવી હતી અને તેણે દરેક વાત જણાવી હતી. રડતા રડતા પ્રસાદે પોતાની પીડા વ્યક્ત કરી હતી. જેના કારણે પોલીસે કાર્યવાહી કરવા માટે પત્નીને પોલીસ સ્ટેશન બોલાવતી હતી.

તેની પણ પૂછપરછ ચાલુ કરાઈ હતી. પત્ની દ્વારા પતિને માર મારવામાં આવે તે પણ એક ગુનો બને છે, જેમાં પોલીસે ફરિયાદીને પત્નીની કાર્યવાહી ચાલુ કરી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે અવારનવાર સોશિયલ મીડિયા પર પતિ પત્નીને લઈને જોક્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યા હોય છે પરંતુ આ એક એવી ઘટના બની ગઈ હતી.

જે કોઈ જોક્સથી નાની ન હતી. આવી ઘટનાઓ બનતા પતિઓ ખૂબ જ કંટાળી રહ્યા છે જેમાં એક વ્યક્તિને ખૂબ જ માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું, જેના કારણે તેને પોલીસના દરવાજા ખટખટાવ્યા હતા. પતિએ અંતિમ નિર્ણય લીધો હતો. આજકાલ આવા ઝઘડાઓ થતા ખુબ જોવા મળી રહ્યા છે લોકો પૈસા માટે વધારે બીજા લોકોને ત્રાસ આપી રહ્યા છે.

Leave a Comment