Breaking News

અચાનક બાતમી મળતાની સાથે જ પોલીસે ટ્રકનો પીછો કર્યો, આગળ ટ્રકને ઉભો રખાવી ને જોયું ત્યાં તો મળ્યું એવું કે ઉડી ગયા બધા ના હોશ..!

દિવસની શરૂવાત થી માંડી રાત થતાની સાથે આપણી સામે અનેક વિધીવત ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે પછી તે કોઈ વ્યક્તિને અનુસંધાનમાં હોય ક્યાંતો પછી સમાજ ની રીતિ રિવાજો થી વીંટળાઈ ને બનતા નાના મોટા બનાવો આવતા જ રહેતા હોય છે આ બનતી તમામ ઘટનાઓ ને પગલે સમયની સાથો સાથો યોગ્ય નિર્ણય આપવાની જવાબદારી પોલીસ અને તંત્ર પર આવી પડતી હોય છે.

હાલમાં એક ખુબ જ ચોંકવરનારો બનાવ સામે આવ્યો છે જોકે આ પ્રકારના બનાવ અગાવ પણ બની ચુક્યા છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો, ભારત માં અનેક જગ્યાએ દારૂબંધી કરવામાં આવી છે એમાં ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં કડક દારૂ બંધી કરવામાં આવી જ છે. અને આ વાત ની જાણ તમામ લોકો ને ખુબ જ સારી રીતે થયેલ કે.

રાજ્યમાં કડકમાં કડકમાં દારૂબંધી હોવા છતાં તે જ રાજ્યમાં જયારે સૌથી વધારે દારૂનું વેચાણ થાય છે. આવા પ્રકારની વાતો અનેક વાર આપણી સામે વિવિધ માધ્યમો થકી જાણવા મળી રહે છે અને આ બાબત રાજ્યમાં તમામ લોકો અને ખાસ તો વારંવાર ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વિસ્તારમાં દારૂનું ઘૂસણખોરી કરીને વેચાણ કરતા લોકોનું ઝડપાવું એ માથાનો દુખાવો બની ગયેલ છે.

આ ઉપરાંત ઘણીવાર જયારે પણ આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવતી હોય તેની પાછળ ના મૂળભૂત કારણો જાણવા ખુબ જ જરૂરી બની જતા હોય છે. હાલ પલસાણા વિસ્તારમાંથી એક ટ્રક ની જયારે તલાશી લેવામાં આવી ત્યારે જાણ થઈ કે દારૂની હેરાફેરી કરતો ટ્રક પોલીસે ઝડપી લીધો હતો. અને આ ટ્રક પલસાણા વિસ્તારના જ બલેશ્વર ગામ પાસેથી નીકળતા.

આ ટ્રક નેશનલ હાઈવે 48 પરની નાકાબંધી પરથી ઝડપી પાડયો હતો.મહત્વની વાત તો એ છે કે જયારે લોકો શહેરો અને ગામડાઓ માં નાની બોટલો પણ છપાવી જતા હોય તો પણ જોખમ અનુભવે છે જયારે અહીં તો ટ્રકમાં વિદેશી દારૂ હેરાફેરી કરવામાં આવતી હતી. આ ટ્રકની માહિતી મળી હતી કે મુંબઈ તરફથી વિદેશી દારૂ મોટા જથ્થામાં ભરી  અમદાવાદ તરફ આવી રહ્યો હતો.

અને માહિતી પલસાણા પોલીસના પી.એસ.આઇ ચેતનભાઇ ગઢવીને મળી હતી. આ વિદેશી દારૂ ભરેલા ટ્રકની  નાકાબંધી દરમિયાન મોટા પ્રમાણમાં પકડી પાડયો હતો. આ ટ્રકમાંથી 17,19,600નો દારૂનો જથ્થો મળ્યો હતો. આ ટ્રક ડ્રાઇવરને પણ પોલીસે ઝડપી પાડયો હતો. ડ્રાઇવર રાજસ્થાનના બાડમેરમાં રહેતો હતો. તેમનું નામ બળવંત કૃષ્ણરામ બીસ્ન્નોઈ હતું.

તેમની ઉંમર ૨૬ વર્ષની હતી. અને તેને કહેવા પ્રમાણે ટ્રક મુંબઈથી અમદાવાદ તરફ દારૂની હેરાફેરી કરતો હતો. આજકાલ લોકો પૈસા કમાવા માટે આવા ધંધો કરતા હોય છે. તેમાં અમુક ધંધામાં ગેરકાનૂની ધંધો કરતા હોય છે લોકો આજકાલ ગેરકાનૂની ધંધા સરકારથી છુપાઈ છુપાઈને ખાનગી રીતે કરતા હોય છે. આ ગોવાથી દારૂ ભરાવનાર સુનિલ બીસ્ન્નોઈ અને આ દારૂ મંગાવનાર અજાણ્યો જુવાન મળીને દારૂની હેરાફેરીના  ધંધો કરતા હતા.

જેને પોલીસે ચપળતાથી પકડી પાડયા છે અને તેમના પર તો તપાસ હાથ ધરી છે. આ પ્રકારના ગેરકાનૂની ધંધાઓ કરતા મોટા વેપારીઓને પકડવા સરકાર સતત કામ કરી રહી છે. અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યો સાથે જોડાયેલા વ્યક્તિઓ અને ગુનાહિત પ્રવુતિઓ પર સતત અને સખ્ત રીતે નજર રાખવામાં આવશે જ જેથી રાજ્યમાં સ્થિતિ સુવ્યવ્સ્થિતિ જળવાઈ રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *