Breaking News

આંખોમાં ચોમાસું બેસી જાય તેવી ઘટના: ‘મારા પિતા મારે સાથે કરે છે ખરાબ કામ’ એમ કહી માત્ર 14 વર્ષીય છોકરીએ ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યો અને પછી તો..!

તમે વાંચ્યું એ મુજબ જ આંખો માં ચોમાસુ બેસી જાય એવી ઘટના અનેક વખત આપણી સામે આવતી જ રહેતી હોય છે એમાં પણ સમગ્ર રાષ્ટ્ર સાથે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી તો સમાજ વિરુદ્ધ બનતી ઘટનાઓ ખુબ જ વધી રહી છે આ ઘટિત ઘટનાઓની એક હારમાળા સર્જી હોય એટલી ઘટનાઓ દિવસેને દિવસે આવતી રહેતી હોય છે,

સવારમાં જ્યારે સમાચાર પત્ર કે પછી ટેલિવિઝનના સમાચારો ખુલતાની સાથે જ અનેક ઘટનાઓ બનાવની આવી જતી હોય છે જેમ જેમ લોકોના જીવન ધોરણ ઉંચાં બન્યા એ પ્રમાણે લોકોની માનસિકતા નીચી થતી ગઈ અને અન્યને ઘણા બધા વ્યક્તિઓ ખૂબ ખોટી નજરથી જોતા હોય છે જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આવી બધી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી હોય તેવું તારણ કાઢવામાં આવ્યું છે,

આ પ્રકારની બનતી ઘટનાઓ જો એક ડોકિયું કરવામાં આવે તો ખાસ કરીને નજીકના વ્યક્તિઓ આવી અણબનાવની ઘટનાઓમાં પ્રથમ આવતા હોય છે પરંતુ હાલમાં જે ઘટના બની છે તેને વાંચી તો તમને પણ વિશ્વાસ નહીં આવે કારણ કે વ્યક્તિના સમગ્ર જીવનમાં એક દીકરી અને પિતા નો સંબંધ ખૂબ જ પ્રેમાળ હોય છે જેમાં લાગણીઓની ઊંડી મીઠાશ ભરેલી હોય છે,

પરંતુ જ્યારેઆજ પિતા પોતાની નબળી માનસિકતાને કારણે પોતાની સગી પુત્રી ઉપર જ્યારે ખરાબ નજરો કરતા પકડ્યા ત્યારે તેને ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે હાલમાં એવી જ એક ઘટના બનવા પામી છે આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે સચિન પોલીસ સ્ટેશનમાં દીકરી છેડતીની ફરિયાદ છે પ્રમાણે નોંધાવી છે એ મુજબ,

કિશોરી જ્યારે જ્યારે પણ ઘરે એકલી હોય ત્યારે તેના પિતા તેની સાથે ખરાબ રીતે અડપલા કરતા હતા પિતાની આવી હરકતો દિવસે ને દિવસે વધતી જતી હતી તેનાથી કિશોરી ખૂબ જ કંટાળી ગઈ હતી કિશોરીએ પોતે હિંમત દાખવીને આ સ્થિતિથી બીજાને જાણ કરવા માટે અને પોતાની મદદ માટે હેલ્પ લાઈન નંબર નો સહારો લીધો કિશોરી ચાઈલ્ડ હેલ્પલાઇન ને તેની સાથે બનેલી તમામ ઘટનાનું વર્ણન કર્યું.

જેથી માણસો પોતાની પોલીસની ટીમ સાથે પહોંચી ગયા હતા જ્યાં પોલીસે કિશોરીએ તેની માતાને પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન પિતા સાથે છેડતીની ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે 38 વર્ષીય યુવક પલસાણા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે જે મૂળ ઉત્તરપ્રદેશનો છે જેને સંતાનમાં એક દીકરો અને આ ૧૪ વર્ષની દીકરી જતી છે હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *