Breaking News

અમદાવાદમાં છૂટાછેડા પછી છોકરાને મળવા આવતો તો બાપ, એવામાં પત્નીએ કર્યું એવું કે વાંચી આખો ફાટી જશો.

દિવસ ઉગતાની સાથે જયારે સવારમાં છાપું કે સમાચારો વાંચતા જ અનેક સમાચારો આપણી સામે આવતા હોય છે જેમાં અનેક ઘટનાઓ આપણને પણ મૂંઝવણ પણ મૂકી દેતા હોય છે ખાસ કરીને જયારે ઘરના અંદરો અંદર બનતા વિવિધ મામલાઓ ઝઘડાઓ અને ખાસ કરી ને આવા પ્રકારના ઝઘડાઓ માં કારણ જાણવું બધા માટે રસપ્રદ હોય છે.

એમાં પણ અનેક વાર સમાચારો માં પરિવારો ના અંગત મામલા નો પણ સમાવેશ કરવામાં આવતો જ હોય છે દરેક વ્યક્તિની ઉંમરે ને પ્રમાણે તેની રસ અને રુચિ જુદી જુદી રહેતી હોય છે અને પોતાની ઇરછા મુજબ હંમેશા સમાચારો વાંચવા માં મશગુલ બની જતા હોય છે પરંતુ આવા આપણા જ શહેરોમાં બનતી ઘટના જાણવી જ  જોઈએ.

છેલ્લા કેટલાક સમય થી ખાસ કરીને વાત કરવામાં આવે તો અંદરો-અંદર એકબીજા સાથે ના બનતા વિવાદો ક્યારે મારામારી ને ઝઘડા સુધી પોહચી જાય છે તેની કોઈપણ પ્રકારની ખબર જ રહેતી નથી અને આવી પરિસ્થિતિ માં લોકો ઝઘડા કરતો કોઈપણ વ્યક્તિ ક્યારે કેવા પ્રકારનું પગલું ભરી લે તેની પણ નક્કી હોતું નથી.

હાલમાં અમદાવાદ માં પણ એવી જ ઘટના બનવા પામી છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો પતિ-પત્નીના છૂટાછેડા થયા બાદ પૂર્વ પતિ દીકરાને મળવા આવતો હતો. ત્યારે મહિલાએ તેને ઘરે આવવાની ના પાડી અને દીકરાને મળવા દીધો નહોતો. જેથી ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ મહિલાના માથામાં હથોડીનો ફટકો માર્યો હતો.

જે મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ સાથે સાથે મળતી માહિતી અનુસાર વિગતે વાત કરવામાં આવે તો આવા પ્રકારના પ્રકરણો માં મામલો ઘણો વિચિત્ર બનવા પામતો હોય છે ઘટનાની મળતી વિગતો મુજબ, રમીલાબેન (નામ ફેરવેલ છે) નામની મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે,

નવ મહિના પહેલા તેમના બીજા પતિ મુકેશભાઈ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. જોકે મુકેશભાઈ છૂટાછેડા બાદ અવારનવાર તેમના ઘરે જઈને તેમના દીકરાને મળતો હતો. રમીલાબેનના ના પાડવા છતાં મુકેશ તેમના ઘરે આવતો હતો. 2 દિવસ અગાઉ મુકેશ રાતે 1 વાગે તેમના ઘરે આવતા રમીલાબેને તેને દીકરા સાથે મળવા નહોતો દીધો.

જેથી મુકેશ ગુસ્સામાં આવી ગયા હતા ને ગંદી ગાળો બોલીને ત્યાંથી જતા રહ્યો હતો અને બીજા દિવસે સવારે તો હથોડી લઈને પાછો આવ્યો હતો. અને પછી તો મુકેશ બીજા દિવસે હથોડી લઈને ત્યાં આવ્યો અને રમીલાબેનના શરીરે તથા માથામાં ફટકો માર્યો હતો. આસપાસના લોકો ભેગા થતા મુકેશ ત્યાંથી તરત જ ભાગી ગયો હતો.

જતા જતા પણ ‘તને જીવતી નહીં રહેવા દઉં’ તેવી ધમકી ખુબ ઘાતક એવી રીતે પણ આપી હતી. ઈજાગ્રસ્ત થયેલ રમીલાબેનને જે તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને આ બનેલ આખી ઘટનાને પગલે અમદાવાદ માંજ તેમને પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને મામલો બિચક્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *