Breaking News

અડધી રાત્રે જાગીને યુવક ધાબળો ઓઢીને સોસાયટીમાં રોજ-રોજ કરતો એવું કે જોનારાના ડોળા ફાટી ગયા, તરત જ પોલીસ બોલાવવી પડી..!

અત્યારે શ્રી રામ પાર્ક સોસાયટીની અંદર ભારે હોબાળો મચી જવા પામ્યો છે અને આ હોબાળો દિવસના સમય નહીં પરંતુ અડધી રાત્રે 2:30 વાગે આસપાસના સમયનો હોવાનું સામે આવ્યો છે. સવાર આપણે સાંભળીએ છીએ કે, આ વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યા તેમજ આ વિસ્તારમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની..

પરંતુ અત્યારે શ્રીરામ પાર્ક સોસાયટીની અંદર રહેતા તમામ રહીશો સફાળા બેઠા થઈ ગયા છે. તો કેટલાક લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી સોસાયટીના કેટલાક લોકો કહી રહ્યા હતા કે, તેઓ જ્યારે રાત્રે ઊંઘમાંથી બેઠા થયા અથવા તો પેશાબ કરવા માટે જાગ્યા ત્યારે સોસાયટીમાં એક અજાણ્યા યુવક ધાબળો ઓઢીને આમથી આમ આટા ફેરા મારતો નજરે ચડે છે..

પરંતુ તેઓ સહેજ પણ અવાજ કરે તો આ યુવક ત્યાંથી ભાગવા લાગે છે. શરૂઆતમાં તો જ્યારે આ ઘટનાને પોતાની નજરે જોનાર વ્યક્તિઓ સૌ કોઈ લોકોને કહેતા ત્યારે તે મજાકનો વિષય બની જતા હતા. પરંતુ ધીમે ધીમે આ ઘટના સોસાયટીના ઘણા બધા લોકોએ પોતાની નજર સામે જોઈ હતી..

ત્યારે સૌ કોઈ લોકોએ વિચાર્યું કે, આખરે આ વ્યક્તિ કોણ છે કે જે અડધી રાત્રે ધાબળો ઓઢીને સોસાયટીની બહાર નીકળે છે અને લોકોનો અવાજ સાંભળતાની સાથે ત્યાંથી ભાગવા લાગે છે. આખરે આ વ્યક્તિ શું કરવા માંગે છે..? તે જાણવા માટે એક વખત સોસાયટીના પ્રમુખ આખી રાત જાગ્યા હતા.

પરંતુ એ દિવસે કોઇપણ વ્યક્તિ દેખાયો નહીં. આ ઉપરાંત થોડા દિવસ બાદ અચાનક જ અઢી વાગ્યા આસપાસ ફરી પાછો આ યુવક દેખાયો હતો. ત્યારે સોસાયટીના લોકોએ હોબાળો મચાવી દીધો અને તરત જ યુવકને પકડીને ઢોર મારે મારવાનું શરૂ કરી દીધું હતું અને પૂછવા લાગે કે તું શા માટે ધાબળો ઓઢીને આમથી આ માટા ફેરા મારે છે..

જ્યારે તેનો ધાબળો ખુલ્લો કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું કે, આ યુવક સોસાયટીમાં સૌથી છેલ્લા મકાનમાં રહેતો યુવક છે. અને તેની પાસેથી એ પ્લાસ્ટિકની મોટી બોટલ પણ મળી આવી હતી. આ બોટલની અંદર તેણે પેટ્રોલ ભરેલું હતું. આ જોતાની સાથે સૌ કોઈ લોકો સમજી ગયા કે આ યુવક અડધી રાત્રે ધાબળો ઓઢીને સોસાયટીમાં રહેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરી લેતો હતો..

અને ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો. તે ધાબળો એટલા માટે ઓઢતો હતો કે જેથી કરીને કોઈ વ્યક્તિ તેનો ચહેરો જોઈ ન જાય, ત્યારે આ મામલો સામે આવે ત્યારે એકાએક ફાફડાટ મચી જવા પામ્યો હતો. આ મામલાને જાણ્યા બાદ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે તેમના વાહનોમાંથી પેટ્રોલ ધીમે ધીમે ખૂબ જ ઓછું થતું હોય તેવું તેમને અહેસાસ થતો હતો..

પરંતુ તેઓ એમ વિચારતા કે, અત્યારે પેટ્રોલના ભાવ ખૂબ જ વધી રહ્યા છે. એટલા માટે ઉપરથી જ પેટ્રોલનો જથ્થો ઓછો આવતો હશે. એમ સમજીને તેવો આ ઘટનાને નકારી કાઢી હતી. પરંતુ આ યુવક રોજ બધાની ગાડીઓમાંથી પેટ્રોલ જોડતો હતો. તેની આ કાળી કરતુતો સામે આવ્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસને પણ ફોન કરીને બોલાવી લેવામાં આવી હતી..

અને સોસાયટીના સજજન નાગરિક હોય તેને પોલીસને સોંપી દીધો હતો. હાલ તેની સામે કાર્યવાહી થઈ રહી છે. જ્યારે યુવકના પરિવારજનોને જાણકારી મળી કે તેમના ઘરના જ એક સભ્ય સોસાયટીના લોકોની ઊંઘ બગાડી છે. ત્યારે તેઓને પણ ભારે શરમનો અનુભવ કરવો પડી રહ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *