Breaking News

આ રૂપાળી મહિલા નામચીન ઉદ્યોગપતિને આવી રીતે ચીપટીમાં લઈને ખંખેરી નાખતી, હકીકતો જાણીને ડોળા બહાર આવી જશે..!

રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં એક શરમજનક બનાવો સામે આવ્યો છે. જેમાં ગાયત્રી નામની એક મહિલાએ ફિઝિયોથેરાપીના બહાને પ્રોપર્ટી ડીલર બિઝનેસમેનનો ખુબ જ ખરાબ વિડીયો બનાવીને તેને બ્લેકમેઈલ કરીને 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

આ મહિલાએ અગાઉ પણ ઘણીવાર લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવ્યા હતા. પરંતુ આ બનાવ વખતે બિઝનેસમેનને પોલિસમાં ફરિયાદ કર્યા હોવાના કારણે ગાયત્રીનો પડદાફાર્શ થયો છે. જયપુર શહેરમાં રેહેતી આ ગાયત્રી નામની મહિલાનું સાચું નામ મીના છે. જે લોકોને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવાનું કામ કરે છે.

તે પોતાના મોબાઈલમાં યુવતીઓના ખુબ જ ખરાબ ફોટાઓ પણ રાખે છે. જેથી તે પુરુષોને પોતાની જાળમાં ફસાવી શકે. તેણે થોડા સમય પહેલા જયપુરના એક પ્રોપર્ટી ડીલર બિઝનેસમેન ને ફસાવવા માટે તેના પાર્ટનર અબરારને પોતાની સાથે જોડી લીધો હતો. ગાયત્રી અને અગ્રારે બિઝનેસમેનને ફસાવવા માટેની તમામ પ્લાનિંગ શરૂ કરી હતી.

ગાયત્રીએ પોતાને ફિઝિયોથેરાપિસ્ટ બતાવીને પ્રોપર્ટી ડીલર બિઝનેસમેનને વિડીયોકોલ કરીને ફસાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહી હતી. ત્યારબાદ ગાયત્રીએ પોતાને રૂમ ભાડે લેવાના બહાને બિઝનેસમેનને મળી હતી. તેમજ તેના થોડા દિવસ બાદ ફરીવાર વીડિયો કોલ કર્યો હતો. પરંતુ તે બિઝનેસમેને પોતાના પરિવારને ધ્યાનમાં રાખતા વિડીયો કોલ કરવાની ના પાડી દીધી હતી.

તે બિઝનેસમેન ગાયત્રીના બનાવેલા આ ઝાળમાંથી ઘણીવાર બધી ચુક્યો હતો. પરંતુ ગાયત્રી અને અબરાર પોતાના આ નવા શિકારને છોડવા માટે તૈયાર ન હતા. જેથી તેમને તેને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. 2 દિવસ પહેલા અબરારએ પેટના દુખાવા માટે ફિઝિયોથેરાપીના બહાને ગાયત્રીને તેના ઘરે બોલાવી હતી.

તેમજ પોતાના પાર્ટનર પ્રોપર્ટી ડીલર બિઝનેસમેનને પણ ઘરે બોલાવ્યો હતો. પ્રોપર્ટી ડીલર બિઝનેસમેન કાર લઈને ઘરે પહોંચ્યો હતો ત્યાં શું થવાનું છે. તેનો તેને કોઈ અંદાજો ન હતો. અબરારએ ગાયત્રીને પોતાની પત્ની ગણાવી હતી. ગાયત્રીએ બિઝનેસમેન સાથે અશ્લીલ વર્તણુક કરી હતી. જેથી તે બિઝનેસમેન ગભરાઈ ગયો હતો.

આ તમામ ઘટનાનો અબરાર દ્વારા વિડીયો ઉતારી લેવાયો હતો. ત્યારબાદ અબરાર અને ગાયત્રી દ્વારા તેને બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો. તેમજ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ જો 10 લાખ રૂપિયાનો આપવામાં આવે તો આ વિડીયો વાયરલ કરવા માટે પણ ધમકાવવામાં આવ્યો હતો.

પ્રોપર્ટી ડીલર બિઝનેસમેને પોતાના મિત્રને ફોન કરીને 10 લાખ રૂપિયાની મદદ માગી હતી. તેમજ 10 લાખ રૂપિયા ગાયત્રી અને અબરાર ને સોંપ્યા હતા. પરંતુ બિઝનેસમેનના મિત્રને આ તમામ બાબતની જાણ થતા તેણે બિઝનેસમેનને પોલીસ સ્ટેશનમાં ગાયત્રી અને અબરાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાનું સૂચન આપ્યું હતું.

પ્રોપર્ટી ડીલર બિઝનેસમેને પોતાના મિત્રને આ સલાહ માનીને જયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જયપુર પોલીસએ બંનેને આરોપીને ઝડપી પાડી હતા. તે બંનેની આરોપીની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે અગાઉ પણ તેઓએ ઘણા લોકોને આ રીતે છેતરી ચૂક્યા છે. ગાયત્રી ના લગ્ન 4 વર્ષ પહેલા ગોવર્ધન નગરના મૂળ રહેવાસી વીરસિંહ સાસી સાથે થયા હતા.

પરંતુ ગાયત્રી અને ગોવર્ધન વચ્ચે ઝઘડો થતા તેઓ અલગ અલગ રહેવા લાગ્યા હતા. પોતાના પતિથી અલગ થયા બાદ પોતાનું જીવન ગુજારવા માટે ગાયત્રી એ પૈસા કમાવાનો આ ખોટો રસ્તો પકડ્યો હતો. જયપુર પોલીસે ગાયત્રી અને અબરારના આ આરોપ બદલ તેમને જેલમાં ધકેલી દીધા છે. તેમજ પ્રોપર્ટી ડીલર બિઝનેસમેનને પોતાના 10 લાખ રૂપિયા પરત અપાવીને તેને યોગ્ય ન્યાય અપાવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *