Breaking News

આ રાશિની કિસ્મત હવે ચમકશે, સૂર્ય દેવ કરી રહ્યા છે રાશી પરિવર્તન જાણો કોને કોને થશે લાભ.

ભગવાન ભાસ્કરે મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરી દીધો છે. ભગવાન સૂર્યની આ ઉચ્ચતમ રાશી છે. આચાર્ય સંદીપ કોટ્નાલા મુજબ સૂર્યના આ વિચરણનો બધી રાશિઓ પર અસર પડે છે. આપણે જાણીએ કોની રાશી પર કેવી અસર થશે.

સિંહ રાશિ : આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે, વેપારમાં વૃદ્ધિની સાથે થકાવટ પણ રહેશે. કોઈ પણ પ્રકારના ઝગડાથી દુર રહેવાની આવશ્યકતા છે. સાથે વિદ્યાના ક્ષેત્રમાં લાભ પણ થશે.

કન્યા રાશિ : આ રાશિના લોકો માટે આ મહિનો ખુબ જ ફળદાયી છે. નવા સબંધ બનશે, મન પ્રસન્ન રહેશે, વિદ્યા ના ક્ષેત્રમાં ભટકાવથી બચવું અને મન પર ખુબ જ નિયંત્રિત રાખવું.

તુલા રાશિ : આ રાશિના જાતકો માટે આ માસ વેપારની દ્રષ્ટીએ લાભદાયક રહેશે, સાથે જ યાત્રા કરવાનો અવસર પણ પ્રાપ્ત થશે, સ્વાસ્થ્યમાં ધ્યાન દેવું, વિદ્યાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. ગુસ્સો ન કરવો, જે કરવાથી નુકશાન થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. સ્વભાવમાં ઉગ્રતા હશે એ એમના કાર્યોમાં અડચણ લાવશે, વિદ્યાધ્યયન માં સાત્વિક ભોજન સહાયક રહેશે, વેપાર સામાન્ય રહેશે.

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે આ મહિનો ઉત્તમ છે. આ રાશિના લોકોને રોજગાર સબંધિત સહાયતા પ્રાપ્ત થશે. એની સાથે જ વેપારમાં પણ લાભ થશે. મનની સ્થિતિ માં પણ પરિવર્તન થશે. વિદ્યાના ક્ષેત્રમાં પ્રયાસ વધારે કરવો પડશે.

વૃષભ રાશિ : આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. વેપારમાં સંયમ રાખવો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સાથે જ વિદ્યાના ક્ષેત્રમાં લાભ થશે.

મિથુન રાશિ : આ રાશિના લોકો માટે આ મહિનામા ખુબ જ ઉતાર ચડાવ રહેશે. વેપારમાં સામાન્ય લાભ થશે, સ્વાસ્થ્યમાં ધ્યાન દેવાની આવશ્યકતા છે. દૈનિક જીવનમાં ખર્ચમાં વધારો થઇ શકે છે.

કર્ક રાશિ : આ રાશિના જાતકો માટે આ મહિનામાં ધનની દ્રષ્ટીએ ઉતાર ચડાવ આવતા રહેશે. સ્વાસ્થ્યમાં થકાવટ અને હાડકાના રોગ કષ્ટ આપી શકે છે. વિદ્યાના ક્ષેત્રમાં વધારે પ્રયાસ કરવો અને વ્યર્થ બાબતમાં ઉલજવું નહિ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

આજે કાલાષ્ટમી પર બની રહ્યો છે શુભ યોગ, આ રાશિઓને મળશે સારા સમાચાર, જાણો તમામ રાશિઓ પર શું અસર થશે

બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં સતત ફેરફાર થાય છે, જેના કારણે ઘણા શુભ અને અશુભ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *