Breaking News

આ મહિલાએ સારા સારા કરોડપતિના ફુલેકા ફેરવી નાખ્યા, અડધી રાત્રે ફોન કરીને કેહતી એવું કે ઉધોગપતીની ઊંઘ ઉડાડી નાખતી હતી.. જાણો..!

જ્યાં જુઓ ત્યાં છેતરપિંડીના કિસ્સાઓ સામે આવે છે. દિન પ્રતિ દિન જુદા-જુદા લોકો પોતાની વાતોમાં ફોસલાવીને પૈસાવાળા લોકો પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવવા માટે અવનવા કીમયાવો અપનાવતા હોય છે. આવા લોકોની જાળમાં ઘણા બધા લોકો આસાની જીવ ફસાઈ પણ જાય છે..

તો કેટલાક લોકોને આવા લોકોની કાળી કરતુતોની ખબર પડી જતા તેઓ છેતરપીંડી કરનાર લોકોને ધક્કા મારીને બહાર કાઢી મુકતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો આવા લોકોની જાળમાં ફસાઈ જાય છે અને આપણા વાંચક મિત્રો સુધી ક્યારેય પણ આ પ્રકારની ઘટના ન બને એટલા માટે અમે તમારી સમક્ષ એક ઘટના રજૂ કરવા જઈ રહ્યા છીએ..

જે દરેક લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. એક મહિલાએ એવા કારનામાં શરૂ કર્યા હતા કે, તેની જાળમાં મોટા મોટા કરોડપતિ અને ઉદ્યોગપતિ લોકો ફસાઈ ગયા હતા અને પૈસાની ખૂબ જ મોટી છેતરપિંડી સામે આવી છે. આ મહિલા જુદા જુદા ઉદ્યોગપતિ અને કરોડપતિ લોકોને મળતી અને તેમને વિદેશની કંપનીમાં પૈસા રોકવા માટે જણાવતી હતી..

આ મહિલા તેઓને કહેતી કે તેઓને માત્ર એક મહિના માટે પૈસાનું રોકાણ કરવાનું છે અને વિદેશની કંપની તેમને બીજા મહિના ડબલ રૂપિયા આપશે એમ કહીને કેટલાય લોકોના રૂપિયા પચાવી પડ્યા હતા. જ્યારે મહિનો પૂર્ણ થયો ત્યારે ડબલ થયેલી રકમ માંગવા આવેલા લોકોને નિરાશા જનક મોઢું લઈને પરત ફરવું પડ્યું હતું.

કારણ કે મહિલા તેની ઓફિસ બંધ કરીને રફુ ચક્કર થઈ ગઈ હતી. તેણે બે દિવસ અગાઉ જ તમામ ઉદ્યોગોને અડધી રાત્રે ફોન કર્યા હતા અને જણાવ્યું હતું કે, તમારી ઇન્વેસ્ટમેન્ટ કરેલી રકમ અત્યારે ડબલ થઈ ગઈ છે અને બે દિવસની અંદર આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે..

ત્યારે કેટલાક કરોડપતિ લોકોએ તો મહિલાને જણાવ્યું હતું કે, તેઓ તેને હજુ પણ વધારે રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપશે અને આ તમામ રૂપિયા થઈને ડબલ કરીને આપવા પડશે. એટલે કે હજુ તો એક વખત ડબલ કરવા આપેલી રકમ હાથમાં આવી હતી નહીં. એવામાં તો કેટલાક લોકોને બીજી વખત પણ લાલચ જાગી ઉઠી હતી.

અને તેઓએ પૈસા પણ આપી દીધા હતા જે તમામ રૂપિયા હાલ તેઓને ગુમાવી દેવાનો વારો આવ્યો છે. જુદા જુદા લોકોના અંદાજે 20 થી 25 લાખ રૂપિયા પચાવી પાડ્યા છે. અને હાલ તે રહું જક્કર થઈ ગઈ છે. આ મામલો એક પૈસા વાળી સોસાયટીનો છે. અહીં એટલો મોટો બનાવો બની અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *