Breaking News

આ ઘરેલુ ઉકાળો દવા કરતા પણ છે વધુ અસરકારક, પેટ, કમળો અને સાંધાની સમસ્યાને કરશે અસરકારક રીતે દૂર, એકવાર જાણી લો ઉપયોગની રીત…

સુકવેલ દમણો ખૂબ સુંગધીત રોપ છે. તેમની સુગંધ ખૂબ સારી હોવાથી લોકો તેમને પોતાના ઘરે વાવે છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે એક દવા તરીકે માનવામાં આવે છે. તેમાં શક્તિ વધારનારો ગુણ રહેલો હોય છે. હાથ પગમાં બળતરા થવી. આંખો બળવી જેવા બળતરાના રોગો દૂર કરવા માટે તેમને પલાળીને તેમાં સાકર નાખીને પીવાથી શરીરમાં આ બીમારીઓ દૂર થાય છે.

શરીરની ગરમી દૂર કરવા માટે દમણો ખૂબ ઉપયોગી છે. તેને પલાળીને તેમાં દૂધ અને સાકર નાખીને પીવાથી પેશાબની કેટલીક તકલીફ દૂર થાય છે. તેનાથી ઊંઘ ખૂબ સારી આવે છે. ગર્ભાશયની બીમારીઑ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. કમળો જેવા તાવની સમસ્યાઑમાં તે ખૂબ ઉપયોગી છે.

દમણો લઈને તેમાં જીરું નાખીને તેને પાણીમાં નાખીને તેને ઉકાળીને પીવાથી પેશાબની તકલીફ દૂર કરી શકાય છે. તેનું સેવન કરવાથી કમળો જેવી બીમારીઓ દૂર થાય છે. પેટમાં પાણી ભરાય તે લોકો માટે આ ઔષધિ ખૂબ જરૂરી છે. સાંધાના દુખાવા દૂર કરવા માટે તેમનું ચૂર્ણ પાણી સાથે પીવાથી તે દુખાવામાં રાહત થાય છે.

સ્ત્રીઓને ગર્ભાશયની કેટલીક તકલીફ દૂર કરવા માટે દમણો ખૂબ જરૂરી છે. તેને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી તે સમસ્યા દૂર થાય છે. કેટલીક મહિલાઓને તે સમસ્યાને કારણે હિસ્ટીરિયા જેવી બીમારી થાય છે. તેમના માટે આ ચૂર્ણ ખૂબ જરૂરી છે. તે અનેક રોગો સામે રક્ષણ આપે છે.

દમણોના રસમાં તલનું તેલ અને સાકર નાખીને તેનો ઉકાળો પીવાથી કે કોગળા કરવાથી દાંતની સમસ્યાઓ દૂર થાય છે. દાંતમાં લોહી નીકળવું, કાનમાં દુખાવો થવો, જખમ, ઘાવ વાગવો જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે તેમનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેટલાક લોકોને ભૂખ લાગતી નથી. ઊંઘ આવતી નથી તે લોકોને તેમનું ચૂર્ણ ગુલકંદ નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

દરરોજ અંજીર ખાવાથી થાય છે આ પાંચ મોટા ફાયદાઓ… ક્યારેય ડોક્ટર પાસે જવું નહી પડે..

અંજીરનું ફળ બહુ ઓછા લોકોએ જોયું હશે, પરંતુ તમે સુકા ફળ તરીકે અંજીર ખાધા હશે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *