Breaking News

આ છે બોલીવુડ ના 5 સૌથી સારા અને અમીર કોમેડિયન, ત્રીજા નંબર વાળો છે સૌથી અમીર કોમેડિયન

ફિલ્મો માં જેમ હીરો, હિરોઈન અને વિલન જરૂરી હોય છે બિલ્કુલ તેમ જ ફિલ્મ ને વધારે એન્ટરટેઈન બનાવવા માટે એક કોમેડિયન પણ હોવો જોઈએ. તેનાથી ફિલ્મ દર્શકો ને બાંધવામાં વધારે સફળ થાય છે. આમ તો ભારત માં કોમેડિયન્સ ની કમી નથી અને એવું લાગે છે કે હવે બધા કોમેડી કરીને લોકો ને હસાવા માંગે છે પરંતુ તે એક કળા છે જે દરેક લોકો ના બસ ની વાત નથી. તે છે ભારત ના 5 સૌથી સારા અને અમીર કોમેડિયન, જેમની કોમેડી તો દુર દર્શકો ને તેમનો ચહેરો દેખીને જ હસી આવી જાય છે. આ ઇન્ડસ્ટ્રી ના સૌથી પોપુલર કોમેડિયન્સ છે જેમનું ફિલ્મ માં હોવાથી જ મનોરંજન ની ગેરંટી બની જાય છે.

આ છે ભારત ના 5 સૌથી સારા અને અમીર કોમેડિયન

1. જોની લીવર

બોલીવુડ અને કેટલીક સાઉથ ની ફિલ્મો માં નજર આવવા વાળા જોની લીવર એ બોલીવુડ ના લગભગ બધા મોટા સ્ટાર ની સાથે કામ કર્યું છે. તેમને સ્ટેન્ડઅપ કોમેડી ના પણ બાદશાહ કહેવામાં આવે છે અને તે એક એવા કલાકાર છે જેમને દર્શકો ને સ્ટેન્ડઅપ કોમેડી નો અર્થ જણાવ્યો. તેમની જગ્યા એ કદાચ જ કોઈ બોલીવુડ માં મેળવ્યું હોય. જોની લીવર એ હજુ સુધી લગભગ 300 થી પણ વધારે ફિલ્મો માં પોતાની લાજવાબ અભિનય દેખાડ્યો અને તેમના કોમેડી કરવાનો અંદાજ સૌથી અલગ રહ્યો છે. ત્યાં વાત તેમની કમાણી ની કરીએ તો જોની ની પાસે લગભગ 70 થી 80 કરોડ ની પ્રોપર્ટી છે.

2. બ્રહ્માનંદમ:

આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો બોલબાલા પુરા ભારત માં છે. સાઉથ ની ફિલ્મો લગભગ દરેક ચેનલ પર દેખવા મળી જાય છે અને તેમાંથી વધારે કરીને ફિલ્મો માં બ્રહ્માનંદમ નો રોલ અલગ જ હોય છે. બ્રહ્માનંદમ એક એવા કલાકાર છે જે કોમેડી કરશે અને હસતા પણ નથી પરંતુ સામે વાળો પોતાની હસી રોકી પણ નથી શકતો. તે એક ફિલ્મ માં કામ કરવાના 2 કરોડ રૂપિયા લે છે અને હજુ સુધી લગભગ 1000 થી પણ વધારે ફિલ્મો માં કામ કરી ચુક્યા છે. તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સૌથી અમીર કોમેડિયન છે અને તેમની કુલ પ્રોપર્ટી લગભગ 1 હજાર કરોડ ની ઉપર જ છે.

3. પરેશ રાવલ

પરેશ રાવલ એવા કોમેડિયન છે જે સારા રોલ પણ કરે છે, વિલન પણ બને છે અને પડદા પર પોતાની મસ્ત કોમેડી માટે પણ મશહુર છે. તેમને ઇન્ડસ્ટ્રી ના દિગ્ગજ અભિનેતા કહેવામાં આવે છે કારણકે તેમની એક્ટિંગ રીયલસ્ટીક લાગે છે. બોલીવુડ ની કેટલીક ફિલ્મો જેવી કે ‘હેરા ફેરી’ અને ‘હંગામા’ માં આપણે તેમની દમદાર કોમેડી દેખવા મળી. હમણાં માં પરેશ રાવલ એ ફિલ્મ સંજુ માં સુનીલ દત્ત નો સરસ રોલ પણ ભજવ્યો છે. તેમની કુલ પ્રોપર્ટી 100 કરોડ થી ઉપર છે.

4. રાજુ શ્રીવાસ્તવ

ફિલ્મો ના સિવાય રાજુ શ્રીવાસ્તવ ઘણા રીયાલીટી શોજ માં સ્ટેન્ડઅપ કોમેડી કરતા પણ નજર આવ્યા. તેમની કોમેડી તેમની વાતો માં ઉભરીને આવે છે. પોતાની દમદાર કોમેડી ના કારણે તેમને ઘણા એવોર્ડસ અને મેડલ પોતાના નામે કર્યા અને તેમનું પૂરી દુનિયા માં નામ છે. રાજુ શ્રીવાસ્તવ એ બાજીગર, મેં પ્રેમ કી દીવાની હું, બોમ્બે ટુ ગોવા જેવી ઘણી કોમેડી ફિલ્મો માં કામ કરી ચુક્યા છે. તેમની કુલ પ્રોપર્ટી લગભગ 15 થી 20 કરોડ રૂપિયા છે.

5. રાજપાલ યાદવ

ઇન્ડિયા ના ટોપ અને મોંઘા કોમેડિયન ની યાદી માં એક નામ બીજું છે અને તે છે રાજપાલ યાદવ નું, જેમને પોતાની હાઈટ નો મજાક બનાવીને પણ દર્શકો ને હસાવ્યા છે. તેમને ફિલ્મ ‘ચુપ-ચુપ કે’, ‘દે ધના ધન’, ‘મુજસે શાદી કરોગી’, પાર્ટનર અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માં પોતાની શાનદાર કોમેડી થી દર્શકો નું દિલ જીત્યું છે. તેના સિવાય રાજપાલ યાદવ એ ઘણા સીરીયસ રોલ પણ ભજવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવ હજુ સુધી પોતાના ટેલેન્ટ ના દમ પર 15 કરોડ રૂપિયા જ કમાઈ શક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ )

તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *