Breaking News

આ આગાહીના લીધે શિયાળામાં ઠંડી થઈ ગઈ છે ગુમ, આ તારીખે માવઠાની આગાહી.. વાંચો..!

ગુજરાતમાં શીતળ શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ ઠંડીનું જોર હજુ સુધી કંઈ દેખાતું નથી. કારણ કે શિયાળો શરૂ થતાં જ પહેલા લક્ષદીપ ના દરિયા પાસે અને ત્યારબાદ અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાતા ગુજરાતમાં એક અઠવાડિયા સુધી જુદી જુદી જગ્યાઓએ માવઠાઓ વરસ્યા હતા.

તેના કારણે ઠંડીએ આરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ લો પ્રેશરની અસર દૂર થશે. એ બાદ જ ઠંડી પોતાનું આગવું સ્વરૂપ દેખાડવા તૈયાર થઈ જશે. શિયાળાને માંડ ગતિ પકડી હતી ત્યાં પાછો બફારો થતા ઉનાળાનો માહોલ બની જાય છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના જુદા-જુદા શહેરોમાં તાપમાનનો પારો વધઘટ વધ-ઘટ થતો રહે છે..

અમદાવાદમાં પારો ગગડીને 14 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ શહેરમાં બફારો અને ગરમી વધતાં તાપમાનનો પારો 17 ડીગ્રી થઇ ગયો હતો. તેમજ મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી થઇ ગયું હતું. રાજ્યના મોટાભાગનાં શહેરોનું તાપમાન ભરશિયાળે પણ ઉનાળા જેવો અનુભવ કરાવે તેવું થઈ ગયું છે..

થોડાક દિવસ તાપમાનનો પારો નીચે આવે છે. ત્યાં પાછું લો પ્રેશરની અસરોને કારણે હું તને ઉનાળો શરુ થયો હોય તેવું લાગી આવે છે. ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું હતું કે આવનારા 7 દિવસ માં ગુજરાતના દરીયાકિનારે કમોસમી માવઠા વરસવાની શક્યતાઓ સેવાઇ રહી છે…

કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં દક્ષિણ ભારતના દરિયા કિનારે હવાનું હળવાથી ભારે લો પ્રેશરના કારણે સમગ્ર ભારતના દરિયા કિનારાના વિસ્તારો પર કમોસમી માવઠાની આશંકાઓ છે.

આ વર્ષે એટલામાં તો વર્ષોથી ચૂક્યા છે કે, જેની ન પૂછો વાત હવે તો માવઠાથી લી ખેડૂતો એટલી હદે કંટાળી ગયા છે કે બે હાથ જોડીને હવે વરસાદ ન થાય તેવી આજીજી કરી રહ્યા છે. પરંતુ માવઠાઓ થમવાનુ નામ નથી લેતા. ડિસેમ્બર મહિનામાં દક્ષિણ ભારતના દરિયા કિનારે તેમ જ લક્ષ્યદીપ પાસે લો પ્રેશરના કારણે ચક્રવાતો તેમજ વાવાઝોડા પેદા થતા હોય છે..

પરંતુ તે દરિયામાં દરિયામાં જ કંટાળી જતાં હોય છે.. અથવા તો સમય જતાં હોય છે. જો તે વાવાઝોડા અને ચક્રવાતો જમીન તરફ આગળ વધશે તો ભારતના કોઈપણ વિસ્તારોમાં મોટા ચક્રવાતો ટકવાની આશંકાઓ પણ રહેલી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *