Breaking News

63 વર્ષનો ડોસો કોલેજીયન યુવતીઓને ખરાબ મેસેજ કરી કરાવતો એવી હરકતો કે જાણીને હૈયું ધ્રુજી જશે, વિડીયો કોલમાં તો કરતો એવું કે…

આજકાલ લોકોને જેટલી સેવા અને સગવડ પૂરી પાડો એટલા જ તેના ગેરફાયદા પણ સામે ઊભરીને આવતા હોય છે. સોશિયલ મીડિયા અને મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગને કારણે દુનિયાના દરેક ખૂણામાં વ્યાપાર વ્યવસાય તેમજ પોતાનો મુદ્દો મુકવો સરળ બન્યો છે. પરંતુ સોશિયલ મીડિયાને કારણે કેટલાય લોકોની જિંદગી પણ બરબાદ થઈ જતા આપણે જોઈ છે..

હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાય છેતરપિંડી કરનાર લોકો પોતાના નિશાને યુવક યુવતીઓને ફસાવે છે. અને તેમની પાસેથી અઢળક રૂપિયા ખંખેરવાનો પ્લાન પણ બનાવી લેતા હોય છે. આ ઉપરાંત કેટલાક લોકો પોતાની સંતોષવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ન કરવાની હરકતો પણ કરી બેસે છે..

અને હવે જામનગરના જામજોધપુરમાંથી એક એવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળ્યા બાદ તમે પણ માથે હાથ દઈને વિચારવા પર મજબૂર બની જશો. હકીકતમાં આ બનાવ પાછળના વ્યક્તિનું નામ રસિકલાલ નારણભાઈ વડાલીયા છે. જેની ઉંમર 63 વર્ષની છે. અને તેઓ જામજોધપુર તાલુકાના ગામની અંદર રહે છે..

અડધી જિંદગી એ રસિકલાલે ન કરવાની હરકતો કરી નાખતા હાલ તેને જેલના સળિયા પાછળની હવા ખાવાનો વારો આવ્યો છે. તેઓ સોસિયલ મીડિયાના માધ્યમથી પોતાની પૌત્રી જેવડી ઉમર ધરાવનાર કોલેજીયન યુવતીઓને મેસેજ અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેને ખરાબ હાલતમાં વિડીયો કોલ પણ કરતો હતો..

આ ઉપરાંત બ્લેકમેલિંગ કરીને તેને સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. 63 વર્ષના ડોસાએ પોતાની જાળમાં કુલ ચાર જેટલી યુવતીઓને ફસાવી લીધી હતી. કારણ કે તેને જ્યારે પોલીસે પકડી પાડ્યો છે. ત્યારે તેનો મોબાઇલની તપાસણી કરતા તેના અંદરથી ચાર જેટલી યુવતીઓના ખૂબ જ ખરાબ ફોટા અને વિડિયો પણ મળી આવ્યા હતા..

ત્યારબાદ તેનો ફોન કબજે કરી સાઈબર ક્રાઇમમાં મોકલી આપવામાં આવ્યો છે. અને રાશિકલાલ નારાયણભાઈ વડાલીયાની કડક પૂછતા પણ શરૂ કરવામાં આવી હતી. રસિકલાલે જામનગર જિલ્લાની જામજોધપુર તેમજ કાલાવાડની ત્રણ જેટલી યુવતીઓને પોતાને જાળમાં ફસાવી તેમના ખરાબ ફોટા મંગાવી લીધા હતા.

આટલું જ નહીં રસિકલાલ ખૂબ જ ભેજાબાજ હતો, તેણે કોઈ જુવાન યુવકના ખરાબ ફોટો ક્યાંકથી મેળવી લીધા હતા અને કોઈ યુવતી સાથે વાત કરતા સમયે તે આ ફોટો તેમને મોકલીને પોતે એક યુવાન તરીકેની ઓળખ આપતો હતો. પરંતુ આ ઓળખની પાછળ 63 વર્ષના ડોસાનું કાળું કારનામું જોડાયેલું હતું..

આ ડોસાએ માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરેલો છે. છતાં પણ તે મોબાઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ન કરવાની હરકતો કરી બેસ્યો છે. તે કોઈક જગ્યાએથી ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ તેમજ વિડીયોકોલ સહિતની ચીજ વસ્તુઓ શીખી ગયો હતો. અને તેનો ગેર ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો હતો..

જ્યારે આ મામલો સાયબર સેલ સુધી પહોંચ્યો ત્યારે તેને તાત્કાલિક ધરપકડ કરીને પૂછતાં શરૂ કરવામાં આવી હતી અને તેને જેલમાં પણ પુરવામાં આવ્યો હતો. હાલ તેને રિમાન્ડ મંજૂર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાયબર સેલના અધિકારીઓએ પણ જણાવ્યું છે, કે સોસીયલ મીડિયાના દરેક ગેરફાયદાઓ વિશે દરેક લોકોએ જાણી લેવું જોઈએ તેમજ ડગલેને પગલે ગઈ ઇન્ટરનેટ પર ખૂબ જ સાવચેતી હતી રાખવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *