Breaking News

હાઈવે ઉપર 5 વાહનોનો ગોઝારો અકસ્માત સર્જાતા જ શરીરના કુચા ઉડ્યા હવામાં, આવો ખૌફનાક અકસ્માત ક્યાય નહી જોયો હોઈ, લેવાયો આટલા લોકોનો ભોગ..!

હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. પરંતુ એમાંથી ઘણા બધા અકસ્માત એવા હોય છે કે, જે આપણે ક્યારે પણ ભૂલી શકતા નથી. હાલ વડોદરાના જાંબુઆ નદી પાસે પુલ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે જોતાની સાથે સૌ કોઈ લોકોની ચીખ નીકળી ગઈ હતી..

અકસ્માતમાં કુલ બે લોકોનો ભોગ લેવાયો છે. જામ્બુવા બ્રિજ પાસે સવારના સમયે ડમ્પર ચાલકે પુરઝડપે હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. એવામાં હાઈવે પરથી પસાર થતા બે કાર તેમજ બે બાઈકને એક ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. તેમની સાથે સાથે બે બાઇક સવારોને પણ અડફેટે લઈ લીધા હતા.

જેમાં કુલ ત્રણ લોકો ગંભીર રીતે રોડ પર પટકાયા હતા. પટકાતાની સાથે જ  તેમના ઉપરથી ટ્રક પૂરઝડપે પસાર થઈ ગયો હતો અને તેમના શરીરના કુચા હવામાં ફંગોળાઈ ગયા હતા. અને ઘટના સ્થળે તેઓનું ગંભીર મોત થયું હતુ. આ અકસ્માતમાં એક મહિલા અને પુરુષ એટલે કે પતિ પત્નીનું મૃત્યુ થયું છે..

આ પરિવાર મૂળ ભરૂચનો હતો. અને પોતે હાઇવે પરથી પસાર થતા હતા. અકસ્માતમાં રાજેન્દ્રભાઈ ઓધવજીભાઈ પ્રજાપતિ તેમજ તેમની પત્ની શોભનાબેન રાજેન્દ્ર ભાઈ પ્રજાપતિ કે જેવો ભરૂચ ની જય જલારામ સોસાયટી માં રહે છે. તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે બે કાર ચાલકોને ગંભીર ઇજા થઇ છે..

તેમાં તેમના કારના પડીકા વળી ગયા છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતાની સાથે હાઇવે ઉપર ભયાનક ટ્રાફિક જામ થઇ ગયો હતો. વડોદરા થી સુરત અને સુરતથી વડોદરા તરફનો હાઈવે માર્ગ પણ થોડા સમય માટે બંધ થયો હતો. એકજ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં જ પરિવારજનો ખૂબ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..

આ બનાવને પગલે મકરપુરા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે દોડી આવી હતી. અને અકસ્માતમાં થયેલા મૃત્યુને પગલે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અકસ્માત કયા કારણોસર બન્યો છે. તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં એક ટ્રકચાલકે પુર ઝડપે બે બાઇકને અડફેટે લીધી હતી.

જેમાં પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. કાળજુ ચિરી નાખે એવા અકસ્માતમાં હાઈવે ઉપર મૃત્યુ થતાં સનસનાટી મચી ગઈ હતી. અને વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. બે કલાક માટે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણ રીતે થઈ ગયો હતો.

હકીકતમાં હાઇવે ઉપર મોટા વાહન ચાલકોને ખૂબ જ ધ્યાન રાખીને વાહનો ચલાવવા પડે છે. કારણ કે મોટા વાહનો સાથે અકસ્માત સર્જાતા જ નાના વાહનો ના કુચે કુચા બોલે જતા હોય છે. અને તેની ઉપર સવાર વ્યક્તિઓ પણ જીવને જોખમમાં મુકાઇ જતા હોય છે. પરંતુ બેફામ ગતિએ ચલાવનાર ટ્રકચાલકો આ બાબતોને સમજતા નથી. અને મન ફાવે તેટલી ગતિએ ટ્રક ચલાવતા હોય છે અને અંતે અકસ્માત ને નોતરું આપી દે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *