કેમ સમયમાં આધુનિક વધારો થતો જોવા મળે છે તેની સાથે સાથે લોકો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઇન્ટરનેટ અને મોબાઇલ નો વપરાશ કરતા જોવા મળી રહ્યા છે મોબાઈલનો ઉપયોગ જો સારા કાર્યો માટે અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો કેટલાય લોકોને ફાયદાકારક થઈ શકે છે પરંતુ આજ મોબાઈલ નો ઉપયોગ જો ખરાબ પ્રકારના કાર્યો માટે કરવામાં આવે તો,
વ્યક્તિગત રીતે પણ સમાજના તમામ લોકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતું હોય છે અને તેના પરિણામો પણ ખૂબ જ ચોંકાવનારા આવતા હોય છે આવી જ એક ઘટના કલોલ ખાતે ના ખાત્રજ વિસ્તારમાં એક દીકરી પર દુષ્ક.ર્મની સામે આવી છે. આ દીકરીની ઉંમર માત્ર ને માત્ર 10 વર્ષની જ હતી. અને આ ઘટના બનેલ દીકરી તેના પરિવાર સાથે કલોલ માંજ ખાત્રજ વિસ્તારમાં કહેતી હતી.
દીકરીના પરિવારના લોકો તો મુળ ઝારખંડમાંથી ખાત્રજમાં રહેવા આવ્યા હતા. ઘટના બનેલ આ પરિવારમાં તેના માતા-પિતા અને નાના ભાઈ, મોટી બહેન અને આ દીકરી એમ કુલ પાંચ સભ્યો રહેતા હતા. તેમનું પરિવાર 7 મહિના પહેલા જ ઝારખંડથી ખાત્રજમાં રહેવા માટે આવ્યા હતા. અને સાથો સાથ આ દીકરીના માતા-પિતા અને તેની સૌથી મોટી બહેન પણ ફેક્ટરીમાં કામ કરતા હતા.
દીકરીના માતા-પિતા અને તેમની બહેન સવારે જયારે વેહલા ફેક્ટરીમાં કામ કરવા માટે નીકળી [પડતા હતા. અને તેઓ ઠેક સાંજે પાછા ફરતા હતા. આ દીકરી તેમના નાના ભાઈને સાચવવા માટે ઘરે રહેતી હતી. આ દીકરીના પાડોશમાં તેના જ ગામનો જ પરિવાર રહેતો હતો. દિલીપ નારાયણ નામનો વ્યક્તિ વસવાટ કરતો હતો. આ દિલીપ નારાયણને પરિવારમાં કુલ ત્રણ સંતાનો પણ છે.
આ દિલીપ નારાયણ ઉમરમાં 42 વર્ષનો આધેડ હતો. આ પરિવારનો દિલીપ નારાયણ મંડળ નામનો યુવક અવારનવાર દીકરીના ઘરે આવતો જ આવતો હતો. એક દિવસ દીકરીના માતા-પિતા અને તેમની મોટી બહેન જયારે ફેક્ટરીએ સવારે કામ કરવા માટે નીકળ્યા. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને દિલીપ નારાયણ બપોરના સમયે જ તેમના ઘરે આવ્યો. અને સીધો જ રૂમમાં ગરી ગયો.
ત્યારબાદ તેણે રૂમને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને આ 10 વર્ષની બાળકીનું મોઢુ દબાવીને તેના પર દુષ્કર્મ કરવાની કોશિશ કરી. અને જો આ વાત તે તેમના પરિવારજનોને કહેશે તો તેમને મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ સાંજે દીકરીના માતા ઘરે આવતા દીકરીએ તેમને આ અંગે જાણ કરી. આ સમાજના બદનામીના બીકે દીકરી પર થયેલા અત્યાચારનો પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા નહોતા.
પરંતુ આ દિલીપ નારાયણને દીકરીના પિતાએ ખુબ જ ધમકાવ્યો. આ ઘટના અંગે પૂછવામાં આવ્યું તો તેણે દીકરીને સારવાર અંગે ના ખર્ચ આપી દેવાનું પણ કહેતો હતો. તેથી દીકરીના પિતાએ દુષ્કર્મ થયાના 20 દિવસ પછી પોલીસને અંતે જાણ કરી હતી. અને આ જાણીને પોલીસે દિલીપ નારાયણને પોતાની પૂછપરછ માટે ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]