Breaking News

4 સંતાનનો બાપ તેની પત્નીની નજર સામે જ પ્રેમિકાને બાથ ભીડીને સુતો હતો, મહિલાએ વિરોધ કર્યો તો ભોગવવું પડ્યું એવું પરિણામ જે જાણી તમારો ગુસ્સો કાબુમાં નહી રે..!

પરિવારમાં જો પતિ અને પત્ની બંને સમજદારીથી જીવન જીવે તો તેમનો આ લગ્નજીવન ખૂબ જ લાંબો સમય સુધી સુખમય રીતે પસાર થતું હોય છે. પરંતુ જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ અવળચડાઈ કરવા લાગે અથવા તો પોતાની મનમાની ઉપર ઉતરી આવે તો આ લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી..

અત્યારે એક પતિની કાળી કરતુતો સામે આવી છે કે, જે પોતે ચાર સંતાનોનો બાપ હોવા છતાં પણ પોતાની પત્નીને નજર સામે જ ન કરવાના કારનામાંઓ કરી બેસ્યો હતો. આ ઘટના હરિયાણાના જિંદની છે. અહીં નરવાના ખંડ પાસેથી સામે આ ઘટના સામે આવી છે. મૂળ રોહતક વિસ્તારમાં રહેતી અભિલાષા નામની મહિલાના લગ્ન આજથી 10 વર્ષ પહેલા રિવર ગામમાં રહેતા રમેશ નામના યુવક સાથે થયા હતા..

રમેશ અને અભિલાષા બંને છેલ્લા કેટલાક સમયથી નડવાના ખંડ વિસ્તારમાં રહીને જીવન ગુજારતા હતા. આ લગ્નજીવન દરમ્યાન તેમણે કુલ ચાર સંતાન હતા. જેમાંથી બે દીકરી અને બે દીકરાનો સમાવેશ થતો હતો. આ ચાર સંતાનોને ભરણપોષણ કરીને મોટા કરવાની બદલે રમેશ અન્ય કોઈ મહિલાના પ્રેમમાં પડી ગયો હતો..

તે ધીમે ધીમે ઘરના અન્ય કામોમાં ધ્યાન આપતો નહીં અને પોતાની પત્નીને પણ માન સન્માનથી બોલાવવાની બદલે તેની સાથે ઝઘડાઓ કરવા લાગ્યું હતું, કારણ કે તે અન્ય કોઈ મહિલાને પ્રેમ કરતો હતો. તે વારંવાર તેની પ્રેમિકાના બેહેકાવવામાં આવી જઈને પોતાની પત્નીને મારપીટ પણ કરવા લાગતો હતો..

રમેશ તેને પ્રેમિકા સાથે નવું ઘર વસાવા માંગતો હતો. તેમણે ઘણી વખત પ્રયાસ પણ કર્યા પરંતુ અભિલાષા વારંવાર રમેશે સમજાવતી હતી. અને આ પ્રેમ સંબંધનો વિરોધ કરવા લાગતી હતી. એટલા માટે ક્યારેય આ બાબત શક્ય બની નહીં, પરંતુ હવે રમેશનો પિત્તો એટલો બધો હલી ગયો હતો કે, તે તેની પત્નીને મોતને ઘાટ પર પણ ઉતરી આવ્યો હતો..

એક દિવસ રાત્રીના સમયે અભિલાષા પોતાના ચારે બાળકોને બેસાડીને ભોજન ખવડાવતી હતી. એ સમયે ઉપરની રૂમમાં રમેશ તેની પ્રેમિકા અને લઈ આવ્યો હતો, અને તેને બાથ ભીડીને તેની સાથે સૂતો હતો. આ દ્રશ્ય અભિલાષાએ પોતાની નજર સામે જોઈ લીધું હતું. કોઈ પણ પત્ની માટે પોતાના પતિને આવી હાલતમાં જુઓ એ કોઈ કાળે સહન થઈ શકે નહીં..

તેણે તરત જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. તો બીજી બાજુ પિત્તો ગુમાવી દેતા તેણે મારપીટ કરવાની શરૂ કરી દીધી, અને આ મારપીટમાં તે એટલો બધો ભાન ભુલાવી બેઠો હતો કે, તેણે તેની પત્નીનો કાન પણ કાપી નાખ્યો હતો. જ્યારે આ મારપીટનો અવાજ પાડોશી સુધી પહોંચ્યો ત્યારે પડોશી કેટલાક લોકો તેમના ઘરે દોડી આવ્યા અને આ બંને પતિ પત્નીને લડાઈ લડતા અટકાવ્યા હતા..

બિચારા ચારેય બાળકો ત્યાં ભોજન કરતા હતા અને એવામાં જ આ મોટો ઝઘડો ઉત્પન્ન થઈ જતા, તેઓ પણ પોતાના માતા-પિતાને એકી નજરએ જોઈ રહ્યા હતા. અભિલાષા તાત્કાલિક ધોરણે પોતાના પિયરે પણ ફોન કરીને જણાવી દીધું હતું કે, રમેશ તને મારવા પર ઉતરી આવ્યો છે અને તેનો કાન પણ કાપી નાખ્યો છે..

પિયરવાળા લોકો તરત જ ત્યાં પહોંચ્યા તેણે રમેશને સમજાવ્યો હતો. પરંતુ રમેશ કોઈપણ કાળે માનવા માટે તૈયાર હતો નહીં. ત્યારે અભિલાષાએ તેના પિયરના કુલ સાત વ્યક્તિઓ કે જે રમેશને આ કામગીરીમાં સાથ સહકાર આપતા હતા. તેની સામે ફરિયાદ નોંધાવી છે. અત્યારે આ મામલાને લઈ સમગ્ર સોસાયટીમાં ભારે અરેરાટીનો માહોલ પણ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *