Breaking News

4 બાળકોના પિતાએ આ કારણે દોડીને કુવામાં લગાવી દીધી છલાંગ, માં-દીકરી બચાવવા માટે બુમો પાડતા રહ્યા અને….

કોઈને કોઈ કારણોસર આપઘાત કરવાના બનાવો દિવસેને દિવસે ખૂબ જ વધવા લાગ્યા છે. રોજ જુદી જુદી રીતે આપઘાત કરવાના કેસો સામે આવતા જ પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કારણ કે આપઘાત કરવાની રીતો જોઈને પરિવારજનો પોતાની નજર સામે થયેલા આપઘાતના કેસને ક્યારે પણ ભૂલી શકશે નહીં..

વધુ એક કેસ ઇડરના લાલોડા ગામમાંથી સામે આવ્યો છે. લાલોડા ગામમાં પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ગામમાં રહેતા કરશનભાઈ મનસુખભાઈ નાયક પોતાના પરિવાર સાથે ખેત મજુરી કરીને પરિવારનું જીવન ગુજારતા હતા. લાલોડા ગામની સીમમાં અશોકભાઈ પટેલ નામના વ્યક્તિનો બોરકુવો સાપવાડા માર્ગ પર આવેલો છે.

કરસનભાઈ છેલ્લા ચાર વર્ષથી લાલોડા ગામની સીમમાં ખેત મજૂરી કરતા હતા. એક દિવસ સમગ્ર પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ સમય દરમિયાન કરસનભાઈ દોડીને અશોકભાઈના કુવા પાસે ગયા હતા અને કૂવામાં પરિવારના નજર સામે છલાંગ મારી દીધી હતી અને પોતાનું ટૂંકાવી દીધો હતો..

આ કરૂણ દ્રશ્યો પરિવારે પોતાની નજર સામે જોતાની સાથે જ તેઓ મૂંઝાઈ ગયા હતા કે કરસનભાઈ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું. તેઓ જોર જોરથી બુમાબુમ કરવા લાગ્યા હતા કે કોઈ બચાવ કોઈ બચાવો પરંતુ આસપાસના ખેતરોમાં કોઈપણ લોકો હતા નહીં એટલા માટે કોઈપણ વ્યક્તિ તેની મદદ માટે આવી શક્યું ન હતું..

અંતે તેની દીકરીઓ રસ્તા પર થોડે દૂર સુધી એને અન્ય કોઇ વ્યક્તિની મદદ માંગી હતી. જેના પગલે ઘણા બધા લોકો આ ખેતરમાં દોડી આવ્યા હતા. અને તાત્કાલિક ધોરણે ઇડર ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ પોલીસને પણ લાલોડા ગામની સીમમાં આવેલ ખેતરમાં બોલાવી લેવામાં આવી હતી…

ઝાડ પડતાં કરતા કહ્યું કે કરશનભાઈ નાયક બોરકુવામાં રહેલી માટીમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે કરસનભાઈને મહા મહેનતે કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ કરસનભાઈ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા. કરસનભાઈ ની લાશને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની ચાર કલાક જેટલી મહેનત કરવી પડી હતી..

લાશને બહાર કાઢયા બાદ પોસ્ટમોર્ટમ માટે ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી બાજુ પોલીસે આ ઘટના બાબતે અકસ્માતમાં મોત થયાનુ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. કરસનભાઈ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું. આ જાણવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે..

પરિવાર પાસેથી જાણકારી મળી છે કે કરશનભાઈ થોડા દિવસોથી ખૂબ જ ચિંતિત રહેતા હતા. કરસન ભાઈ ને ચાર બાળકો છે ચારે ચાર બાળકોને નિરાધાર મૂકીને કરસનભાઈ એ આપઘાત કરી લેતા પરિવારો પર કાળ ત્રાટક્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *