Breaking News

35 વર્ષનો ઢાંઢો 7 વર્ષની બાળકીને બગીચામાં ઉપાડીને લઈ ગયો અને આચર્યું વારંવાર દુષ્કર્મ, મગજ હચમચાવતો કિસ્સો આવ્યો સામે..!

રોજ રોજ એવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે હવે તો ઘરના અને નજીકના લોકો પત્યે પણ પુરતો વિશ્વાસ રહ્યો નથી. આ ઘોર કળયુગ ચરમસીમા પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજ રોજ મહિલાઓ અને દીકરીઓ પર અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ.ના કેસો ખુબ જ વધવા લાગ્યા છે. નરાધમ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા..

પોલીસ આવા નરાધમ લોકોને પકડીને બરાબરનો મેથીપાક ચખાડી રહી છે પરતું કાળી કરતૂતો કરનાર લોકો અવનવા કીમિયા અને લાલચ આપીને નાની બાળકી કે સગીરાઓને પોતાની જાળમાં ફસાવી લેતા હોઈ છે. હાલ ભલભલા લોકોના રુવાડા બેઠા કરી દે તેવો એક બનાવ લખનઉ જીલ્લામાંથી સામે આવ્યો છે.

યુપીના લખનૌમાં સત્રિખ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં ઘરની બહાર રમતી 7 વર્ષની માસૂમ બાળકી સાથે 35 વર્ષીય વ્યક્તિએ નિર્દયતાની હદ વટાવી દીધી છે. યુવકે માત્ર 7 વર્ષની જ બાળકી પર .દુ.ષ્ક.ર્મ. કર્યું હતું. આ બનાવ સામે આવ્યા બાદ સમગ્ર ગામમાં હલ્લો મચી ગયો છે.

ઘટનાની માહિતી સતરીખ પોલીસને આપતા માસૂમ પીડિતાના પિતાએ આરોપી સામે તહરિર નામ આપ્યું હતું. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. મામલાની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે સત્રીખ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં શુક્રવારે સાંજે 7 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી.

ત્યારબાદ ગામના 35 વર્ષના કેતરે માસૂમને ફસાવીને ગામ પાસેના બગીચામાં લઈ જઈ તેના પર .દુ.ષ્ક.ર્મ ગુજાર્યો હતો. જ્યારે ગ્રામજનોએ બાળકીની ચીસો સાંભળી ત્યારે ગ્રામજનોને આવતા જોઈ તેઓ ચોંકી ગયા હતા. અને બાળકીને બેભાન કરીને આરોપી ભાગી ગયો હતો. આ મામલાને લઈને કોતવાલી ઈન્સ્પેક્ટર સંતોષ કુમારે કહ્યું કે પીડિતાને મેડિકલ તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

રોજ રોજ આવી ઘણી બધી ઘટનાંઓ ખુલ્લે આમ બનવા લાગી છે જેના કારણે હવે નરાધમ લોકોને કોઇપણ પ્રકારનો ડર રહ્યો નથી. આવન લોકોના મનમાં ચોક્કસ ડર બેસરવો જોઈ જેથી કરીને તેઓ ખરાબ કામ કરતા પહેલા સો વખત વિચાર કરે. અને આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *