Breaking News

3 વર્ષનો દીકરો પોતાની મમ્મીની ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન પહોચ્યો, ફરિયાદમાં કહ્યું એવું કે, પોલીસ પણ પેટ પકડીને હસવા લાગ્યા…!

બાળકો ભગવાનનું રૂપ હોય છે, બાળકોના મન ખૂબ જ સાફ હોય છે. તેઓ પોતાની નાદાનીમાં અનેક રમતો રમી રહ્યા હોય છે. માતા-પિતા પોતાના બાળકોને ખૂબ જ વહાલ કરતા હોય છે. બાળકો જ્યારે તોફાન અને હેરાન કરે ત્યારે માતા-પિતા તેમને ઠપકો આપીને ખીજાઈ જાય છે, જેના કારણે બાળકોને ખૂબ માઠું લાગી રહ્યું છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જોઈને દરેક લોકો હસી પડ્યા હતા. એક બાળકે રમુજી ઘટના કરી નાખી હતી. આ ઘટના મધ્યપ્રદેશના બુરહાનપુરના દેડતલાઈ જિલ્લામાં રહેતા હતા. પરિવારના દીકરાએ માસુમિયતમાં ચોંકાવનારી ઘટના કરી નાખી હતી. માસુમ દીકરો પોતાની નાદાનીમાં માતા વિરુધ જઈ રહ્યો હતો.

બુહનપુરના દેડતલાઈ ગામમાં બાળકો પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. માસુમ બાળકની ઉંમર 3 વર્ષની હતી. તે પોતાના માતા-પિતા સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો. માતા-પિતાનો ખૂબ જ લાડકો દીકરો હતો. માતા તેને ખૂબ જ સાચવી રહી હતી પરંતુ ક્યારેક ક્યારેક બાળકો નાના હોવાને કારણે તેને ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવામાં અટકાવવા પડે છે.

કારણ કે તેઓ બીમાર ન પડે તે માટે માતાઓ ખાસ ધ્યાન રાખતી હોય છે, જેના કારણે આ બાળકને માતાએ થોડા દિવસો પહેલા બાળક પાસેથી ચોકલેટ અને કેન્ડી લઈ લીધુ હતું. જેના કારણે બાળકને માતા પોતાની વસ્તુઓ ચોરી કરી રહ્યાનું લાગી રહ્યું હતું. એક દિવસ બાળકની માતા બાળકને સ્નાન કરાવીને તૈયાર કરી રહી હતી.

તે સમયે તેને આંખમાં કાજલ લગાડી રહી હતી. કાજલ લગાડતા બાળક રડી રહ્યો હતો અને તે કાજલ લગાવવા દેતો ન હતો. માતાને હેરાન કરતો હતો. જેના કારણે માતાને ગુસ્સો આવી જતા તેણે બાળકને ગાલ પર એક થપ્પડ મારી હતી. થપ્પડ મારતા જ બાળક રડવા લાગ્યો હતો અને તેની માતા તેને માર મારી રહી છે તેવું લાગી આવ્યું હતું..

જેના કારણે રડતા રડતા બાળકે પિતાને કહ્યું કે, ‘માતાને પોલીસમાં લઈ જવી છે, પિતાએ બાળક શાંત થઈ જાય તે માટે મજાકમાં હા લઈ જશું’ તેમ કહીને બાળકને મનાવ્યો હતો ત્યારબાદ થોડો સમય શાંત થયા પછી બાળકએ ફરી પિતાને કહ્યું કે, ‘પોલીસ પાસે જાઓ… મમ્મીને જેલમાં મોકલવી છે, મને મારે છે..’ બાળકની વાત સાંભળીને પતિ-પત્ની હસવા લાગ્યા હતા.

બાળકે પોલીસ સ્ટેશન જવાની જીદ પકડી હતી. જેના કારણે પિતા બાળકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનના ચોકીના ઈન્ચાર્જ મળી ગયા હતા. તેણે બાળકનો હાથ પકડીને માતાની ફરિયાદ નોંધવાનું ચાલુ કર્યું હતું. તે સમયે મન રાખવા માટે બાળકને કહ્યું કે, ‘માતા તેની કેન્ડી અને ચોકલેટ ચોરી કરે છે,

અને મારા પૈસા પણ ચોરી કરી જાય છે, મમ્મી મને થપ્પડ મારે છે અને માર મારે છે,.. જેના કારણે તેને જેલમાં પૂરી દો’.. બાળકની નિર્દોષતાની વાત સાંભળીને પોલીસ પણ ખડખડાટ હસવા લાગ્યા હતા. એક બાળક નાદાન બનીને માતાની ફરિયાદ નોંધાવી રહ્યો હતો. આ જોઈને દરેક લોકો ખૂબ જ હસી રહ્યા હતા.

બાળક પોતાની નાદાનીમાં આવી ઘટનાઓ કરતા હોવાને કારણે તેના માતા-પિતા ખૂબ જ હસી રહ્યા હતા અને બાળકની આવી ઘટનાને કારણે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ ખૂબ જ હસી રહ્યા હતા. બાળકની ફરિયાદ સાંભળીને દરેક લોકો ખૂબ જ હસ્યા હતા. આજકાલ બાળકો ખૂબ જ ચાલાક બની રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *