Breaking News

3 બાળકો સાથે પત્નીને પતાવી દઈ કરોડપતિ ઘરના યુવકે પણ કરી લીધો આપઘાત, 11 પન્નાની અંતિમ નોટમાં લખેલા શબ્દો વાંચી પોલીસ પણ ધ્રુજી ગઈ..!

અવારનવાર લોકો પોતાની જિંદગીથી કંટાળીને ગંભીર પગલા ભરી રહ્યા છે, જેને કારણે બનતી ઘટનાઓ ઘણી બધી જોવા મળી રહી છે. લોકો પોતાના પારિવારિક જીવનથી કંટાળીને અથવા તો પોતાની જિંદગીથી કંટાળીને આવા પગલાઓ ભરી પોતાના પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. હાલના સમયમાં કોઈપણ ધંધામાં સારું રહ્યું નથી.

જેને કારણે લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી હોય છે અને તેઓ અંદરને અંદર મુંજાઈને પોતાની સાથે સાથે પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, આવા માનસિક રીતે કંટાળેલા એક યુવાકે પોતાના પરિવાર સાથે જે કરુણ ઘટના ઘડી નાખી તે જોઇને સૌ રડી પડ્યા હતા.

આ ઘટના હરિયાણામાં બની હતી. પરિવાર સાથે ગંભીર દુર્ઘટના બની જતા લોકો આઘાતમાં આવી ગયા હતા. પરિવાર હિસાર જિલ્લાના નંગથલા ગામમાં રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના ત્રણ સંતાનો રહેતા હતા. પતિનું નામ રમેશ હતું અને તેમની પત્નીનું નામ સવિતા હતું. તે પોતાના પારિવારિક જીવન ખૂબ જ ખુશીથી જીવી રહ્યા હતા.

તેમને ત્રણ સંતાનોમાં બે દીકરી અને એક દીકરો હતા. ત્રણેય ભાઈ-બહેન ખૂબ જ ખુશીથી પોતાના માતા-પિતા સાથે રહેતા હતા. રમેશને પરિવારમાં બીજા કોઈ સભ્યો ન હતા. સારા એવા ધંધાને કારણે આગળ આવ્યો હતો અને તેમના પરિવારનું જીવન ચલાવી રહ્યો હતો. રમેશ ખૂબ જ પર્યાવરણ પ્રેમી હતો. તે આર્થિક રીતે પણ સમૃદ્ધ હતો.

જેને કારણે તેને કારણે કોઈ મુશ્કેલી આવી ન હતી પરંતુ આ ઘટના બની તેના થોડા સમય પહેલા તેણે પોતાની જિંદગીના ખૂબ જ સારા દિવસો જીવી લીધા હતા તેમણે ઘણા બધા મશીનો ખરીદ્યા હતા અને દુકાન પણ ખરીદી હતી અને બીજા કોઈ લોકોને બે લાખ રૂપિયા પણ આપ્યા હતા. તેની પાસે ઘણા બધા પૈસા હોવાને કારણે તેને પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી જીવન જીવયુ હતું.

એક દિવસ તે માનસિક રીતે ખૂબ જ કંટાળી ગયા હતા. જેને કારણે તે પોતાના જીવનમાં શાંતિ લેવા માંગતા હતા. તેમણે સન્યાસી બનવાનો પણ વિચાર કર્યો હતો પરંતુ તેમના પરિવારને તે એકલા છોડી શકતા ન હતા. જેના કારણે તેઓએ ત્રણ વાર આ નિર્ણય લીધો હતો અને તેમાંથી તેઓ બહાર આવ્યા હતા. તેમના બાળકો અને તેમની પત્નીને તેઓ છોડી શકતા ન હતા.

જેને કારણે એક દિવસ સાંજના સમયે તેઓ ધંધેથી ઘરે આવ્યા હતા અને પોતાના પરિવારને તેમને ઊંઘની દવા આપી દીધી હતી. તેમના ત્રણે બાળકો અને પત્નીને ઊંઘની દવા આપીને સુવડાવી દીધા હતા ત્યારબાદ પરિવારના વ્યક્તિઓનું તેમણે જોયું તો શ્વાસ ચાલી રહ્યા હતા અને એક પછી એક પરિવારના લોકોને મારી નાખ્યા હતા.

અને ત્યારબાદ રમેશે તેમના દીકરાની કોપી બુકમાં અંતિમ ચિઠ્ઠી લખી હતી અને તેમને દિવાલ પર પણ ચોકથી લખી નાખ્યું હતું કે, ‘બધા સૂઈ રહ્યા છે, હવે શાંતિ છે, અને હું રસ્તે જાવ છું, શરીરનો ભાર ખતમ કરવાનો છે’ આવું દિવાલ ઉપર લખીને તે બંને રૂમના દરવાજાઓ ખુલ્લા મુકી રસ્તે બહાર નીકળી ગયો હતો.

ત્યારબાદ રસ્તા પર આવતી કાર સામે તે ઉભો રહી ગયો હતો. કાર ચાલકે પણ રમેશને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રમેશ અચાનક કર સામે આવી જતા પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. ત્યારબાદ આ ઘટના બનતા કારચાલક અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે જોયું તો તેના જ વિસ્તારના રમેશ હતો. પોતે આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ તેમના પરિવારજનોને જાણ કરવા ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો પરિવારના લોકો સૂઈ રહ્યા હતા અને ઉપર રજાઈ ઓઢી હતી. જેના કારણે રજાઈ ખોલીને જોયું તો રમેશની પત્ની અને તેમના ત્રણે બાળકો મૃત હાલતમાં જોવા મળ્યા હતા અને દિવાલ ઉપર લખાણ પણ જોવા મળી રહ્યું હતું.

પરિવારના ચારેય વ્યક્તિઓના મૃતદેહની બાજુમાંથી એક નોટ પણ લખેલી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘ હું આ દુનિયામાં એકલા મારા પરિવારને છોડીને જઈ શકતો નથી, જેના કારણે તેને પણ મારી સાથે લઈ જાઉં છું, હું કોઈ માનસિક રીતે પાગલ નથી પરંતુ શાંતિ લેવા માગું છું, જેના કારણે આ ઘટના કરી રહ્યો છું અને તેમણે જણાવ્યું હતું કે,

આના પહેલા બે-ત્રણ વાર પણ તેણે આપઘાતનું પગલું ભર્યું હતું પરંતુ તેમનો જીવ ગયો ન હતો, જેના કારણે હાલમાં હું મારો જીવ ટૂંકાવી રહ્યો છું, મારે મુક્તિ જોઈતી હતી પરંતુ હું ઘરની બહાર નીકળી શકતો ન હતો અને તેમણે 2 પાનામાં લખ્યું હતું કે પરિવારમાં કોઈ સન્યાસી નથી બન્યું હવે રડવામાં પાછળ કોઈ નથી, હરિદ્વારને બદલે તેને સ્મશાનભૂમિના અસ્મિતા નાખવી જોઈએ,

અને આ ખૂબ જ શાંતિ માટે જરૂરી છે મારું ઘર હવે હંમેશા બંધ રહે, મારી આત્માને શાંતિ મળે, દુકાનનો માલ વેચીને કોઈનું લેણું તેમને આપવું જોઈએ, બાકીની જે સંપત્તિ વધે છે, તેને દાનમાં આપી દેજો, હું કોઈ માનસિક રોગી નથી પરંતુ માત્ર શાંતિ જોઈએ છે, આવું તેણે લખીને પોતાનો જીવ પણ ગુમાવી દીધો હતો’.

તેમના પરિવારનો પણ તેમણે નિર્દય બનીને જીવ ગુમાવ્યો હતો અને તેમના પરિવારના નિર્દોષ બાળકો અને તેમની પત્નીને મારી નાખ્યા હતા. આ ઘટના બનતા જ પોલીસ પણ ચોકી ગઈ હતી અને તેમના પાડોશના લોકો પણ ચોકી ગયા હતા. એક શાંત વ્યક્તિએ આ ઘટના કરી નાખી હતી અને તેમણે આખા પરિવારના લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. એક વ્યક્તિએ જ પોતાના પરિવારનો કાળ બનીને જીવ લીધા હતા. આ ઘટના બનતા પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *