Breaking News

3 બાળકોની માતાને ડ્રાઈવર સાથે રંગરેલીયા મનાવતી હાલતમાં પતિ જોઈ ગયો, પછી તો આખા ગામ વચ્ચે થયું એવું કે… જાણો..!

રાજસ્થાન રાજ્યના કપરડા તાલુકામાં એ ખૂબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કપડા તાલુકાના મોટીપલસાણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને લાવવા અને લઈ જવા માટે ડ્રાઇવર રાખવામાં આવ્યો હતો. અજીત ઠાકોર નામનો આ ડ્રાઇવર ત્રણ બાળકોની માતાને પોતાના મોહજાળ માં ફસાવી રહ્યો હતો.

અજીત ઠાકોર ગઈકાલે બપોરે કરજલી ફળિયામાં આ મહિલા સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હતો. કરજલી ફળિયામાં રહેતા લોકોએ આ બાબતની જાણ તે મહિલાના પતિને કરી હતી. પતિને જાણ થતાં તે કરજલી ફળિયામાં આવીને બંધ રૂમમાં પ્રવેશ્યો હતા. જ્યાં તેણે તેની પત્ની અને ડ્રાઇવરને કઢંગી હાલતમાં પકડી પાડયા હતા.

ત્યાંના લોકોને તે મહિલાનો પતી ગયા અને પકડે તે પહેલા તે ત્યાંથી ભાગી ગયો હતો અને પ્રાથમિક શાળામાં છુપાઈ ગયો હતો. તે ગામના લોકો અને મહિલાના પતિએ તે ડ્રાઇવરની શાળાના કમ્પાઉન્ડમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ડ્રાઇવર ગામના લોકોના ક્રોસમાં ઘેરાઈ ગયો હતો.

તે વધું ઈજાગ્રસ્ત થાય તે પહેલા કપરડા પોલીસને આ બાબતની જાણ થઈ ગઈ હતી. જેથી તે તરત જ શાળામાં દોડી આવી હતી. તેમજ ડ્રાઇવરને ગામજનો ના આક્રોશથી બચાવીને જેલમાં ધકેલી દીધો હતો. ત્યારબાદ તે મહિલાના પતિ અને ડ્રાઇવરના સંબંધીઓએ એકબીજા સાથે વાતચીત કરીને સમાધાન કર્યું હતું.

ત્યારબાદ ડ્રાઇવરને બચાવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કપરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એચપી ગામિતએ કહ્યું હતું કે આ તમામ ઘટના બંને પાત્રોની સંમતિથી થઈ હોવાને કારણે બંને માંથી કોઈના પર પણ અપરાધ બનતો નથી. તેથી આગળ ની કાયદેસરની કાર્યવાહીઓ કરવાની કોઈ જરૂર નથી.

મહિલાના પતિ ઉપર શું વીતી હશે કે જ્યારે તેણે તેની જ પત્નીને અન્ય કોઈ યુવક સાથે રંગરેલીયા મનાવતી જોઈ હશે, હકીકતમાં આવા દ્રશ્યો કોઈ પણ પતિ કે પત્નીથી સહન ન થાય, ભલભલા લોકો આવા દ્રશ્ય જોઈને ચોંકી ઉઠતા હોઈ છે. જે ઘરમાં આવા બનાવો બને છે ત્યાં પછી આપઘાત અને હત્યા જેવા મોટા મામલાઓ પણ સામે આવે છે, કારણ કે લોકો ગુસ્સો કર્યા બાદ શું કરી બેસે છે એનું નક્કી હોતું નથી..!

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *