આજનુ રાશિફળ (24/06/2022) :- મહાદેવની કૃપાથી આ 4 રાશિના લોકોને કરશે પૈસાદાર, જાણો કઈ કઈ છે એ રાશિ..!

મેષ :- આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. બાળકો તરફથી આનંદના સમાચાર મળેશ. ભગવાન શિવની પૂજા કરતા રહો. તમારી વ્યાવસાયિક સ્થિતિ ઠીક રહેશે, પરંતુ ઘરેલુ અને ભૌતિક સંપત્તિની બાબતોનું ધ્યાન રાખો.

વૃષભ :- અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. શુભ મંગળ કાર્યોનો યોગ. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. અવિવાહિત માટે પ્રેમ પ્રસ્તાવ આવે.પ્રેમ અને વ્યવસાયના દૃષ્ટિકોણથી સમય મધ્યમ છે. ભગવાન ગણેશની પૂજા કરો.

મિથુન :- તમારું સ્વાસ્થ્ય પણ થોડું મધ્યમ રહેશે. ઉર્જાનું સ્તર ઘટશે. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. અકસ્માતથી સાચવવું. પત્નીનું આરોગ્ય સુધરે. ઇચ્છા ન હોવા છતાં કોઇ સાથે ઝઘડી પડાય. સાંજ પછી રાહત. .ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું.

સિંહ :-  સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. કાલનો દિવસ આપના માટે સારા સમાચાર લાવનાર નીવડે. બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. વ્યવસાયિક દૃષ્ટિકોણથી સારો સમય નથી.

કર્ક :- રોગ, ઋણ, શત્રુ, વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. ખૂબ જ સરસ દિવસ છે. નાનો-મોટો પ્રવાસ થાય. બજરંગ બલીની પૂજા કરતા રહો. ભગવાન શિવને જળાભિષેક કરો. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે.

કન્યા :- નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. બાળકોની શાળામાંથી સારા સમાચાર મળે. નોકરી-ધંધામાં રાહત રહે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. ઉર્જાનું સ્તર ઘટશે. કોઇ શુભ સમાચારની શકયતા સર્જાય. પ્રેમની સ્થિતિ ઠીક ઠીક કહેવાય. નાની-નાની વાતે કકળાટ ન થાય તેનું ધ્યાન રાખવું.

તુલા :- કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. તમારે આજે વિશેષ સાવચેત રહેવુ વાહન ચલાવતી વખતે ઘાયલ ન થાવ તેનુ ધ્યાન રાખો. નોકરીમાં અધીનોનો સહયોગ મળશે. ધર્મમાં આસ્‍થા વધશે. કોઈપણ કાળી વસ્તુ તમારી નજીક રાખો. સારું રહેશે. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ.

વૃશ્ચિક :- પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. નોકરીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. માનસિક બેચેની પર નિયંત્રણ રાખવાની જરૂર છે. પ્રેમ પણ મધ્યમ રહેશે. વેપાર સાધારણ ચાલશે. વિષ્ણુની પૂજા કરો. વિશેષ નીતિગત સમસ્‍યા.

કુંભ :- શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઘરેલું સુખ અવરોધાશે ભૌતિક સુખ -સુવિધાઓની વસ્તુઓ થોડી ખરાબ રહેશે. પ્રેમ સારો છે, તમારો વ્યવસાય પણ સારો ચાલી રહ્યો છે. સામાજિક કાર્યોમાં સફળતાનો યોગ. આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. ભગવાન શિવને જળાભિષેક કરો. સારું રહેશે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] 

Leave a Comment