મેષ રાશી : જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. અકસ્માતથી સાચવવું. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે.
વૃષભ રાશી : સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. સારા પરિણામો મળશે. સાંજ પછી થોડું મન બળવું થાય. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
મિથુન રાશી : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. વ્યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. યાત્રા થઈ શકે છે. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.
કર્ક રાશી : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. પારિવારિક જીવનમા તનાવ જણાશે. કામકાજમા મહેનત પછી સફળતા મળશે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.
સિંહ રાશી : તમારું દાપત્યજીવન સુખમય રહેશે. માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. આવક વધે તેવી શક્યતા. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
કન્યા રાશી : સ્વપ્નાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે. તબિયત સાચવવી, માનસિક તાણ વધે. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. કુટુંબના વિવાહના પ્રશ્ન હોય તો ઉકલે. આવકના નવા સ્ત્રોત મળશે. સાંજ પછી આનંદના સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં.
તુલા રાશી : બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી સાચવવું. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. રાજકાજમા વિજયી બનશે. સાંજ પછી કોઈ આનંદજનક સમાચાર મળે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે. પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. હાલ મૂડીનું રોકાણ ન કરો.
મીન રાશી : સાવધાન રહેવું. નોકરીયોત ખોટા કારણોમા સંડોવાય નહિ તેનુ ધ્યાન રાખવુ. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દીવસ છે.
કુંભ રાશી : લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]