Breaking News

2 વર્ષના આ ટેણીયાએ સાપને પકડી પકડીને કરી એવી હરકતો કે, વિડીયો જોઈને તમે પણ દંગ રહી જશો..!

સાપને જોઇને ભલ ભલાની ચડ્ડી પલળી જતી હોય છે. સાપ એક વિચિત્ર પ્રાણી છે. જે ક્યારે ડંખ મારી લે તેનું નક્કી હોતું નથી. તેથી તેની નજીક જવામાં પણ ખૂબ મોટું રિસ્ક રહેલું છે. છતાં પણ અમુક લોકો સાથે એવી મશ્કરી મજાક કરતા હોય છે જેની ન પૂછો વાત.. હમણાં થોડા દિવસ પહેલાં જ સાથે એક યુવક ડાન્સ કરતો નજરે ચડયો હતો…

વિડીયોમાં લાગી રહ્યું હતું કે સાપ તે વ્યક્તિનો પાળેલો હશે. પરંતુ ચાલુ ડાન્સ માં જ સાપે તે વ્યક્તિને એવો ડંખ મારી લીધો કે તે વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો હતો. અત્યારે પણ સોશિયલ મીડિયામાં માત્ર 2 વર્ષના નાના બાળક સાપ સાથે એવી હરકતો કરી રહ્યો હતો કે જે જોઈને સૌ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા..

હકીકતમાં આ વિડીયો બાળકના પિતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં બાળક સાપની પૂંછડી પકડીને ગમે તેમ ખેંચી રહ્યો હતો. બાળકના પિતા સાપ પકડવાના માસ્ટરમાઈન્ડ હોય તેવું નજરે ચડી રહ્યો છે. અને તે બાળકને સૂચવી રહ્યા હતા કે, સાપની પૂંછડી પકડીને સાપને ખેંચવા લાગ્યા.

પરંતુ બે વર્ષનો બાળક સાપને પકડવામાં સહેજ અચકાતો હતો. પરંતુ તેના પપ્પાના વારંવાર સમજાવાથી તે સાપની પૂંછડી પકડીને સાપને ગમેતેમ ખેંચી રહ્યો હતો. એકવાર તે ખૂબ ડરી ગયો અને તે તરત જ દોડીને તેના પપ્પા પાસે જતો રહે છે. તેના પપ્પા તેને વારંવાર હિંમત આપે છે કે તું સાપને પકડી લે એટલા માટે નાનો બાળક પરિવાર સાપને પકડવા માટે નજીક આવે છે…

અને તેની પૂંછડી પકડીને તેની સાથે રમત કરતો નજરે ચડે છે. હકીકતમાં જો આ સાપ ઝેરી નહિ હોય અથવાતો તેના પપ્પાનો ખૂબ પાલતુ હશે તો આ બાળક માટે જ ભય રહ્યો નથી. પરંતુ જો આ સાપ ઝેરી હશે તેમજ આ કોઈ પાલતુ સાપ નહીં પરંતુ જંગલી સાપ છે તો આ બાળકને ક્યારેય ડંખી લે તેનું કોઈ નક્કી કહેવાય નહીં…

પોતાના બાળકને આવી ગઈ મોટી દ્વિધામાં મુકવો એ યોગ્ય બાબત કહેવાય નહી. છતા પણ લોકો સમજી રહ્યા નથી. અને નાના બાળકો સાથે વન્ય જીવોને પણ આફતમાં મૂકી દેતા હોય છે.

આ વિડીયો પરથી એક બાબતની ખાતરી થઈ છે કે આ નાનકડા બે વર્ષના બાળકને હિંમત અને સાહસ ફૂટી ફૂટીને ભરેલો છે. કારણ કે તેના પપ્પા તેને સહેજ હિંમત આપતા તે તરત જ સાપ પકડવામાં અચકાતો નથી. અને તેને હિંમત ભરીને પકડી લે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *