Breaking News

2 રૂમના ફ્લેટનું લાઈટબીલ આવ્યું 10 લાખથી વધુ , જાણો સમગ્ર સમાચાર

સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા વાપરવામાં આવતો વીજ વપરાશ અને અન્ય તમામ વીજળીના ઉપકરણો જે કોઈપણ લોકો અથવા તો કોઈ સંસ્થા કે ઔદ્યોગિક કારણો માટે વાપરવામાં આવતું હોય છે એનું જુદી જુદી કંપનીઓ નું બિલ આપવામાં આવતું હોય છે જેની સમયમર્યાદા અલગ અલગ હોય છે કોઈ કંપની મહિના બિલ પહોંચાડતું હોય,

અથવા કોઈ એક કંપની બે મહિને અથવા છ મહિને પણ બિલ આપ આપતી હોય છે અહીં વાત કરવામાં આવે તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વીજળીનું સમગ્ર સંચાલન જેમના હાથમાં રહેલું છે તેઓની અનેક વખત ફરિયાદો પણ આપણે જ સાંભળેલી હશે અને ફરિવાર કંપનીની ભૂલ સામે આવી છે.

કંપનીના કર્મચારીઓ ની એક નાની અમથી ભૂલ કે ગેરરીતિ ને કારણે સામાન્ય નગરજનોએ અને લોકોએ પણ મુશ્કેલીનો ખૂબ જ જામનો કરવો પડતો હોય છે ખાસ કરીને ખેડૂતોનું પ્રમાણ વધારે છે તેવા વિસ્તારોમાં અનેક ગામડાઓમાં ઘણી બધી વીજળીના લગતી સમસ્યાઓ સામે આવતી હોય છે પરંતુ આજે કંઈક ઘટના એવી બની છે,

જે જાણી તમે પણ ચોંકી ઉઠશો થોડા સમય પહેલાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની કોભાંડ કરતા અને મીટર રીડીંગ પેન્ડિંગ રાખી દેતાં એજન્સીનો સમગ્ર કોન્ટેક રદ કરી દેવામાં આવ્યો હતો અને વીજ કંપનીના માણસો જ યુનીટ રીડીંગ કરવા માટે જતા હતા પરંતુ તાજેતરમાં જ પીજીવીસીએલના કર્મચારીએ રીડિંગમાં અથવા તો,

કોઈ અન્ય કારણોસર રાજકોટ શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા વન બીએચકે ફ્લેટ માં રહેતા વીજ ગ્રાહકને રૂપિયા 10 લાખ ચાલીસ હજાર નું બિલ ફટકારી દીધું છે આ વાત ની જાણ થતા જ ગ્રાહક પણ ઓચિંતી મૂંઝવણમાં મુકાઇ ગયા હતા આ ઉપરાંત નોટિસ પણ ફટકારવામાં આવી તો 15 માર્ચ સુધીમાં જો ભરપાઈ કરવામાં ન આવે તો,

વીજ પુરવઠો રોકી દેવામાં આવશે શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા રેસકોસ પાર્ક ફ્લેટ નંબર 68/201 રા વપરાશકર્તા જયંત રસિકલાલ વાડોદરિયાને પાંચ માર્ચે પીજીવીસીએલના જ માણસો મીટર રીડીંગ કરવા આવ્યા હતા અને આવડું મોટું બિલ આપવામાં આવ્યું હતું સામાન્ય રીતે આ વ્યક્તિનું દર બે મહિને બીલ માં બે હજાર જેટલું આવતું હતું પણ આ વખતે આવડું મોટું બિલ જોઈને ગ્રાહક મૂંઝાઈ ગયા હતા

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *