Breaking News

2 મહિનાથી ગુમ થયેલી દીકરીને શોધવા માં-બાપે દિવસ રાત એક કરી નાખ્યા, અંતે રડતા રડતા હાથ જોડીને કહ્યું એવું કે સાંભળીને હચમચી ઉઠશો..!

પરિવારની દીકરીઓ અને મહિલાઓ સાથે અવારનવાર અત્યાચાર અને અપહરણની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બન્યો છે. કોઈના પર વિશ્વાસ રહ્યો નથી. પરિવારની દીકરીઓ અને મહિલાઓને ઘરે એકલા મુકવામાં પણ લોકો ડરી રહ્યા છે, ત્યારે તેમની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી.

આવી જ ઘટના હાલમાં અલવર જિલ્લાના ભિવાડીમાં બની હતી. એક પરિવાર રાજી ખુશીથી રહેતું પરંતુ તેમના પરિવારને નજર લાગી ગઈ હોય એમ આ પરિવારની ખુશીઓ છીનવાઈ રહી હતી. પરિવાર ભીવાડીની ફટ્ટન કોલોનીમાં રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહેતા હતા. પરિવાર બિહારથી રહેવા આવ્યો હતો.

તેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. પરિવારમાં રહેતા પતિનું નામ સુબોધ કુમાર અને તેમની પત્નીનું નામ દોલત દેવી હતું તેઓ 15 વર્ષથી ભીવાડીમાં મજૂરી ગામ કરતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ અને એક દીકરો હતી. દીકરીઓમાં મોટી દીકરીનું નામ શિવાની હતું તેમની ઉંમર 22 વર્ષની હતી.

બીજી દીકરીનું નામ કરીના હતું, તેમની ઉંમર 20 વર્ષની હતી અને ત્રીજી દીકરીનું નામ શ્રુતિ હતું. તેમની ઉંમર 15 વર્ષની હતી અને ચોથી દીકરીનું નામ અંશિકા હતું. તેમની ઉંમર 10 વર્ષની છે. અને દીકરાનું નામ આયુષ છે. આયુષની ઉંમર 10 વર્ષની છે. મોટી બે દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને અંશિકા ધોરણ પાંચમાં અને શ્રુતિ ધોરણ 10 ના અભ્યાસ કરી રહી હતી.

અને ત્યારબાદ તે સ્કૂલે જતી ન હતી. ઘરમાં કામ કરીને તેમના પરિવારજનોનું ધ્યાન રાખતી હતી. માતા-પિતા મજૂરી કામે જતા હતા અને શ્રુતિથી નાના ભાઈ બહેન પણ સ્કુલે જતા હતા. સુબોધ કુમાર અને દોલત દેવી કારખાનામાં કામ કરતા હતા અને તે બંનેએ બે મહિના પહેલા નોકરીએ જવાનું ચાલુ કર્યું હતું. તેઓ છ મહિના પહેલા જ ભાડા પર કોલોની માં રહેવામાં રહેવા માટે આવ્યા હતા.

તેમની બાજુમાં અલવરના માલાખેડાના ચેનપુરા બાસમાં રહેતા હજારીલાલ ગુર્જર છ મહિના પહેલા તેમની પત્ની સરોજદેવી સાથે ફટ્ટન કોલોની માં રહેવા આવ્યા હતા. આ બંને જણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેઓ સુબોધ કુમારના મકાનની બાજુમાં રહેતા હતા. જેના કારણે તેઓ શ્રુતિથી ખૂબ જ પરિચિત હતા.

શ્રુતિ અવારનવાર આ પાડોશીના ઘરે જતી આવતી હતી એક દિવસ બંને ભાઈ બહેન શાળાએ ગયા હતા અને શ્રુતિના માતા પિતા નોકરીએ ગયા હતા. ત્યારે શ્રુતિ ઘરે એકલી જ હતી અને માતા-પિતા સાંજે ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું તોશ્રુતિ ઘરે દેખાઈ રહી નથી. જેના કારણે માતા-પિતાએ પાડોશીમાં અને કોલોની માં શ્રુતિને શોધવાનું ચાલુ કર્યું હતું.

પરંતુ શ્રુતિ ઘરેથી મળી ન હતી અને તેમની બાજુમાં રહેતા દંપત્તિ પણ ગાયબ થઈ ગયા હતા જેના કારણે માતા-પિતાને આ દંપત્તિએ શ્રુતિનું અપહરણ કર્યું હોય તેવી શંકા જતી હતી. જેના કારણે માતા-પિતાએ ભીવડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને તેમની કોલોની માં રહેતા લાલ ગુર્જર અને તેમની પત્ની સરોજની દેવી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ શ્રુતિને શોધી રહી હતી. માતા-પિતા ખૂબ જ લાચાર બની ગયા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેમની દીકરી કઈ હાલતમાં છે તેમ વિચારીને તેઓ ખૂબ જ રડી રહ્યા હતા. શ્રુતિ પરિવારની ખૂબ જ લાડકી નીકળી હતી અને તે અચાનક જ ઘરેથી ગુમ થઈ જતા તેમની કોઈ જાણ થઈ રહી ન હતી.

પરંતુ શ્રુતિ મળી રહી નથી જેના કારણે માતા-પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ દીકરીઓ સાથે આવી ઘટના ખૂબ જ બની રહી છે.આ પ્રકારની ઘટનાઓ સૌ કોઈ લોકોને હચમચાવી નાખતી હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *