Breaking News

19 વર્ષની દીકરીએ મોતને વ્હાલું કર્યું, અંતિમવિધિ કરી ને પરિવારજનો એ ઘરે આવી ને મોબાઈલ ચેક કર્યો તો હચમચી ગયા..!

છેલ્લા કેટલાક સમયથી યુવાન વયના લોકોમાં નાની નાની વસ્તુમાં ખોટું લાગવું જેવા ખૂબ જ નાના અમથા કારણે પોતાના જીવને જોખમમાં મૂકી માતા-પિતાકે અન્ય  કોઈપણ સભ્યોની પરવા કર્યા વિના જ ખૂબ મોટું પગલું હાથ ધરી લેતા હોય છે આજના સમયમાં જો વાત કરીએ તો કેટલીક વાર આર્થિક તંગીથી કંટાળીને કે એકાબીજીને પ્રેમમાં દગો મળવાને કારણે પણ મોતને વ્હાલું કરી લેતા હોય છે,

આવી અનેક ઘટનાઓ દિવસને શરૂઆતથી માંડીને રાત સુધીમાં જોવા મળતી હોય છે, હાલમાં એવી જ એક ઘટના બનવા પામી છે જેને જાણીને ભલભલા લોકો પણ ચોકી ઉઠશે આ ઘટના હિંમતનગરના કનાઈ ગામે ભણતી 19 વર્ષની યુવતી સાથે બનવા પામે છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો યુવતી પોતે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી તેવા સમયે તેને એક વિધર્મી યુવકના સંપર્કમાં આવવાનું થયું.

તેવા સમયે શરૂઆતમાં તો યુવતી ને કોઈપણ પ્રકારની જાણ ન થાય તે રીતે ખૂબ જ સરસ રીતે સંભાળ કરી પરંતુ અચાનક જ એક દિવસ આ યુવતી એ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાના સમાચાર સામે આવતા જ પરિવારના તમામ સભ્યો તથા આજુબાજુમાં વસતા લોકો પણ ચકરાઓમાં ચડી ગયા હતા ઘટનાની જાણ થતા ની સાથે જ નજીકના લોકો ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા.

અને ગામના લોકોએ પોલીસને તુરંત જ જાણ પણ કરી દીધી હતી પોતાની વ્હાલસોયી દીકરીને અંતિમ વિધિ કરી પરિવાર જ્યારે ઘરે પરત આવ્યો ત્યારે તેના મોબાઇલને ચેક કરતા જ તેમાંથી તે વિધર્મી યુવકના ધમકી ભર્યા મેસેજ જોવા મળ્યા હતા જેમાં ખૂબ જ મોટા મોટા ધટસ્પોટ પણ થયા હતા. મેસેજ કરી કરી ને મારી નાખવા સુધીના ના યુવકે પગલાં લીધેલા જોવાયા હતા.

યુવક પોતે પરિચિત હતો અને તે વિધર્મી હતો એ દરમિયાન યુવકે સંપર્ક આવેલ યુવતીને મરવા સુધીના દુઃષ પ્રેરણ કર્યું હોવાનું સ્પષ્ટ થતા પરિવારજનોએ નજીકના પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ લખાવી હતી અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી. આ યુવકે યુવતીને પોતાની જાણમાં ફસાવ્યા બાદ માનસિક રીતે હેરાન કરી તેને જીવન ટૂંકાવવા સુધીની વાત કર્યા હોવાની જાણ થતા ની સાથે જ,

સમગ્ર ગામ જનોમાં ખળપરાટ મચી ગયો હતો અને લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી આવ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી યુવક પર કડકમાં કડક કાર્યવાહીની જાણ પણ કરી હતી યુવક પોતે 26 વર્ષનો છે તેમને તાત્કાલિક ધોરણે જેલમાં ધકેલવામાં આવ્યો હતો સાબરકાંઠાના એસપી નીરજ બળગુજરે જણાવ્યું હતું કે યુવતીના અંતિમ સંસ્કાર બાદ મોબાઇલ વ્યવસ્થિત ચેક કરવામાં આવ્યો.

તેમાં મળેલ મેસેજ ના આધારે પરિવારજનો અમારી પાસે આવ્યા હતા અને તેને આધારે યુવક પર ગુનો નોંધી તેને પકડી પાડવામાં આવ્યો હતો મોબાઇલની વધુ તપાસ માટે મોકલવામાં આવ્યો છે અને 19 વર્ષની યુવતીએ શાના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હશે તેના પર વ્યવસ્થિત પણે જેની સંપૂર્ણ રીતે તપાસ પણ કરવામાં આવશે તેની પણ ખાસ ખાતરી આપી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.