Breaking News

આજનુ રાશિફળ (18/07/2021) – ભગવાનની કૃપાથી આ રાશીના તમામ રોગ થશે દુર…

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.

વૃષભ (બ,વ,ઉ) : તમારી રાશિના ગુણ મુજબ તમને આજે કોઈ સાથે આકસ્મિક તકરાર થઈ જાય. આ૫ દાંપત્યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. ૫રિવાર સાથે કોઇ સામાજિક મેળાવડા-ફરવાના સ્થળે કેટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય ૫સાર કરો.

મિથુન (ક,છ,ઘ) : આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ ૫રિવારજનો સાથે આ૫ આનંદ- ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય ૫સાર કરશો. કોઈની સાથે મિલન-મુલાકાત થાય. આરોગ્યની કાળજી રાખવી. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.

કર્ક (ડ,હ) : આ૫નો દિવસ શા‍રીરિક-માનસિક બેચેનીમાં ૫સાર થશે. મિત્ર અને સંતાનો અંગેની ચિંતા મનમાં રહેશે. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વિદ્યાર્થીમિત્રો માટે આ દિવસ ખૂબ સરસ છે.

સિંહ (મ,ટ) : થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

કન્યા : યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.

તુલા : સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મેળવાવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે.

વૃશ્ચિક : નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે.

ધન : અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આર્થિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે.

મકર : કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે છે. સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્‍મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ.

કુંભ : મનોનુકૂળ કાર્ય થવાનો યોગ. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્‍યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે.

મીન : સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે. આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

જાણો જ્યોતિષ વિદ્યામાં અંગારક યોગના શુભ-અશુભ પરિણામો.

વેદિક જ્યોતિષ અનુસાર જયારે કુંડળીમાં રાહુ અથવા કેતુ માંથી કોઈ એક સાથે અથવા દ્રષ્ટિથી મંગળ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *