Breaking News

આજનુ રાશિફળ (17/06/2022) :- મોગલમાંની કૃપાથી આજનો દિવસ સારો જશે, જાણો તમારી રાશિ તો નથીને..!

મેષ – મેષ રાશિના જાતકો સાવધાન રહો. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો.

વૃષભ – તમારી રાશિના ગુણ મુજબ તમને આજે કોઈ સાથે આકસ્મિક તકરાર થઈ જાય. નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. ૫રિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં-ફરવાના સ્થળે કે ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય ૫સાર કરો. માંગલિક કાર્ય થશે.

કન્યા – આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. કાર્યમાં સફળતા મળશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તનો યોગ. હરીફો સામે આ૫ને સફળતા મળશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે.

મિથુન – ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું.

ધનુ – આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે.

સિંહ – પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. થોડી સાવધાની રાખવી. વિશેષ નીતિગત સમસ્‍યા. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે.કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.

કર્કઃ – આ૫નો દિવસ શા‍રીરિક-માનસિક બેચેનીમાં ૫સાર થશે. રોગ, ઋણ, શત્રુ, વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ. મિત્ર અને સંતાનો અંગેની ચિંતા મનમાં રહેશે. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વિદ્યાર્થીમિત્રો માટે આ દિવસ ખૂબ સરસ છે.

મીન – ઉ૫રી અધિકારીઓ સાથેના આ૫ના સંબંધો બગડે નહીં તેનો ખ્‍યાલ રાખવો ૫ડશે. યાત્રા થઈ શકે છે. શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે તેમજ મન ૫ર ૫ણ ચિંતાનો ભાર રહે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. ઓફિસમાં બઢતીની તક મળે. ઘરમાં મહેમાન આવશે. આવક વધે તેવી શક્યતા છે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.નાણાકીય સ્થિતિ હળવી થાય.

કુંભ – શુભ મંગળ કાર્યોનો યોગ. દિવસ દરમિયાન આ૫ની શારીરિક-માનસિક સુખાકારી સારી રહેશે.નોકરી-વ્યવસાયના ક્ષેત્રે આ૫ની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આ૫ ખુશ રહો. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે.દિવસ દરમિયાન આ૫ની શારીરિક-માનસિક સુખાકારી સારી રહેશે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *