મિથુન :- શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઉપલબ્ધિ પ્રાપ્તનો યોગ. પદ, પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં સફળતાનો યોગ. આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્ય ન સમજવી છે. તેમજ તેમના દ્ધારા આપવામાં આવેલી વસ્તુઓને મન આપવામાં આવે છે. અને શિક્ષા સંબંધી કાર્યને સમયસર પૂર્ણ કરવામાં આવે છે.
કર્ક :- નીતિગત કોર્ટ કચેરીની સમસ્યાઓમાં સમય વીતશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
વૃષભ :- આજે આધ્યાત્મિક રુચિ જોવા મળશે અને ધાર્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. બાળકો તરફથી ખુશી મળશે. સાંભળેલી વાતો ને ધ્યાનમાં ન લો અને હકીકત ને સારી રીતે ઓળખો,તમે નવા લોકો ના સંપર્ક માં આવી શકો છો,એનાથી તમને ફાયદો થશે,બીજા લોકો નો સહયોગ મળશે.
કુંભ :- આજે પૈસાની લેવડ-દેવડ કરશો નહીં. આજે અનુભવી અને વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવામાં સમજદારી છે. બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આજે વાણી પર સંયમ રાખજો અને વિવાદથી દૂર રહેજો. આજે તમે ગુસ્સા ને નિયંત્રણ માં રાખો, કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે,કોઈ ભાવનાઓ અને અહેસાસ તમને ખાસ બનાવશે આજે મનમાં દુવિધા જોવા મળશે, આજે કોઈ વિષયમાં નિર્ણય લેતા પહેલા ચિંતા જોવા મળી શકે છે.
તુલા :- વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. આજે સમજદારીથી કાર્ય કરજો. આજે મહત્વના કાર્યો કરશો નહીં અને બાળકોની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરો. વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે,તમારા સંબનધીઓ તમારા ઘરે માગલિંક કાર્યક્રમ કરી શકે છે. આજે તબિયત નરમ રહેશે.
કન્યા :- આજે ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરશો. મિત્રો સાથે કોઈ વિષય પર સંવાદ થઈ શકે છે. તમારા બગડેલા કાર્ય જલ્દી થી પૂર્ણ થશે,ઘર માં કોઈ નવી વસ્તુ નું આગમન થઈ શકે છે, કામ માં જોશ અને ઉત્સાહ જોવા મળશે, કારોબાર માં વિસ્તાર થશે, ભાઈ બહેન નો સહયોગ મળશે, આજે તમે કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા રહેશો, સાહિત્ય અને કલામાં તમારી રુચિ રહેશે.
સિંહ :- પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્યા. આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યમાં મુશ્કેલી આવશે. વ્યાપારમાં લાભ સામાન્ય રહેશે. કુટુંબમાં મનોવિનોદ થઈ શકે છે.
મીન :- આજે વેપાર અને નોકરીમાં લાભ થશે, આવકમાં વધારાના પ્રયાસ સફળ થશે. નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે. આજે નાની દૂરની યાત્રા કરી શકો છો. અવિવાહિતો માટે આનંદ જેવા અથવા સગાઈના પ્રસંગ બને. આજે તમને તમારી બુદ્ધિ અને યોગ્યતા નો પૂરો લાભ મળશે,તમારી વાતો માં મીઠાસ બનાવી રાખવી એ તમારી આદત છે.
ધન :- આજે મનમાં નકારાત્મક વિચારો લાવવા દેશો નહીં. ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો તો ફાયદો થશે. આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. કોર્ટ-કચેરીના કાર્યથી સાવધ રહેવું. આજે અધિકારીઓની સાથે સારો વ્યવહાર રાખજો. આજે કોઇ જૂનો મિત્ર મળી શકે છે. આજનો દિવસ આ૫ના માટે વ્યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]