આજકાલ નાની બાળકીઓના માતા પિતાને ખૂબ જ વધારે ટેન્શન રહે છે. કારણ કે સમાચારમાં એવા ઘણા બધા બનાવો સામે આવે છે કે, જેમાં નરાધમ યુવકો પોતાની હવસવાસના સંતોષવા માટે અણસમજુ નાની બાળકીઓનો સહારો લે છે. અને પોતાની ખરાબ મનોવૃત્તિના આધારે નાની બાળકીઓને પીંકી નાખે છે. હકીકતમાં આ બાબત સામે આવતા જ એકાએક રૂવાડા બેઠા થઈ જાય છે..
અને લોહી પણ ઉકળવા લાગે છે. અને વિચાર પણ મજબૂર બની જવું પડે છે કે, આખરે આ નરાધમોનો હાથમાં આવે તો તેને બરાબર મેથીપાક ચખાડીએ. ગુજરાતની પોલીસ પણ આવા નરાધમોને તાત્કાલિક પકડી પાડે છે. અને કડકમાં કડક સજા આપે છે. છતાં પણ આવા નરાધમોની હિંમત ઓછી થતી નથી અને દિનપ્રતિદિન આવા બનાવો સામે આવવા લાગ્યા છે..
ગીર સોમનાથના ઉના તાલુકાના નજીક વધુ એક .દુ.ષ્ક.ર્મ.નો બનાવ સામે આવ્યો છે. જેમાં માત્ર 12 વર્ષની એક બાળકી નરાધમના નિશાને પીંખાઇ ગઈ છે. ગીર વિસ્તારના એક ગામડામાં એક બાળકી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. તે રોજની જેમ પોતાના ગામેથી અભ્યાસ કરવા માટે જતી હતી. આ તમામ દ્રશ્ય પાલડી ગામનો એક યુવક રોજ જોઈ રહ્યો હતો..
અને વિચારતો કે દરરોજ આ બાળકી શાળા તરફ એકલી જાય છે. એક દિવસ તેણે આ બાળકી પાસે જઈને કહ્યું કે, હું તને મારી બાઈક ઉપર બેસાડીને તને શાળાએ છોડી દઈશ. આ ઉપરાંત બાળકીને પણ શાળાએ જવામાં ખૂબ જ મોડું થતું હતું. એટલા માટે તેણે પાલડી ગામના આ નરાધમ યુવક છે કે જેનું નામ કાનાભાઈ સોલંકી છે. તેની વાત માની લીધી હતી..
અને તેની બાઈક ઉપર બેસી ગઈ હતી. તેને વિચાર્યું કે કાનાભાઈ સોલંકી તેને તાત્કાલિક શાળાએ પહોંચાડી દેશે. જેના કારણે તેનો અભ્યાસ બગડશે નહીં એમ વિચારીને આ બાળકી તેની બાઈક ઉપર બેસી ગઈ હતી. પરંતુ તેને શું ખબર કે કાના સોલંકી નામનો આ વ્યક્તિ તેની ઉપર નિયત બગાડી ચૂક્યો છે. અને તેની સાથે ખૂબ જ ખોટું કામ કરવા જઈ રહ્યો છે..
જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે નજીક એક મંદિર આવ્યું હતું. ત્યાં આ બાળકીને તેણે બાઈક પરથી નીચે ઉતારી હતી. અને ત્યારબાદ તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ.માં. આચરવા લાગ્યો હતો. આ નારધમે એકવાર વિચાર ન કર્યો કે આ બાળકીની ઉંમર માત્ર 12 વર્ષની છે. આ ઉપરાંત નાની બાળકીઓ સાથે ક્યારેય પણ આ પ્રકારની હરકતો કરવી ન જોઈએ…
કાના સોલંકી નામના આ ઢાંઢાની ઉંમર 40 વર્ષની છે. અને પોતે પાલડી ગામનો રહેવાસી છે. જ્યારે આ બાળકી એ પોતાની સાથે બનાવી તમામ ઘટનાની જાણ પોતાની માતા-પિતાને કરી હતી. સગીરાની માતા તાત્કાલિક નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગઈ હતી અને પોલીસને આ તમામ બાબતોની જાણ કરી હતી.
પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને પાલડી ગામમાં રહેતા કાના ઉઠે બટર લાખાભાઈ સોલંકી કે જેની ઉંમર 40 વર્ષની છે. તેની પકડી પાડ્યો હતો અને તેની ઉપર પહોંચો હેઠળનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા બનાવો હવે ક્યારેય બનવાનું બંધ થશે એ વિચારીને હચમચી જવાય છે. કારણ કે રોજ રોજ હવે આ પ્રકારના બનાવો સાંભળવા પણ મુશ્કેલ ભર્યું કામ થઈ જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]