Breaking News

12 વર્ષની દીકરીને મોબાઈલમાં ગેમ દેખાડવાના બહાને બોલાવીને યુવકે પીંખી નાખી, નરાધમની કરતુતો જાણીને મગજ તમ્મર ખાઈ જશે..!

રોજ રોજ જુદા જુદા વિસ્તારોમાંથી નાની બાળકીઓ, સગીરાઓ તેમજ મહિલાઓ ઉપર અત્યાચાર, .દુ.ષ્ક.ર્મ. અને શારીરિક અડપલાના બનાવો વધવા લાગ્યા છે. હાલ 42 વર્ષની એક મહિલાએ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદની ઘટના સામે આવતા જ ફફળાટ મચી ગયો છે.

આ મહિલાએ જણાવ્યું છે કે, તેના કૌટુંબિક નણંદની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. ઘરમાં કમાણીના સંસાધનો ખુબ જ ઓછા હોવાથી પરિવારની સ્થિતિ દયનીય હતી અને તેના કારણે મહિલાએ તેની નણંદના દીકરાને નાનું મોટું કામ આપીને ઘર ચાલે તેટલા રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું..

જેણે આશરો આપ્યો તેમજ પરિવારની ચિંતા કરી તેની સાથે જ આ યુવકે ખરાબ પ્રવુતિઓ કરી છે. આ યુવક મહિલાના ઘરે તેના છોકરાઓને લેવા મૂકવા જવાનું તેમજ કરીયાણુ અને અન્ય સામગ્રીઓ લાવી આપવાનું કામકાજ કરતો હતો. ઘરના તમામ લોકોનો વિશ્વાસ જીતી લીધો હતો કે આ છોકરો ખુબ જ સારો છે..

એક દિવસ આ યુવકે પરિવારની 12 વર્ષની દીકરી પર નજર બગાડી હતી અને ન કરવાની હરકતો કરી બેસ્યો છે.  એક દિવસ યુવકે પરિવારની 12 વર્ષની દીકરીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી અને તે સમયે તેનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આટલું જ નહી આ નરાધમે સગીરાને બીજા દિવસે પણ ફોન કર્યો હતો. જોકે, સગીરાએ ફોન ન ઉપાડતા ત્રીજા દિવસે સગીરાને પોતાની સાથે વાત શા માટે કરતી નથી તેમ કહીને જ તે જ્યારે પણ મળવા બોલાવે ત્યારે તે નહીં આવે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી. જેના કારણે ગભરાયેલી કિશોરી આરોપીને મળવા ઘરની બહાર ગઈ હતી..

અને તે સમયે પણ આરોપીએ બીજી વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. વારંવાર આવી પ્રકિયાઓ થવા લાગી હતી જેને કારણે જોકે, ત્રીજી વાર જ્યારે આરોપીએ સગીરાને પોતાની પાસે બોલાવી ત્યારે ઘરમાં અવાજ થતા ફરિયાદી મહિલાનો દીકરો ઉઠી ગયો હતો. તેણે માતાને જગાડતા તેઓએ બહાર જઈને જોયું તો આરોપી તેની દીકરીના કપડાં ઉતારતો હતો.

આ દ્રશ્ય જોઈને મહિલાના હોશ ઉડી ગયા હતા. આરોપી ફરિયાદી મહિલાને જોઈને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન ફરિયાદી મહિલાએ દીકરીની પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જે નણંદના દીકરાને તેઓએ ઘરમાં આશરો આપી કામ આપ્યું તેણે જ પોતાની માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી છે. હાલમાં પોલીસે આરોપી અને ભોગ બનનારની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *