આજનુ રાશિફળ (12/07/2022) – આ રાશિના લોકો માટે જીવનમાં ખુશીનો દિવસ, જાણો તમારું નસીબ..!

મેષ :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કભી ખુશી કભી ગમ જેવો છે. દિવસ દરમિયાન આનંદના સમાચાર મળે તો સાંજ પછી ખૂબ દુઃખના સમાચાર પણ મળે. વિદ્યાર્થીઓ તથા સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ. કૌટુંબિક સમસ્‍યાઓનું સમાધાન થશે. પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.

વૃષભ :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અતિ ઉત્તમ છે.વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઠીકઠાક રહે. સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ છે.

મિથુન :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી છે. કોર્ટ-કચેરીના લફરામાં ફસાવવું નહીં. વાહન સાચવીને ચલાવવું. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ મળે. વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો.

વૃશ્ચિક :- સ્ત્રી તથા વિદ્યાર્થીઓ માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. આ રાશિના જાતકો માટે દિવસ આનંદ તથા દુઃખના સમાચાર લઈને આવે. ન ધારેલા કામ પાર પડે. વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય.

મકર :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્સાહજનક રહે. જ્યાંથી તમને આશા પણ ન હોય તે જગ્યાએેથી આનંદના સમાચાર મળે. કોઈ વિજાતીય વ્યક્તિ તરફથી હકારાત્મક પ્રતિભાવ મળે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે.

કુંભ :- આ રાશિના જાતકો તેમના રાશિ સ્વભાવ મુજબ મનના ઉંડા હોવાથી તેમણે સાંભળેલી વાતો બહાર પાડતા નથી. તેથી ધંધામાં બઢતીના યોગ છે. તેથી તેઓ આનંદથી ફરતા જોવા મળે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે.

તુલા :-વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ વિચાર્યું ન હોય તેટલો સફળ રહે. પત્ની તથા વાગદત્તા તરફથી આનંદના સમાચાર મળે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. પુત્રી તરફથી બેહદ આનંદના સમાચાર મળે. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું.

કન્યા :-વિશેષ નીતિગત સમસ્‍યા.વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા.વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.

કર્ક :- આ રાશિના જાતકો તેમના સ્વભાવ મુજબ પકડેલી વસ્તુ છોડે નહીં તે મુજબ જે કાર્ય હાથમાં લેશે તેને પતાવીને ઊભા થશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું.

મીન :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. પ્રવાસની શક્યતા છે. બપોર પછી ખૂબ આનંદના સમાચાર મળે. વિદ્યાર્થી તથા સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ ઉત્તમ રહે. સાંજ પછી ખૂબ આનંદ મળે. અવિવાહિતો માટે આનંદ જેવા અથવા સગાઈના પ્રસંગ બને. નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો.

સિંહ :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કાંઈક અંશે વિચિત્ર રહે. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. જે કામ પૂરું થવાની આશા હોય તે બગડે અને જે કામ પૂરું થવાની આશા જ ના હોય તો તે ન ધારેલી રીતે સુધરી જાય. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો.

ધન :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. સાસરી પક્ષ તરફથી કોઈ આનંદજનક સમાચાર મળે. કોર્ટ-કચેરીના કાર્યથી સાવધ રહેવું. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ. ધંધામાં ધાર્યાં કરતા બમણો નફો મળે. આજનો દિવસ આ૫ના માટે વ્યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment