Breaking News

11 વર્ષની દત્તક લીધેલી દીકરીને પાલક પિતા અને કારખાનેદાર ઓરડીમાં લઈ જઈને વારંવાર પીંખતા, રુંવાટા બેઠા કરતો બનાવ આવ્યો સામે..!

માત્ર 11 વર્ષની એક દીકરીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, મૂળ મેંદરડાના મોટી ખોડીયાર ગામમાં રહેતા અને હાલ રાજકોટના વતની અલી અલ્લારખા તેમજ તેની પત્ની આંસુ અને કારખાનેદાર કૌશિક લોહાણા આ ત્રણેય વ્યક્તિઓએ તેમની 11 વર્ષની દીકરી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યો છે..

આ માતાએ જણાવ્યું કે, તેની દીકરીને અલ્લી સામેજાએ દત્તક લીધી હતી.અલી અને તેની પત્ની આ દીકરીને સાચવતા હતા. પરંતુ એરપોર્ટ પોલીસ સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર આવેલા આકાશ પોલીમર્સ નામના કારખાનું કૌશિક લુહાણા નામનો વ્યક્તિ ચલાવે છે. કૌશિક અને  અલી આ બંને વ્યક્તિઓ કારખાનાની ઓરડીમાં આ દીકરીને લઈ જઈને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરતા હતા…

ઉપરાંત અલી સામેજાની પત્ની આશું સામેજા પણ તેમને મદદરૂપ બનતી હતી. આ ઉપરાંત તેઓ 11 વર્ષની આ દીકરીને ધાક ધમકી આપતા કે જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશું. એટલા માટે આ દીકરી ખૂબ જ ગભરાયેલી રહેતી. અને સુનમુન બેસી રહેતી હતી..

આ બંને યુવક વારંવાર આ દીકરીની સાથે એવુ ખરાબ વર્તન કરવા લાગ્યા હતા. એક દિવસ કારખાનાની કૌશિકની ઓફીસની અંદર બપોરના સમયે તેઓએ આ 11 વર્ષની સગીરા ઉપર શારીરિક સંબંધ આચાર્યો હતો. તેમજ તેનું મોઢું દબાવીને કહ્યું હતું કોઈને વાત કરીશ તો તને શાંતિ મારી નાખીશું.

05:00 વાગ્યા વર્ષની ઉંમરમાં દીકરી પોતાનો દુકાને કે એને કોને સંપૂર્ણ વાતો જણાવે તે વિચારવા પર મજબૂર બની હતી. પરંતુ છેલ્લે તેણે આ વાત રડતા રડતા સૌ કોઈ લોકોને કહી દેતા લોકોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આ ત્રણેય લોકો સામે ફરિયાદ નોંધીને પકડી લેવામાં આવ્યા છે.

હકીકતમાં આ બનાવ સામે આવ્યો ત્યારે લોકોએ રોશ ફાટી નીકળ્યો હતો. સૌ કોઈ લોકો વિચારવા મજબૂર બન્યા કે આ હેવાનિયત ક્યા જઈને ઊભી રહે છે. દિન પ્રતિદિન શહેરમાં મહિલાઓને બાળકીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. રોજ રોજ આવા ઘણા બધા બનાવ સરકારી ચોપડે નોંધાતા લોકોમાં એકાએક પફફળાટ મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *